CBSE Class 10th 12th result 2024: CBSE ધો.10-12 પરિણામ પર મોટી અપડેટ, ક્યારે આવશે રિઝલ્ટ?

CBSE Result 2024 समाचार

CBSE Class 10th 12th result 2024: CBSE ધો.10-12 પરિણામ પર મોટી અપડેટ, ક્યારે આવશે રિઝલ્ટ?
DigilockerCBSE Result DetilockerCBSE
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 80 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 98%
  • Publisher: 63%

CBSE Class 10th 12th result kab aayega: સીબીએસઇ ક્યારે રિઝલ્ટ જાહેર કરશે, તેના પર હજુ સુધી કોઇ અપડેટ નથી. સીબીએસઇના પરિણામ જાહેર થતાં તેને બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in, results.cbse.nic.in પર જોઇ શકો છો.

daily horoscopeIPL 2024: ચેન્નઈના 5 ખેલાડી OUT, દીપક ચાહર અને દેશપાંડેએ વધારી ચિંતા, મુસ્તફિઝુરે છોડ્યો સાથફટાફટ મે મહિનાની આ તારીખો નોંધી લેજો! ગરમી જ નહીં, આંધી-વંટોળ સાથે વરસાદ ગુજરાતને ઘમરોળશે!

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ટૂંક સમયમાં સીબીએસઇ ધોરણ 10 અને 12 ના પરિણામો જાહેર થઇ શકે છે. જોકે સીબીએસઇ રિઝલ્ટ ક્યારે જાહેર થશે, તેને લઇને હજુ સુધી કોઇ અપડેત નથી. આ પહેલાં કહેવામાં આવી રહ્યું હતું કે 1 મેના રોજ જાહેર કરવામાં આવશે. તેના પર સીબીએસઇ પ્રવક્તાએ કહ્યું કે આ ડુપ્લીકેટ નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી હતી. સીબીએસઇ ક્યારે રિઝલ્ટ જાહેર કરશે, તેના પર કોઇપણ અપડેટ નથી. સીબીએસઇના પરિણામ જાહેર થતાં તેમને બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in, results.cbse.nic.

આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ ડિજિલોકર એપ અને વેબસાઇટ digilocker.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે. ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે સીબીએસઇ ધોરણ 10 અને 12 ના પરિણામ 12 મે 2023 ના રોજ જાહેર કર્યા હતા. એટલા માટે આ વર્ષે પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પરિણામ 12 મેના રોજ જાહેર કરવામાં આવશે. ગત વર્ષે ધોરણ 10 માટે કુલ પાસ ટકાવારી 93.12% રહી હતી, જ્યારે CBSE ધોરણ 12 માટે પાસની ટકાવારી 87.33% હતી.

તમને જણાવી દઇએ કે આ વર્ષે સીબીએસઇ ધોરણ 10 ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી આયોજીત કરવામાં આવી, જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ, 2024 સુધી આયોજિત કરવામાં આવી. બંને પરીક્ષાઓ એક જ પાળીમાં એટલે કે સવારે 10:30 વાગ્યાથી બપોરે 01 વાગ્યા સુધી આયોજિત કરવામાં અવી. બંને ક્લાસના કુલ વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો કુલ 39 લાખ વિદ્યાર્થીઓને પરીણામની આતુરતા છે. દિલ્હીમાં 5.80 લાખ વિદ્યાર્થીઓ સીબીએસઇ બોર્ડ પરીક્ષા 2024 માં બેઠા હતા, જે 877 પરીક્ષા કેન્દ્રો પર આયોજિત કરવામાં આવી હતી.

