Budget 2024 live updates: નાણામંત્રીએ દેખાડી બજેટની ઝલક, બજેટ રજૂ થાય તે પહેલા શેરબજારમાં તેજી

Union Budget 2024 समाचार

Budget 2024 live updates: નાણામંત્રીએ દેખાડી બજેટની ઝલક, બજેટ રજૂ થાય તે પહેલા શેરબજારમાં તેજી
Budget 2024 HighlightsUnion Budget 2024-25Budget Expectations
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 40 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 152%
  • Publisher: 63%

Budget 2024 live updates: નાણામંત્રીએ દેખાડી બજેટની �

Budget 2024 live updates: નાણામંત્રીએ દેખાડી બજેટની ઝલક, બજેટ રજૂ થાય તે પહેલા શેરબજારમાં તેજીનાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરશે. નાણામંત્રીનું આ રેકોર્ડ સાતમીવાર બજેટ ભાષણ હશે. પળેપળની લાઈવ અપડેટ માટે ઝી24કલાકના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો.....

મોદી 3.0 સરકારનું આજે પહેલું બજેટ લોકસભામાં રજૂ કરાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ રેકોર્ડ સાતમીવાર રજૂ કરશે. બજેટ પર આજે આખો દેશ મીટ માંડીને બેઠો છે. મિડલ ક્લાસને જ્યાં આવકવેરા સ્લેબમાં છૂટની આશા છે તો ગરીબ વર્ગને રોટી, કપડાં અને મકાન જેવી પાયાની જરૂરિયાતો પૂરી થાય તેવી ઈચ્છા છે.બજેટ પહેલા શેરબજારમાં તેજી

કેન્દ્રીય બજેટ રજૂ થાય તે પહેલા આજે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ લીલા નિશાનમાં ખુલ્યું હાલ 229.89 પોઈન્ટના વધારા સાથે 80,731.97 પોઈન્ટ પર જોવા મળ્યો છે.નાણા મંત્રાલયમાંથી બહાર નીકળતા નાણામંત્રી નિર્મલા સીતારમણે ડિજિટલ ખાતાવહીની ઝલક દેખાડી. આ મોદી સરકાર 3.0નું પહેલું કેન્દ્રીય બજેટ છે.| Delhi: Finance Minister Nirmala Sitharaman along with her team with the Budget tablet outside the Ministry of Finance in North Block.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Budget 2024 Highlights Union Budget 2024-25 Budget Expectations Union Budget July 23 News Budget News Union Budget Live Updates Finance Minister Nirmala Sitharaman On Budget 2024 Indian Budget 2024 Budget Highlights 2024 Budget 2024 Live Updates Budget 2024 Live In Gujrati Budget 2024 Live Time Budget 2024 Live News Union Budget 2024 Updates Budget 2024 Start Time Budget 2024 Timing Budget Timing Economic Survey 2024 Budget 2024 Income Tax News Income Tax Budget 2024 Budget 2024 Income Tax Updates New Income Tax Slab Change Nirmala Sitharaman Speech Finance Minister Nirmala Sitharaman Announcement Union Budget 2024 Budget 2024 Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

सीतारमण का लगातार सातवां बजट आज: भास्कर पोल में 86% यूजर्स बोले- टैक्स में राहत मिले; 82% ने कहा- पेट्रोल-ड...सीतारमण का लगातार सातवां बजट आज: भास्कर पोल में 86% यूजर्स बोले- टैक्स में राहत मिले; 82% ने कहा- पेट्रोल-ड...Budget 2024 LIVE Updates; Finance Minister Nirmala Sitharaman Budget Speech Announcements.
और पढो »

8th Pay Commission: 1 કરોડ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! જાણો શું છે 8માં પગાર પંચ વિશે લેટેસ્ટ અપડેટ8th Pay Commission: 1 કરોડ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! જાણો શું છે 8માં પગાર પંચ વિશે લેટેસ્ટ અપડેટ8th Pay Commission: નાણામંત્રી નિર્મલા સીતારમણ 23મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરશે. બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓએ પોતાની માંગણી બજેટમાં રજૂ કરી છે. કર્મચારીઓની જે મુખ્ય માંગણીઓ છે તેમાંની એક આઠમા પગાર પંચ વિશે છે.
और पढो »

Union Budget 2024 Live Updates: ಕೇಂದ್ರ ಬಜೆಟ್‌ಗೆ ಕ್ಷಣಗಣನೆ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಏನಿದೆ?Union Budget 2024 Live Updates: ಕೇಂದ್ರ ಬಜೆಟ್‌ಗೆ ಕ್ಷಣಗಣನೆ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಏನಿದೆ?Union Budget 2024 Live Updates: ಕೇಂದ್ರ ಬಜೆಟ್‌ಗೆ ಕ್ಷಣಗಣನೆ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಏನಿದೆ?
और पढो »

પાટીદાર-ક્ષત્રિય બાદ કોળી-ઠાકોર સમાજ મેદાને, આ નેતાઓમાંથી કોઈ એકને CM બનાવવા માંગપાટીદાર-ક્ષત્રિય બાદ કોળી-ઠાકોર સમાજ મેદાને, આ નેતાઓમાંથી કોઈ એકને CM બનાવવા માંગગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઈ છે અને મંત્રી મંડળનું વિસ્તતરણ ક્યારે થશે તે નક્કી નથી.
और पढो »

Gold Rate Today: બજેટ પહેલા સોનાના ભાવ તૂટ્યા, ચાંદી પણ થઈ સસ્તી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: બજેટ પહેલા સોનાના ભાવ તૂટ્યા, ચાંદી પણ થઈ સસ્તી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટબહુ જલદી બજેટ રજૂ થવાનું છે. બજેટ પહેલા કોમોડિટી બજારમાં સુસ્તી જોવા મળી રહી છે. શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘટેલા જોવા મળ્યા છે. જો કે વાયદા બજારમાં હળવી તેજી જોવા મળી.
और पढो »

इस सत्र में विधानसभा नहीं जाएंगे किरोड़ीलाल मीणा: नेता प्रतिपक्ष-मिनिस्टर के बीच नोकझोंक; जूली बोले- अध्यक्ष...इस सत्र में विधानसभा नहीं जाएंगे किरोड़ीलाल मीणा: नेता प्रतिपक्ष-मिनिस्टर के बीच नोकझोंक; जूली बोले- अध्यक्ष...Rajasthan Vidhan Sabha 2024 LIVE Update; Follow Bhajan Lal Sharma Govt Budget Latest News, Reports, Rajasthan Assembly Budget Analysis and Updates On Dainik Bhaskar.
और पढो »



Render Time: 2025-02-13 17:41:07