ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. લોધિકાની મેટોડા GIDC માં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં (Gopal Namkeen factory) આ આગ લાગી હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.
ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. લોધિકાની મેટોડા GIDC માં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આ આગ લાગી હોવાની માહિતી છે.'પુષ્પા 2'ની તાબડતોબ કમાઈ ચાલું, છઠ્ઠા દિવસે પણ બોક્સ ઓફિસ પર છવાઈ અલ્લૂ અર્જુનની ફિલ્મ; 1000 કરોડ નજીક પહોંચીyearly tarot horoscopeastrologyઝી બ્યુરો/ રાજકોટ : રાજકોટ ના મેટોડા GIDCની ગોપાલ નમકીન કંપનીમાં આગની ઘટના બની છે. ગોપાલ નમકીન કંપનીમાં લાગી ભીષણ આગ લાગી છે, જેના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે.
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. લોધિકાની મેટોડા GIDC માં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આ આગ લાગી હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે. વિકરાળ આગનાં કારણે ધુમાડાનાં ગોટેગોટા આકાશમાં દૂર દૂર સુધી દેખાયા છે. આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની ભીતિ સેવાઈ રહી છે. નોંધનીય છે કે, ગોપાલ નમકીન ફેક્ટરી મેટોડા ખાતે આવેલી છે.
મહત્વનું છે કે અંદાજે ગોપાલમાં 2,000 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. મોટાભાગના કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે. આગ કયા કારણથી લાગી છે તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગોપાલ નમકીનમાં તેલનો સ્ટોક વધુ હોવાથી ભીષણ આગ લાગી છે. આગને કાબુમાં મેળવતા ઘણો સમય લાગશે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે ગોપાલ નમકીનમાં ખાદ્યતેલનો સ્ટોક વધુ હોવાથી ભીષણ આગ લાગી છે.
A Fire Broke Out In Gopal Namkin Factory Fire Fighters At The Scene રાજકોટ ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ ફાયર ફાઈટર ઘટના સ્થળે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાત રિફાઈનરીમાં ઉપરાઉપરી બે મોટા બ્લાસ્ટ થયા, એક કર્મચારીનું મોત, 3 જિલ્લાના ફાયર ફાઈટર્સ દોડ્યાMassive Fire At IOCL Refinery Company : વડોદરાના કોયલીમાં આવેલી IOCL રિફાઈનરીમાં બોઈલર ફાટતાં ભીષણ આગ,,, એક કામદારનું મોત,,, 68 નંબરની બેન્ઝીન ટેન્કમાં લાગી છે આગ
और पढो »
ગુજરાત રિફાઈનરી આગના લેટેસ્ટ અપડેટ : 12 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો, સાયરન વગાડીને જાણ કરાઈGujarat Refinery Company : વડોદરાની IOCL રિફાઈનરીમાં બોઈલર ફાટતા ભીષણ બ્લાસ્ટ... આગ લાગતા કંપનીમાં કામ કરતા બે કર્મચારીના કરૂણ મોત... આગને કાબૂમાં લેવા મગાવવો પડ્યો ટ્રિપલ F ફોર્મ
और पढो »
અમદાવાદની 22 માળની ઈમારતના આઠમા માળે લાગી ભયાનક આગ, 200 નું રેસ્ક્યૂ કરાયું, એક મહિલાનું મોતAhmedabad Fire : અમદાવાદના બોપલના ઈસ્કોન પ્લેટિનમમાં આગ લાગતા એકનું મૃત્યુ... M બ્લોકના આઠમાં માળે લાગેલી આગ પહોંચી હતી 21માં માળ સુધી... બિલ્ડિંગના ડક્ટમાં આગ લાગતા બની દુર્ઘટના..
और पढो »
भास्कर अपडेट्स: सुरक्षाबलों ने पुंछ में आतंकी ठिकाना ढूंढ निकाला, IED और RDX बरामद हुएbreaking news hindi, breaking news today, breaking news today bhopal, breaking news live, breaking news headlines, breaking news in india today, breaking news india in hindi, breaking news india sports जम्मू-कश्मीर हाईकोर्ट ने गुरुवार को नेशनल पैंथर्स पार्टी-इंडिया (NPP-I) के उम्मीदवार हर्ष देव सिंह की याचिका पर चुनाव आयोग, प्रदेश के मुख्य...
और पढो »
भास्कर अपडेट्स: दिल्ली भाजपा 8 दिसंबर से परिवर्तन यात्रा निकालेगी, 12 दिन में सभी 7 लोकसभा सीटों पर पहुंचेगीbreaking news hindi, breaking news today, breaking news today bhopal, breaking news live, breaking news headlines, breaking news in india today, breaking news india in hindi, breaking news india sports दिल्ली विधानसभा चुनाव को लेकर भारतीय जनता पार्टी (भाजपा) 8 दिसंबर से परिवर्तन यात्रा शुरू करेगी। जनसमर्थन जुटाने के लिए निकाली जा रही यह यात्रा 8...
और पढो »
भास्कर अपडेट्स: जम्मू-कश्मीर के उधमपुर में 2 पुलिसकर्मियों ने एक-दूसरे को गोली मारी, पुलिस वैन में मिले शव,...breaking news hindi, breaking news today, breaking news today bhopal, breaking news live, breaking news headlines, breaking news in india today, breaking news india in hindi, breaking news india sports जम्मू-कश्मीर के उधमपुर जिले में रविवार सुबह 2 पुलिसकर्मी मृत पाए गए। दोनों को गोलियां लगी हैं। सुबह करीब 6.
और पढो »