સીબીએસઇ ધોરણ 10ના પરિણામ આ મે મહિનામાં આવવાની આશા છે. મૂલ્યાંકન પ્રક્રિયા પુરી થવાની છે. એકવાર પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ પર તેમનો સ્કોર જોઇ શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Digilocker CBSE Result Detilocker CBSE CBSE Result 2024 Cbse Cbse Class 10Th Result Cbse 12Th Result Cbse 10Th Result 2024 Cbse 12Th Result 2024 Cbse 10Th Result 2024 Date Cbse 12Th Result 2024 Date Cbse Board Result 2024 Cbse Result 2024 Cbse Result Kab Aayega Cbse Class 10 Result Cbse Class 12 Result Cbse Class 10 Result Kab Aayega Cbse Class 12 Result Kab Aayega

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

CBSE Class 10th 12th Result 2024 LIVE Updates: जारी होने वाला है सीबीएसई बोर्ड रिजल्ट, जानें पिछले 10 साल में किन तारीखों को आए 10वीं, 12वीं के नतीजेCBSE Class 10th 12th Result 2024 Expected Date and Time Kab Aayega Live News: केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड 10वीं, 12वीं के नतीजों को जारी करने के बाद आधिकारिक वेबसाइट cbse.nic.
और पढो »

Gujarat Board Result 2024: એપ્રિલમાં નહીં આવે ધોરણ 10-12નું પરિણામ, આવી મોટી અપડેટGujarat Board Result 2024: એપ્રિલમાં નહીં આવે ધોરણ 10-12નું પરિણામ, આવી મોટી અપડેટBoard Exam Result : આ વખતે આશા હતી કે બોર્ડનું પરિણામ વહેલા આવશે, પંરતું હવે તે મે મહિના સુધી લંબાય તેવી શક્યતા વધુ દેખાઈ રહી છે, ચૂંટણી પહેલા કોઈ કાળએ વહેલુ પરિણામ આવે તેવુ લાગતુ નથી
और पढो »

CBSE Board 10th 12th Result 2024 Date: सीबीएसई बोर्ड रिजल्ट को लेकर फेक नोटिफिकेशन वायरल, परिणाम की तारीख लेकर ये है लेटेस्ट अपडेटCBSE Board 10th 12th Result 2024 Date And Time, Kab Aayega: सीबीएसई बोर्ड रिजल्ट को लेकर वायरह हुई फेक न्यूज। जानिए कब आएगा 10वीं और 12वीं का परिणाम।
और पढो »

CBSE Board Result 2024 Date: सीबीएसई बोर्ड 10वीं-12वीं परिणाम का नोटिफिकेशन कभी भी हो सकता है जारी, cbseresults.nic.in पर देखें डायरेक्टCBSE 10th 12th Result 2024 Date Time, Kab Aayega: सीबीएसई बोर्ड 10वीं और 12वीं के परिणाम के लिए किसी भी वक्त नोटिफिकेशन जारी किया जा सकता है।
और पढो »

CBSE Board Result 2024: सीबीएसई बोर्ड कक्षा 10वीं, 12वीं के नतीजे, एक हफ्ते के भीतर, डेट-टाइम पर लेटेस्ट अपडेटCBSE Board Result 2024: सीबीएसई बोर्ड कक्षा 10वीं, 12वीं के नतीजे, एक हफ्ते के भीतर, डेट-टाइम पर लेटेस्ट अपडेटCBSE Board Result 2024: सीबीएसई बोर्ड कक्षा 10वीं, 12वीं के नतीजे एक हफ्ते में
और पढो »

CBSE Result 2024: सीबीएसई बोर्ड कक्षा 10वीं, 12वीं रिजल्ट की तारीख और समय पर लेटेस्ट अपडेट्स ये रहाCBSE Result 2024: सीबीएसई बोर्ड कक्षा 10वीं, 12वीं रिजल्ट की तारीख और समय पर लेटेस्ट अपडेट्स ये रहाCBSE Result 2024: सीबीएसई बोर्ड कक्षा 10वीं, 12वीं रिजल्ट की तारीख और समय पर लेटेस्ट अपडेट्स
और पढो »



Render Time: 2025-02-19 03:56:59