આજે પણ ફેંગલને કારણે અનેક રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ છે. આવામાં જો તમે ત્યાંના રહીશ હોવ અને તમારે આજે તે જગ્યાઓ પર જવું પડે એવું હોય તો સંભાળીને રહેવાની જરૂર છે. કારણકે ટ્રેન અને ફ્લાઈટને લઈને પણ એલર્ટ જાહેર કરાઈ છે. હવામાન વિભાગ મુજબ તેની મોટી અસર જોવા મળશે.
Cyclone Fengal: આ વિસ્તારોમાં રહેતા લોકો સતર્ક રહે, ભારે કહેર વર્તાવશે વાવાઝોડું ફેંગલ , જાણો લેટેસ્ટ અપડેટખતરનાક સ્પીડે આગળ વધી રહ્યું છે વાવાઝોડું ! આ રાજ્યોમાં સ્કૂલ-કોલેજોમાં રજા, જાણો ગુજરાતમાં શું થશે અસર?દૈનિક રાશિફળ 28 નવેમ્બર: કન્યા રાશિને આજે અચાનક મોટી માત્રામાં આર્થિક લાભ થવાની સંભાવના, વાંચો તમારું આજનું રાશિફળBaba Vanga Predication 2025: આ દેશમાં શરૂ થશે મુસ્લિમ શાસન, 2025માં દુનિયાનો અંત, ડરાવી રહી છે બાબા વેંગાની...
ચક્રવાતી તોફાન ફેંગલને લઈને હવામાન વિભાગ એ લેટેસ્ટ અપડેટ આપતા ચેતવણી બહાર પાડી છે. આ સાઈક્લોન ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. અત્રે જણાવવાનું ક તેના કારણે તમિલનાડુના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. આઈએમડી મુજબ બંગાળની દક્ષિણ-પશ્ચિમી ખાડી પર ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપથી ધીરે ધીરે ઉત્તર- ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે. આગામી ગણતરીના કલાકોમાં તેની અસર વધુ સ્પષ્ટ જોવા મળશે. ચક્રવાતી તોફાનથી સંભવિત નુકસાનની આશંકા વધી ગઈ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.
Weather Forecast Rainfall Predictions Snowfall Winter IMD Alert Gujarat Weather Forecast Gujarati News ફેંગલ વાવાઝોડું ફેંગલ વાવાઝોડું ગુજરાત પર વાવાઝોડાની અસર ક્યાં પડશે વરસાદ આજનું હવામાન હવામાન સમાચાર અંબાલાલ પટેલની આગાહી અંબાલાલની આગાહી અંબાલાલ પટેલ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Weather Forecast: ચક્રવાતી તોફાનમાં ફેરવાશે ફેંગલ, જાણો આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં મચાવી શકે છે તબાહી?બંગાળની ખાડી પર બનેલા દબાણને કારણે તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન ખાતાએ આજ સુધીમાં આ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી સંભાવના જતાવી છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 27 નવેમ્બરે તે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે. ત્યારબાદ આગામી બે દિવસ સુધી તેની અસર જોવા મળી શકે છે.
और पढो »
2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?માણસ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં હંમેશા બેદરકાર રહ્યો છે. સામાન્ય વસ્તુઓ માટે જેટલું જરૂરી હોય તેના કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વ સ્તરના સંગઠન અને અલગ-અલગ દેશોમાં ખોટો ઉપયોગ રોકવા માટે મુહિમ ચલાવવામાં આવે છે. તેમ છતાં પાણીનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવામાં આવતો નથી.
और पढो »
Fengal: ২৭ নভেম্বরের দিকে তাকিয়ে কাঁপছে গোটা উপকূল অঞ্চল! তবে তার আগে জেনে নিন, আগামীকাল কী ঘটবে...fengal another powerful storm cyclone fengal intensifies in bay of bengal imd issued alert
और पढो »
Cyclone Fengal: फेंगल तूफान की दस्तक, तमिलनाडु में दिखा जबरदस्त ट्रेलर, भीषण बारिश-समंदर में ऊफान-नावें पलटीCyclone Fengal Fengal storm hits Tamil Nadu heavy rain sea surge boats capsized Fengal live tracker, फेंगल तूफान की दस्तक, तमिलनाडु में दिखा जबरदस्त ट्रेलर, भीषण बारिश
और पढो »
ગુજરાતના વાતાવરણના બદલાયા તેવર! અહીં ત્રાટકવાનું છે વાવાઝોડું, થશે મોટી અસરCyclone Fengal : તમિલનાડુના દરિયા કાંઠે વાવાઝોડું ત્રાટકવાનું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત ફેંગલ 27 નવેમ્બર બુધવારે તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ સમયગાળા દરમિયાન, કુડ્ડલોર અને માયલાદુથુરાઈમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે વાવાઝોડાની અસર આખા દેશમાં થવાની છે.
और पढो »
IPL 2025: મેગા ઓક્શન પહેલા લીક થઈ ગયું ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ! જાણો કોણ છે સામેલGujarat Titans Retained Players List: ગુજરાત ટાઈટન્સની ટીમ પાછલી સીઝનમાં શુભમન ગિલની આગેવાનીમાં ઉતરી હતી. જાણો આ વખતે ટાઈટન્સ કયા ખેલાડીઓને રિટેન કરવાની છે.
और पढो »