New Rule from 1st June 2024 details: નવા મહિનાની શરૂઆત સથે જ તમારી આસપાસના ઘણા નિયમો બદલાઇ જશે, ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડીને ગેસ સિલિન્ડર સુધી નવા મહિનાની શરૂઆત સાથે નવા નિયમ લાગૂ થઇ જશે.
Changes from 1st june : ટ્રાફિક લાઇસન્સથી માંડીને ગેસ સિલિન્ડર સુધી બદલાઇ જશે નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર
New Rule From 1st June 2024: નવા મહિનાની શરૂઆત સથે જ તમારી આસપાસના ઘણા નિયમો બદલાઇ જશે, ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડીને ગેસ સિલિન્ડર સુધી નવા મહિનાની શરૂઆત સાથે નવા નિયમ લાગૂ થઇ જશે.
ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. દર મહિનાની પહેલી તારીખે સવારે 6 વાગે સિલિન્ડરના ભાવ જાહેર કરે છે. આ વખતે પણ 1 જૂને ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવશે. ઓઇલ કંપનીઓ 14 કિલોવાળા ઘરેલૂ અને અને 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવ નક્કી કરશે.યૂઆઇડીએઆઇ એ આધાર કાર્ડ અપડેશનને લઇને જાણકારી આપી છે. આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની તારીખ 14 જૂન સુધી કરી છે. તમે સરળતાથી કોઇપણ ફી વિના 14 જૂન સુધી ફ્રીમાં આધારને અપડેટ કરાવી શકો છો.
1 જૂનથી ટ્રાફિકના નવા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 1 જૂનથી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTO જવાની જરૂર નહીં પડે. તમે ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને તમારું DL પણ મેળવી શકો છો, નવા નિયમ હેઠળ RTOમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી. તમે અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો.શું તમને પણ મળી છે Income Tax માંથી Notice? ક્યાંક ફેક તો નથી.. આ રીત કરો તપાસ
1 જૂનથી 18 વર્ષથી નાની ઉંમરવાળા કિશોરને ગાડી ચલાવવા પર તેની પાસેથી મોટો દંડ વસૂલવામાં આવશે. જો કિશોર ગાડી ચલાવતાં પકડાય છે તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. રોડ અકસ્માતને રોકવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે.
New Rule From 1St June 2024 Details Rule Change From 1 June 2024 June 2024 Rules Change Lpg Gas Cylinder Price Driving Licence Rules Change Aadhaar Card Rules From 1 June Driving Licence Rule From 1St June How To Apply For Driving Licence Aadhaar Card Update New Rule New Rule From 1St June 2024 News New Rule From 1St June 2024 Details New Rule From 1 June 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Changes from 1st june : ટ્રાફિક લાઇસન્સથી માંડીને ગેસ સિલિન્ડર સુધી બદલાઇ જશે નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસરNew Rule from 1st June 2024 details: નવા મહિનાની શરૂઆત સથે જ તમારી આસપાસના ઘણા નિયમો બદલાઇ જશે, ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડીને ગેસ સિલિન્ડર સુધી નવા મહિનાની શરૂઆત સાથે નવા નિયમ લાગૂ થઇ જશે.
और पढो »
Heatwave: 2050 સુધી ગરમીથી 370% વધી જશે મોતના કેસ, ચરમ પર હાર્ટ એટેક જેવી જીવલેણ બિમારીઓCan summer cause heart attack: વધતા જતા તાપમાનના કારણે થનાર મોતને અટકાવવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં ભરવા જરૂરી છે. નહીંતર 2050 સુધી સ્થિતિ ખૂબ ખરાબ થઇ શકે છે. ખાસકરીને તે લોકો માટે જેમને હાર્ટ ડ્સીઝ જેવી જીવલેણ બિમારીઓ છે.
और पढो »
ગેસના બાટલાથી લઈને ક્રેડીટ કાર્ડ સુધી બધામાં કાલથી બદલાઈ જશે નિયમોRules Change From 1st May 2024: LPG સિલેંડરથી લઈને ક્રેડીટ કાર્ડ દરેક વસ્તુ માટેના નિયમો આવતીકાલ એટલેકે, પહેલી મે 2024થી બદલાઈ જશે. જાણો આ નિયમો બદલાઈ જવાને કારણે તમારા ખિસ્સા પર થશે કેટલી અસર...
और पढो »
ભર ઉનાળે નર્મદા ડેમમાંથી છોડાશે પાણી, પરિક્રમા કરવા નીકળેલા લોકોને અપાઈ સૂચનાNarmada Dam : નર્મદા ડેમમાંથી આજે રાતે 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે, જેની સીધી અસર માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં નીકળેલા શ્રદ્ધાળુઓને થશે
और पढो »
માંડવિયા-પાટીલના સપનાં અધૂરા રહેશે! ગુજરાતમાં ભાજપને સૌથી વધારે ટેન્શન આ બેઠક આપી રહી છેLoksabha Election 2024 : ચૂંટણી પંચના લેટેસ્ટ અપડેટ અનુસાર, 3 વાગ્યા સુધી પોરબંદર બેઠક પર સૌથી ઓછું 37.96 ટકા મતદાન થયું છે, ઓછું મતદાન આયાતી ઉમેદવાર મનસુખ માંડવિયાનું ટેન્શન વધારી રહ્યું છે
और पढो »
Oye-Hoye Bado Badi ગીતે લોકોના કાનના પડદા ફાડી નાંખ્યા, ઢિંચાક પૂજા કરતા પણ ખતરનાક ગીત બનાવાયુંOye-Hoye Bado Badi Song : હાલ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ગાયક ચાહત ફતેહ અલી ખાનનું ગીત વાયરલ થયું છે, આ ગીતે અત્યાર સુધી 1.3 મિલિયનથી વધુ વ્યૂ મેળવી લીધા
और पढो »