બંગાળની ખાડી પર બનેલું ડિપ્રેશન બુધવારે ચક્રવાતી તોફાન દાનામાં ફેરવાઈ ગયું છે. IMD ના જણાવ્યાં મુજબ 25 ઓક્ટોબરના રોજ ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ વચ્ચે પૂર્વ તટને પાર કરતા પહેલા તે ભીષણ ચક્રવાતમા ફેરવાય તેવી આશંકા છે. આ દરમિયાન પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
Cyclone Dana : અત્યંત ભીષણ છે દાના વાવાઝોડું , 100થી વધુ કિમીની ઝડપે ત્રાટકી આ રાજ્યોની પથારી ફેરવશે, શું થશે ગુજરાત નું?
બંગાળની ખાડી પર બનેલું ડિપ્રેશન બુધવારે ચક્રવાતી તોફાન દાનામાં ફેરવાઈ ગયું છે. IMD ના જણાવ્યાં મુજબ 25 ઓક્ટોબરના રોજ ઓડિશાના પુરી અને પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ વચ્ચે પૂર્વ તટને પાર કરતા પહેલા તે ભીષણ ચક્રવાતમા ફેરવાય તેવી આશંકા છે.Budh Vakri 2024: 10 નવેમ્બરે વક્રી થશે બુધ, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે દુર્લભ ધનલાભનો યોગ!gujarat newsShani Margi Saturn Transit આ માટે સરકાર અને સ્થાનિક પ્રશાસન પહેલેથી જ એલર્ટ મોડમાં છે. 150થી વધુ ટ્રેનો કેન્સલ છે. શાળા-કોલેજો બંધ કરાયા છે.
સુરક્ષા કારણોસર ચક્રવાતથી પ્રભાવિત થવાની આશંકાના પગલે 14 જિલ્લાઓમાં સુરક્ષા કારણોસર 23થી 25 ઓક્ટોબર સુધી તમામ શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ સહિત અન્ય શિક્ષણ સંસ્થાનોને બંધ રાખવાના નિર્દેશ અપાયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર પણ ચક્રવાત દાનાના પ્રકોપને પહોંચી વળવા માટે તૈયાર છે. કોલકાતામાં તેમણે કહ્યું કે સાત જિલ્લામાં સુરક્ષા કારણોસર તમામ શાળાઓ 23થી 26 ઓક્ટોબર સુધી બંધ રહેશે. કોઈ જોખમ અમે લેવા માંગતા નથી.
Cyclone Weather Forecast Cyclone Landing Rain Alert Heavy Rain India News Gujarati News Cyclone Alert IMD Weather Forecast Bay Of Bengal Rainfall Gujarat Weather Ambalal Patel Gujarati News India News ચક્રવાત વાવાઝોડું દાના વાવાઝોડું ડાના વાવાઝોડું બંગાળની ખાડીમાં વાવાઝોડું અંબાલાલ પટેલની આગાહી Gujarat Weather Forecast Gujarat Rains Ahmedabad Weather Gujarat Monsoon Forecast ગુજરાત गुजरात Gujarat Ambalal Patel Weather Forecast Ambalal Ni Agahi Ambalal Patel Ni Agahi Cyclone News ગુજરાતમાં વરસાદની આગાહી Thunderstrome Forecast ગુજરાતમાં ભારે વરસાદની આગાહી Cyclonic Circulation બંગાળની ખાડી Weather Updates Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »
Cyclonic Storm Dana: 100થી 120 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, તબાહી મચાવશે દાના, ઉડાડી દેશે છાપરાIMD Weather Forecast: IMD એ હવામાન અપડેટ (Weather Update) આપતી વખતે, કહ્યું કે દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં ચક્રવાતી તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. જેના કારણે ભારે તોફાન અને ભારે વરસાદનો ભય છે.
और पढो »
દિવાળીના સમયે ગુજરાતનું આ ગામ કરે છે કરોડોની કમાણી! જાણો શું છે આ ગામડાનો ઈતિહાસ?દિવાળીના સમયમાં આ ગામ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. ગામની જે ફેક્ટરી ની વાત કરીએ તો જે મહિલાઓ કામ કરે છે તે ઉતરસંડા અને આસપાસના જે વિસ્તારોની જ મહિલાઓ કામ કરતી હોય છે.
और पढो »
ચા અંગે ચોંકાવનારો રિપોર્ટ! રોજ તમારા 36 અંગોની પથારી ફેરવે છે ચા, થાય છે અનેક બીમારીઓSide Effects of Tea: દારૂથી પણ ખતરનાક છે ચા ની લત! દિવસમાં 2 કપથી વધુ ચા પીતા લોકો ખાસ વાંચે. દિવસમાં 2 કપ કરતા વધુ ચા પીવાની આદત હોય તો તમને થઈ શકે છે આ ગંભીર તકલીફો. વધુ ચા પીનારાનો ગમે ત્યારે પાકી શકે છે વીમો! જાણો શું કહે છે નિષ્ણાતો....
और पढो »
50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »
ભયંકર વાવાઝોડાની અહીંથી થશે એન્ટ્રી, ગુજરાતમાં ધાર્યા કરતા વધુ ખતરનાક આગાહી છેCyclonic Strom Active : દિવાળીના એક અઠવાડિયા પહેલાં શિયાળો બેસવાના બદલે ગુજરાતમાં ફરીથી બેઠું ચોમાસું છે. આઠમા નોરતાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત છે. આજે પણ સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. ત્યારે ફરી એકવાર વાવાઝોડું આવી રહ્યું છે.
और पढो »