Cyclone Alert: 60 કિલોમીટરને ઝડપે ટકરાશે ચક્રવાત, અહીં શરૂ થયો ભયંકર વરસાદ, ગુજરાત ઝપેટમાં!

Gujarat Weather Forecast समाचार

Cyclone Alert: 60 કિલોમીટરને ઝડપે ટકરાશે ચક્રવાત, અહીં શરૂ થયો ભયંકર વરસાદ, ગુજરાત ઝપેટમાં!
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 54 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 195%
  • Publisher: 63%

Cyclone Alert: બંગાળની ખાડીમાં સર્જાયેલું તોફાન ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં પહેલાંથી જ વરસાદ પડી રહ્યો છે. જોકે, ગુજરાતમાં અસર નહિવત છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં આજે વરસાદ પડ્યો છે.

ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો છે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી માં ડિપ્રેશન એક ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે અને વાવાઝોડું 17 ઓક્ટોબરની સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે અથડાશે. દક્ષિણ કિનારે અને રાયલસીમા પર ઘણા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આંધ્રપ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના હવામાન વિભાગના રોનાંકી કુર્મનાથે જણાવ્યું હતું કે, "આ તોફાન આવતીકાલે સવાર સુધીમાં પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે.

તેમનો સ્ટાફ આ સમયે ખૂબ જ સાવચેતીપૂર્વક કામ કરી રહ્યો છે અને પૂરને કારણે ઓછામાં ઓછું નુકસાન થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સુપરસ્ટાર રજનીકાંતના ઘરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચેન્નાઈના 22 સબવેમાંથી બે સબવેમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહાર બંધ ખોરવાઈ ગયો છે.ઘણી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી, કેટલીક ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પહેલાં રોકી દેવામાં આવી હતી. કેટલીક ટ્રેનો માટે મૂળ સ્ટેશનને ઉપનગરીય અવાડીમાં ખસેડવામાં આવી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી Bay Of Bengal Deep Depression નવરાત્રિ 2024 Navratri 2024 વાવાઝોડું ત્રાટકશે

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ સિસ્ટમને કારણે અનેક વિસ્તારોમાં પડશે 2થી 5 ઈંચ વરસાદ, છેલ્લો રાઉન્ડ દક્ષિણ ગુજરાત માટે ભારે!આ સિસ્ટમને કારણે અનેક વિસ્તારોમાં પડશે 2થી 5 ઈંચ વરસાદ, છેલ્લો રાઉન્ડ દક્ષિણ ગુજરાત માટે ભારે!બંગાળની ખાડીમા વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમા ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે. 24 થી 30 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ પડશે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. ગાજવીજ અને પવન સાથે થશે.
और पढो »

ગ્રહો જોઈને અંબાલાલે કરી દીધી ભવિષ્યવાણી : અરબ સાગર વાવાઝોડાને લઈને આપ્યા મોટા અપડેટગ્રહો જોઈને અંબાલાલે કરી દીધી ભવિષ્યવાણી : અરબ સાગર વાવાઝોડાને લઈને આપ્યા મોટા અપડેટCyclone Alert In Gujarat : વરસાદનો છેલ્લો રાઉન્ડ ધબધબાટી બોલાવી રહ્યો છે. હાલ અડધા ગુજરાતમાં વરસાદ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 90થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના દસાડામાં 3 ઈંચ વરસ્યો. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ માવઠાએ કહેર મચાવ્યો છે.
और पढो »

ગરબા કેન્સલ કરવા પડે તેવો વરસાદ આવશે, આજે નવમા નોરતે અડધા ગુજરાતમાં ત્રાટકશે વરસાદગરબા કેન્સલ કરવા પડે તેવો વરસાદ આવશે, આજે નવમા નોરતે અડધા ગુજરાતમાં ત્રાટકશે વરસાદNavratri 2024 : નવલાં નોરતાના આઠમે દિવસે વરસાદ બન્યો વિલન,,, સુરત અને અમદાવાદમાં વરસાદથી ગરબાના અનેક કાર્યક્રમો થયા રદ,,, ખેલૈયાઓ વિલાયેલા મોંઢે ફર્યા પરત
और पढो »

નવરાત્રિમાં વિલન બન્યો વરસાદ, આજે આઠમા નોરતે અડધા ગુજરાતમાં તૂટી પડશે, આવી છે આગાહીનવરાત્રિમાં વિલન બન્યો વરસાદ, આજે આઠમા નોરતે અડધા ગુજરાતમાં તૂટી પડશે, આવી છે આગાહીNavratri 2024 : સાતમા નોરતે વરસાદ બન્યો વિલન... વડોદરા, નર્મદા, વલસાડ સહિતના વિસ્તારોમાં ગરબા દરમિયાન વરસ્યો વરસાદ... તો હજુ પણ 3 દિવસ છે વરસાદની આગાહી.. રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ...
और पढो »

અંબાલાલની આગાહી! જતાં જતાં ગુજરાત પરથી પસાર થશે આ ભયાનક સિસ્ટમ! આ તારીખથી ફરી વરસાદઅંબાલાલની આગાહી! જતાં જતાં ગુજરાત પરથી પસાર થશે આ ભયાનક સિસ્ટમ! આ તારીખથી ફરી વરસાદઅંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે. અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.
और पढो »

લો પ્રેશર ભયંકર ચક્રવાતમાં ફેરવાયું! આ રાજ્યોની હાલત કરશે ખરાબ, અહીં શાળા -કોલેજો બંધલો પ્રેશર ભયંકર ચક્રવાતમાં ફેરવાયું! આ રાજ્યોની હાલત કરશે ખરાબ, અહીં શાળા -કોલેજો બંધચક્રવાતી તોફાનની અસરથી 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે અને લોકોને સમુદ્ર કિનારે ન જવાનું કહ્યું છે.
और पढो »



Render Time: 2025-02-13 01:23:44