Bad Cholesterol: રોજ જમવા સાથે ખાઓ આ લાલ ચટણી, નસેનસમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી નીકળી જાશે બહાર

How To Control Bad Cholesterol समाचार

Bad Cholesterol: રોજ જમવા સાથે ખાઓ આ લાલ ચટણી, નસેનસમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી નીકળી જાશે બહાર
Red Chutney For Cholesterol ControlGet Rid Of Bad CholesterolHealth Tips
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 43 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 169%
  • Publisher: 63%

Bad Cholesterol: ખાસ તો જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે તો ધમનીઓમાં મીણ જેવો ચીકણો પદાર્થ જામી જાય છે. આ પદાર્થના કારણે રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય છે. જેના કારણે હૃદય સુધી પણ રક્ત પહોંચતું નથી અને હાર્ટ સંબંધિત બીમારીઓનું રીસ્ક વધી જાય છે.

Bad Cholesterol: રોજ જમવા સાથે ખાઓ આ લાલ ચટણી , નસેનસમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી નીકળી જાશે બહારખાસ તો જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે તો ધમનીઓમાં મીણ જેવો ચીકણો પદાર્થ જામી જાય છે. આ પદાર્થના કારણે રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય છે. જેના કારણે હૃદય સુધી પણ રક્ત પહોંચતું નથી અને હાર્ટ સંબંધિત બીમારીઓનું રીસ્ક વધી જાય છે. daily horoscope

દૈનિક રાશિફળ 9 મે : આજે કાર્યક્ષેત્રમાં લગભગ મોટાભાગના કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળવર્ષો બાદ 3 શક્તિશાળી ગ્રહ વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અભૂતપૂર્વ લાભ કરાવશેઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો શું બોલ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ

ખાવા પીવાની વસ્તુઓના માધ્યમથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે. બેડ કોલેસ્ટ્રોલ ધીરે ધીરે શરીરની નસોમાં જામવા લાગે છે. આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ અને ગુડ કોલેસ્ટ્રોલ બંને હોય છે. પરંતુ જ્યારે તેમનું સ્તર સંતુલિત રહેતું નથી તો ઘણી બધી સમસ્યા થઈ જાય છે. ખાસ તો જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે તો ધમનીઓમાં મીણ જેવો ચીકણો પદાર્થ જામી જાય છે. આ પદાર્થના કારણે રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય છે. જેના કારણે હૃદય સુધી પણ રક્ત પહોંચતું નથી અને હાર્ટ સંબંધિત બીમારીઓનું રીસ્ક વધી જાય છે.બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો આમ તો કોઈ લક્ષણ દેખાતા નથી. પરંતુ શરીરની અંદર નુકસાન થવા લાગે છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો સતત થાક લાગે છે. શ્વાસ લેવામાં સમસ્યા થાય છે અને હાર્ટ પર દબાણ હોય તેવું લાગે છે.

Bad Cholesterolહવે અમદાવાદ એરપોર્ટથી સીધા વડોદરા જવાની AC વોલ્વો બસ મળશે, શરૂ થઈ નવી બસ સર્વિસસવારે ઉઠતાની સાથે જ ચહેરા પર દેખાય છે સોજો? અપનાવો આ સરળ ઉપાયarjun kapoorAmbalal Patelધો.12 સાયન્સ, સા.પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર, વેબસાઈટ અને વોટ્સએપ પર ચેક કરો

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Red Chutney For Cholesterol Control Get Rid Of Bad Cholesterol Health Tips Healthy Food Home Remedy બેડ કોલેસ્ટ્રોસ લાલ ચટણી બેડ કોલેસ્ટ્રોલનો ઘરેલુ ઉપાય ઘરેલુ ઉપાય Heart Health Healthy Heart Bad Cholesterol Home Remedy Home Remedy For Bad Cholesterol Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bad Food Combinations: દૂધની સાથે ખાશો આ 5 વસ્તુઓ તો ફાયદો કરવાને બદલે થશે નુકસાનBad Food Combinations: દૂધની સાથે ખાશો આ 5 વસ્તુઓ તો ફાયદો કરવાને બદલે થશે નુકસાનBad Food Combinations: દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે મોટાભાગના લોકો સવારે અને સાંજે દૂધ પીતા પણ હોય છે. દૂધ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શરીરને જરૂરી બધા જ પોષક તત્વ મળી રહે છે. પરંતુ આ દૂધ ફાયદો કરવાને બદલે નુકસાન પણ કરી શકે છે જો તમે દૂધ પીધા પછી આ વસ્તુઓનું સેવન કરો છો તો..
और पढो »

J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલJ&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલજમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલો શાહસિતાર પાસે જનરલ ક્ષેત્રમં એરબેસની બહાર થયો.
और पढो »

15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકી15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકીઝારખંડના રામગઢ જિલ્લામાં 19 વર્ષીય એક છોકરી સાથે દુષ્કર્મ આચરવા અને આ કૃત્યનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપમાં ચાર કિશોરોની ધરપકડ કરવામાં આવી છે.
और पढो »

એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેએક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
और पढो »

સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારીસરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારીCNAP: આ પહેલાં 23 ફેબ્રુઆરીના રોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) યૂઝર્સ માટે CNAP સેવાઓની શરૂઆત માટે સરકારને ભલામણો મોકલી હતી.
और पढो »

હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંહું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
और पढो »



Render Time: 2025-02-21 06:56:44