Bad Newz On OTT: કોઈપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થયાના થોડા મહિનામાં ઓટીટી પર રિલીઝ થઈ જતી હોય છે. ઘણા લોકો નવી ફિલ્મોને ઓટીટી પર રિલીઝ થયા પછી ઘરેબેઠા માણવાનું પસંદ કરે છે. તો આજે તમને ફિલ્મ બેડ ન્યુઝને લઈને પણ ગુડ ન્યુઝ આપી દઈએ.
Bad Newz On OTT: બૈડ ન્યુઝ ફિલ્મની ઓટીટી રિલીઝની રાહ જોતા લોકો થઈ જાય ખુશ, જાણો ક્યાં અને ક્યારે થશે રિલીઝકોઈપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થયાના થોડા મહિનામાં ઓટીટી પર રિલીઝ થઈ જતી હોય છે. ઘણા લોકો નવી ફિલ્મોને ઓટીટી પર રિલીઝ થયા પછી ઘરેબેઠા માણવાનું પસંદ કરે છે. તો આજે તમને ફિલ્મ બેડ ન્યુઝ ને લઈને પણ ગુડ ન્યુઝ આપી દઈએ. daily horoscopeBudget 2024monsoon in gujaratબોલીવુડના ફેમસ એક્ટર વિકી કૌશલ અને નેશનલ ક્રશ તૃપ્તી ડિમરી તેમજ પંજાબી સુપર સ્ટાર એમિ વિર્કની ફિલ્મ બેડ ન્યુઝ તાજેતરમાં જ રિલીઝ થઈ છે.
બેડ ન્યુઝ ફિલ્મનું ટ્રેલર દર્શકોને પસંદ પડ્યું હતું. ફિલ્મ રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર તેની ચર્ચાઓ પણ થઈ રહી છે. આ ફિલ્મ હાલ થીએટર્સમાં ધમાલ મચાવી રહી છે. ફિલ્મનું એક ગીત તોબા તોબા પણ ભારે વાયરલ થઈ રહ્યું છે. ફિલ્મમાં વિકી કૌશલે જે ડાન્સ કર્યો છે તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. હવે આ ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે તેની જાણકારી લોકોને મેળવવી છે.થિયેટર્સમાં બેડ ન્યુઝ ફિલ્મ કમાલ કરી રહી છે અને થોડા જ સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર પણ આ ફિલ્મ આવી જશે.
Bad Newz Film Ott Bollywood Vicky Kaushal Tauba Tauba Step Bad Newz Film Tripti Dimri Bad Newz Film On Ott Bad Newz Ott Release Date Ammy Virk Karan Aujla Tauba Tauba Song Karan Johar Bosco Martis Vicky Kaushal Latest Film બેડ ન્યુઝ ઓટીટી એમેઝોન વિક્કી કૌશલ તૃપ્તી ડિમરી ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પાટીદાર-ક્ષત્રિય બાદ કોળી-ઠાકોર સમાજ મેદાને, આ નેતાઓમાંથી કોઈ એકને CM બનાવવા માંગગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઈ છે અને મંત્રી મંડળનું વિસ્તતરણ ક્યારે થશે તે નક્કી નથી.
और पढो »
આજે રથયાત્રાએ ક્યાં અમી છાંટણા થશે અને ક્યાં ધોધમાર વરસાદ આવશે, હવામાન વિભાગની આગાહીGujarat Rains : ગુજરાતમાં ફરી આગામી સાત દિવસ માટે હવામાન વિભાગની નવી આગાહી આવી છે, દક્ષિણ ગુજરાતને ફરી ઓરેન્જ એલર્ટ અપાયું છે, એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેને કારણે ભારે વરસાદની આગાહી છે
और पढो »
બાહુબલીની દેવસેના ને થઈ દુર્લભ બીમારી...જાણો કેમ લોટપોટ થઈ જાય, અચાનક રોકવું પડે છે શુટિંગAnushka Shetty Laughing Disorder: . બાહુબલીમાં દેવસેનાની ભૂમિકા ભજવીને હિન્દી ઓડિયન્સમાં ખુબ લોકપ્રિયતા મેળવનારી અનુષ્કા શેટ્ટીને એક દુર્લભ કહી શકાય તેવી બીમારી થઈ છે. અનુષ્કાએ પોતાના હેલ્થ અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
और पढो »
લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?Petrol-Diesel Price Today: લાંબા સમયથી લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈને બેઠાં હતા...શું ખરેખર આજે આવી ગયો એ દિવસ...જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ...
और पढो »
Upcoming IPO: 19 એપ્રિલે ઓપન થશે 500 કરોડનો આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને અન્ય વિગતSanstar IPO: કંપનીનો આઈપીઓ 19થી 23 જુલાઈ સુધી ઓપન રહેશે. આ કંપની 49 દેશોમાં પોતાની પ્રોડક્ટ સપ્લાય કરે છે. તેની પ્રાઇઝ બેન્ડ 90થી 95 રૂપિયા વચ્ચે છે.
और पढो »
ગુજરાતમાં જામ્યું ચોમાસુ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યારે કયાં જિલ્લામાં પડશે વરસાદગુજરાતમાં હવે ધીમે-ધીમે ચોમાસું જામી રહ્યું છે. આજે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે પણ જાણો રાજ્યમાં ક્યારે વરસાદ પડશે.
और पढो »