CBSE 12th Result 2024 OUT: સીબીએસઇનું ધોરણ 12નું પરિણામ જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ

Cbse समाचार

CBSE 12th Result 2024 OUT: સીબીએસઇનું ધોરણ 12નું પરિણામ જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
Cbse.Gov.InCbse Results 2024Cbse 2024 Class 10 Results
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આજે ​​13 મેના ધોરણ 12માનું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ CBSE 12મા ધોરણના પરિણામો સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અથવા cbse.gov.in અને DigiLocker સહિત અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકે છે.

આ વર્ષે 87.98 ટક વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં પાસ થયા છે, જે ગત વર્ષે 87.33% હતા. ગયા વર્ષ કરતાં પાસ થવાની ટકાવારી 0.65 વધુ છે. આ વખતે પણ છોકરીઓએ છોકરાઓને હરાવીને 12મા ધોરણની પરીક્ષામાં બાજી છે.AMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્તRuchak Rajyogટીટોડીએ નવી જગ્યાએ ઈંડા મૂક્યા, મકાનની ટોચ પર ઈંડા જોઈને ચોંક્યા ગામ લોકો, થઈ આ આગાહી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ આજે ​​13 મેના ધોરણ 12માનું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ CBSE 12મા ધોરણના પરિણામો સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અથવા cbse.gov.in અને DigiLocker સહિત અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમના પરિણામો વેબસાઇટ - digilocker.gov.in અને UMANG એપ્લિકેશન પર પણ ચેક કરી શકે છે.

આ વર્ષે 87.98 ટક વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં પાસ થયા છે, જે ગત વર્ષે 87.33% હતા. ગયા વર્ષ કરતાં પાસ થવાની ટકાવારી 0.65 વધુ છે. આ વખતે પણ છોકરીઓએ છોકરાઓને હરાવીને 12મા ધોરણની પરીક્ષામાં બાજી છે. ગત વર્ષે બોર્ડે ધોરણ 10ની પરીક્ષા 14 ફેબ્રુઆરીથી 21 માર્ચ સુધી અને ધોરણ 12 પરીક્ષા 14 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ સુધી આયોજિત કરી હતી. અને બંને ધોરણોના પરિણામ 12 મે સુધી જાહેરાત કરવામાં આવ્યા હતા.ટ્રાન્સજેન્ડરની પાસ ટકાવારી – 50.

CBSE બોર્ડ ધોરણ 12 ની પરીક્ષા 7126 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ વર્ષે ધોરણ 12માં કુલ 1,63,3730 વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1621224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વર્ષ 2024માં 1426420એ 12માની પરીક્ષા આપી હતી. આ વર્ષે એકંદરે પાસ થવાની ટકાવારી 87.98 રહી છે. ગયા વર્ષે એકંદરે પાસની ટકાવારી 87.33 હતી. એટલે કે આ વર્ષે પરિણામમાં 0.65 ટકાનો વધારો થયો છે.મળતી માહિતી મુજબ આ વર્ષે સૌથી સારું પરિણામ તિરુવનંતપુરમનું આવ્યું છે. આ રાજ્યની પાસ થવાની ટકાવારી 99.91% છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cbse.Gov.In Cbse Results 2024 Cbse 2024 Class 10 Results Cbse Class 12 Results Cbse Result Kab Ayega Cbse 10Th Result Date Cbse 12Th Result Date When Is Cbse Declaring Board Exam Result

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકઆવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »

CBSE 12th Result 2024: सीबीएसई बोर्ड 12वीं के नतीजे घोषित, 87.98 प्रतिशत स्टूडेंट्स पासCBSE 12th Result 2024: सीबीएसई बोर्ड 12वीं के नतीजे घोषित, 87.98 प्रतिशत स्टूडेंट्स पासCBSE 12th Results 2024: सीबीएसई बोर्ड ने 12वीं कक्षा का रिजल्ट आज यानी 13 मई को जारी कर दिया है.
और पढो »

DECLARED CBSE 12th Result 2024: सीबीएसई बोर्ड 12वीं के नतीजे घोषित, 87.98 प्रतिशत स्टूडेंट्स पासDECLARED CBSE 12th Result 2024: सीबीएसई बोर्ड 12वीं के नतीजे घोषित, 87.98 प्रतिशत स्टूडेंट्स पासCBSE 12th Result 2024: केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड ने 12वीं रिजल्ट जारी कर दिया है. सीबीएसई बोर्ड 12वीं की परीक्षा देने वाले स्टूडेंट्स ऑफिशियल वेबसाइट cbse.gov.in, cbse.nic.in, results.cbse.nic.in और cbseresults.nic.in पर अपना परिणाम चेक कर सकते हैं.
और पढो »

CBSE 12th Result 2024 Live: 87.98% रहा सीबीएसई बोर्ड 12वीं का रिजल्ट, लड़कों से आगे रहीं लड़कियां, पढ़ें अपडेटCBSE 12th Result 2024 Live: 87.98% रहा सीबीएसई बोर्ड 12वीं का रिजल्ट, लड़कों से आगे रहीं लड़कियां, पढ़ें अपडेटDigilocker CBSE Result 2024, cbse.nic.in Live: सीबीएसई बोर्ड ने बहुप्रतीक्षित कक्षा 12वीं का रिजल्ट जारी कर दिया है। इस बार कक्षा 12वीं में 87.98% बच्चे पास हुए हैं।
और पढो »

CBSE 12th Result LIVE: 87.98% बच्‍चे पास, गर्ल्‍स फिर फर्स्‍ट, कैसे देखें रिजल्‍ट, जानिए पूरा डिटेलCBSE 12th Result LIVE: 87.98% बच्‍चे पास, गर्ल्‍स फिर फर्स्‍ट, कैसे देखें रिजल्‍ट, जानिए पूरा डिटेलCBSE 12th Result: सीबीएसई की बोर्ड परीक्षा में इस साल 87.98 प्रतिशत पास हुए हैं. पिछले साल की तुलना में उत्तीर्ण प्रतिशत 0.65 प्रतिशत बढ़ा है. इस बार 91 प्रतिशत से अधिक छात्राएं उत्तीर्ण हुई हैं... लड़कों के मुकाबले उत्तीर्ण होने वाली लड़कियों की संख्या 6.4 प्रतिशत अधिक है.
और पढो »

CBSE 12ம் தேர்வு முடிவுகள் வெளியானது; ரிசல்ட் சரிபார்ப்பது எப்படிCBSE 12ம் தேர்வு முடிவுகள் வெளியானது; ரிசல்ட் சரிபார்ப்பது எப்படிcbseresults.nic.in 12th Result 2024 Declared: 87.98 சதவீத மாணவர்கள் வாரியத் தேர்வில் தேர்ச்சி பெற்றனர், கடந்த ஆண்டை விட 0.65 சதவீதம் தேர்ச்சி அதிகரித்துள்ளது.
और पढो »



Render Time: 2025-02-21 11:51:26