Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણો

Affordable Localities समाचार

Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણો
Ahmedabad Real EstateReal Estate NewsCheapest Area In Ahmedabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 111%
  • Publisher: 63%

અમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું સાતમું મોટું શહેર કહેવામાં આવે છે. અનેક લોકો આંખોમાં સપના લઈને અમદાવાદમાં આર્થિક સમૃદ્ધિ માટે આવે છે.

Cheapest Areas in Ahmedabad: અમદાવાદ માં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણો

જો તમારી પાસે બજેટ સિમિત હોય અને તેમાં તમારે અમદાવાદમાં સસ્તા વિસ્તારોમાં ઘર લેવાની જરૂરીયાત હોય તો અમે તમને એવા કેટલાક વિસ્તારો વિશે જણાવીશું જે બજેટમાં હોય અને ત્યાં જીવનજરૂરિયાતની વસ્તુઓ પણ સરળતાથી ઉપલબ્ધ રહેતી હોય. આમ તો ગુજરાતના મહત્વના શહેરોમાં જોઈએ તો વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ, સહિત ભાવનગર, જામનગર...ઘણા છે. પરંતુ અમદાવાદ સૌથી મહત્વનું કહી શકાય. અમદાવાદ એક એવું શહેર છે જે સાંસ્કૃતિક ધરોહર, ઐતિહાસિક અને આધુનિકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે.

Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોદૈનિક રાશિફળ 11 સપ્ટેમ્બર: બુધવારનો દિવસ કઈ રાશિ માટે શુભ અને કોણે રહેવું સંભાળીને જાણવા વાંચો આજનું રાશિફળgujarat rain ગુજરાતના આ શહેરમાં આભ ફાટ્યું, પડ્યો 10 ઈંચ વરસાદ, ત્રણ સિસ્ટમ સક્રીય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ahmedabad Real Estate Real Estate News Cheapest Area In Ahmedabad Gujarat News Rented House Gujarati News Ahmedabad News Surat Rajkot Vadodara અમદાવાદ અમદાવાદમાં સસ્તા ઘર અમદાવાદમાં ભાડે ઘર અમદાવાદમાં ભાડે ક્યાં રહેવાય Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kidney Stone: કિડનીમાં પથરી વધારે છે આ 5 શાકભાજી, ખાતા હોય તો આજથી કરી દેજો બંધKidney Stone: કિડનીમાં પથરી વધારે છે આ 5 શાકભાજી, ખાતા હોય તો આજથી કરી દેજો બંધKidney Stone: આપણે અજાણતા કેટલાક એવા શાકભાજીનું સેવન કરી લઈએ છીએ જેના કારણે કિડનીમાં પથરી થવા જેવી ગંભીર સમસ્યાનું જોખમ વધી જાય છે. જો આ જોખમને ટાળવું હોય તો કેટલાક શાકભાજીને ડાયટમાંથી દૂર કરો. કારણ કે આ શાકભાજી કિડનીમાં પથરી વધારવાનું કામ કરે છે.
और पढो »

ગૂપચૂપ રીતે લોન્ચ થઈ ગયો 7 હજારથી પણ ઓછી કિંમતનો ધાંસૂ સ્માર્ટફોન, બેટરી, કેમેરા જબરદસ્ત...જાણો વિગતોગૂપચૂપ રીતે લોન્ચ થઈ ગયો 7 હજારથી પણ ઓછી કિંમતનો ધાંસૂ સ્માર્ટફોન, બેટરી, કેમેરા જબરદસ્ત...જાણો વિગતોભારતમાં ગૂપચૂપ રીતે એક સસ્તો ફોન લોન્ચ થઈ ગયો છે. જો તમે ઓછા પૈસામાં ધાંસૂ ફોન ખરીદવાનું વિચારતા હોવ તો વિગતો ખાસ જાણો. આ ફોનમાં મોટી બેટરી અને લેટેસ્ટ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. જાણો આ ફોન વિશે....
और पढो »

Beauty Hacks: રસોડાની આ વસ્તુઓ ત્વચા પર ફેશિયલ બ્લીચ કરાવ્યા જેવી કરે છે અસર, ડાઘ દુર કરી ત્વચાને બનાવે સુંદરBeauty Hacks: રસોડાની આ વસ્તુઓ ત્વચા પર ફેશિયલ બ્લીચ કરાવ્યા જેવી કરે છે અસર, ડાઘ દુર કરી ત્વચાને બનાવે સુંદરBeauty Hacks: ખૂબ ઓછા લોકો જાણે છે કે બ્લીચ જેવી જ ઇફેક્ટ ચહેરા પર મેળવવી હોય તો ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ ઉપયોગી સાબિત થાય છે. ઘરમાં રહેલી આ વસ્તુમાં નેચરલ બ્લીચ એજન્ટ હોય છે. જે ત્વચાની સુંદરતા વધારે છે અને ત્વચાને નુકસાન પણ કરતા નથી.
और पढो »

પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ આંધળો હોય છે પ્રેમ ઉંમર જોતું નથી અને પ્રેમનો કરુણ અંજામ પણ થાય છે.
और पढो »

iPhone 16 Pro લેવાની ગણતરી હોય તો જાણી લેજો આ 5 મહત્ત્વની વાતોiPhone 16 Pro લેવાની ગણતરી હોય તો જાણી લેજો આ 5 મહત્ત્વની વાતોApple iPhone 16 Launch: ઘણાં લોકો આઈફોનના રસિયા હોય છે. તેઓ આઈફોન સિવાય બીજા કોઈ ફોનને અડતા પણ નથી. ત્યારે જાણો શું છે નવા આવી રહેલાં આઈફોનની ખાસિયત....
और पढो »

Photos: ગુજરાતના આ વિસ્તારોમાં જોવા મળી બંધની વ્યાપક અસર; લોકો સ્વયંભૂ જોડાયા, જાણો ક્યાં અસર નથી?Photos: ગુજરાતના આ વિસ્તારોમાં જોવા મળી બંધની વ્યાપક અસર; લોકો સ્વયંભૂ જોડાયા, જાણો ક્યાં અસર નથી?દલિત અને આદીવાસી સંગઠને દેશભરમાં આજે 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ આંદોલન મુખ્ય રીતે હાલમાં જ સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદા વિરુદ્ધ છે. SC-ST અનામતમાં ક્રિમી લેયર લાગૂ કરવાનો વિરોધ થઈ રહ્યો છે. સંગઠનોનું માનવું છે કે આ નિર્ણય એસસી, એસટી અને ઓબીસીના અનામત પર જોખમ ઊભુ કરે છે.
और पढो »



Render Time: 2025-04-28 00:54:28