BJP Manifesto For 2024 Election: BJP 10 વર્ષથી સત્તામાં છે અને આ વખતે તે વધારે બહુમતી સાથે સરકારમાં આવવાનો દાવો કરી રહી છે. તેથી જ આજે બહાર પડાયેલો ઢંઢેરો અનેક બાબતોમાં મહત્ત્વનો છે.
Shukra Gochar 2024: 24 એપ્રિલથી આ 4 રાશિઓ પર ધન, વૈભવ અને ભાગ્યના દાતા થશે મહેરબાન, સુખના દિવસો આવશેદૈનિક રાશિફળ 14 એપ્રિલ: આજે મીન રાશિને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે, વાંચો રવિવારનું રાશિફળSuryaભાજપે લોકસભા ચૂંટણી માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો છે. આ વખતે ભાજપે જીતની હેટ્રિક માટે ઘણા મોટા વચનો આપ્યા હતા. વિકસિત ભારતના સંકલ્પ અને મોદીની ગેરંટી દ્વારા ભાજપે પોતાનું વિઝન રજૂ કર્યું. બીજેપી હેડક્વાર્ટર ખાતે પીએમ મોદી ની હાજરીમાં મેનિફેસ્ટો લોન્ચ કરવામાં આવ્યો હતો.
ખાસ વાત એ છે કે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં દેશભરમાંથી મળેલા સૂચનોને સામેલ કર્યા છે. વડાપ્રધાન મોદીએ 25 જાન્યુઆરી 2024ના રોજ ચૂંટણી ઢંઢેરા માટે જનતા પાસેથી સૂચનો માંગ્યા હતા. બીજેપી અનુસાર, તેમને 15 લાખથી વધુ સૂચનો મળ્યા છે. તેમના આધારે આ મેનિફેસ્ટો બનાવવામાં આવ્યો છે.પ્રધાનમંત્રી મોદીએ ભાજપના સંકલ્પ પત્રની જાહેરાત કરતા જણાવ્યુંકે, યુવાશક્તિ, નારીશક્તિ, ગરીબ અને કિસાન ભારતના આ ચાર મજબૂત આધાર સ્તંભોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. નિવેશથી નોકરી, ક્વાલિટી ઓફ લાઈફ પર આમારું ફોક્સ છે.
આગામી પાંચ વર્ષ સુધી મફ્ત ભોજનની યોજના ચાલુ રહેશે. ગરીબના ભોજનની થાળી સસ્તી અને આરોગ્યપ્રદ હોય તેનું સરકાર ધ્યાન રાખશે. જનઔષધી કેન્દ્રો પર 80 ટકા સસ્તી દવાઓ મળતી રહે તેનું ધ્યાન રખાશે. આયુષ્માન ભારત અંતર્ગત 5 લાખ સુધીનો મફ્ત ઈલાજ મળતો રહેશે. 70 વર્ષની ઉપરની વયના બધા જ વડીલો માટે ખાસ યોજના પણ કરવામાં આવી છે. અમારો સંકલ્પ છેકે, આયુષ્માન યોજનાના દાયરામાં દરેક વડીલને લાવવામાં આવશે. 70 વર્ષથી ઉપરના દરેક વડીલોને આ યોજનાનો લાભ મળશે. ભલે તે ગરીબ હોય કે મધ્યવર્ગીય હોય કે અમીર હોય.
ભાજપે ગરીબોને ચાર કરોડ પાક્કા ઘર બનાવીને આપવામાં આવ્યાં છે. 3 કરોડ બીજા નવા ઘરો બનાવવાનો સંકલ્પ લઈએ છીએ. પાઈપથી સસ્તી રસોઈ ગેસ ઘર ઘર પહોંચાડવા અમે કામ કરીશું. કરોડો પરિવારોના વીજ બીલ ઝીરો કરવા અને વીજળીથી કમાણીના અવસર ઉભા કરીશું. મુદ્રા યોજનામાં લોનની સીમા અત્યાર સુધી 10 લાખ સુધીની હતી હવે તેમાં વધારો કરીને 20 લાખ સુધીની કરવાનો ભાજપનો ઈરાદો છે. ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરને વધારવા માટે આ યોજના કામ લાગશે.
Bjp Menifesto Narendra Modi Pm Modi BJP Manifesto For 2024 Election Election Campaign Bjp Sankalp Patra ભાજપ સંકલ્પ પત્ર ભાજપનો ચૂંટણી ઢંઢેરો ભાજપનો સંકલ્પ પત્ર ભાજપનો મેનિફેસ્ટો મોદીની ગેરંટી પીએમ મોદી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
BJP आज संकल्प पत्र जारी करेगी, PM मोदी मौजूद रहेंगे: मेनिफेस्टो में पार्टी उन्हीं वादों को शामिल करेगी, जो ...Lok Sabha 2024 Election BJP Manifesto Details Update 2024. Follow Bharatiya Janata Party Manifesto Prime Minister Narendra Modi Updates On Dainik Bhaskar (दैनिक भास्कर)
और पढो »
BJP Manifesto 2024: तीसरी बार मोदी सरकार के लिए संकल्प, जानिए बीजेपी के पिटारे में क्या?BJP Manifesto 2024: लोकसभा चुनाव के लिए बीजेपी ने अपना संकल्प पत्र जारी कर दिया है. इस संकल्प के Watch video on ZeeNews Hindi
और पढो »
BJP Manifesto 2024: 24 में 24 कैरेट सोने जैसी मोदी की गारंटी, राजनाथ सिंह ने बताया कैसा है संकल्प पत्र?BJP Manifesto 2024: लोकसभा चुनाव के लिए बीजेपी ने अपना घोषणा पत्र जारी कर दिया है. इस मौके पर Watch video on ZeeNews Hindi
और पढो »
BJP Manifesto: ਭਾਜਪਾ ਦਾ ਚੋਣ ਮਨੋਰਥ ਪੱਤਰ ਜਾਰੀ, ਜਾਣੋ ਸੰਕਲਪ ਪੱਤਰ 2024 ਚ ਕੀ-ਕੀ ਹੈ ਖਾਸ, PM ਮੋਦੀ ਬੋਲੇ-ਮੁਫਤ ਰਾਸ਼ਨ ਯੋਜਨਾ ਅਗਲੇ ਪੰਜ ਸਾਲਾਂ ਤੱਕ ਜਾਰੀBJP Manifesto: ਭਾਜਪਾ 14 ਅਪ੍ਰੈਲ ਨੂੰ ਲੋਕ ਸਭਾ ਚੋਣਾਂ ਲਈ ਆਪਣਾ ਚੋਣ ਮਨੋਰਥ ਪੱਤਰ ਜਾਰੀ ਕਰ ਸਕਦੀ ਹੈ। ਪਾਰਟੀ ਨੇ ਇਸ ਦਾ ਨਾਂ ਸੰਕਲਪ ਪੱਤਰ ਰੱਖਿਆ ਹੈ।
और पढो »
BJP Manifesto: लोकसभा चुनाव को लेकर बीजेपी ने जारी किया घोषणा पत्र, जानिए किन मुद्दों पर रहा खास फोकसBJP Launched Manifesto: लोकसभा चुनाव 2024 के लिए बीजेपी ने घोषणापत्र जारी कर दिया है। भारतीय जनता पार्टी (भाजपा) अपने मेनिफेस्टो को 'संकल्प पत्र' नाम दिया है।
और पढो »