india vs new zealand : તાજેતરમાં ન્યુઝીલેન્ડે ભારતને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 3-0થી હરાવ્યું હતું. આ હાર બાદ ટીમ ઈન્ડિયાના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પરંતુ હવે આ હારમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ભૂમિકા પણ સામે આવી છે
healthઆ તારીખે ગુજરાતમાં આવી શકે છે મોટો ખતરો! અંબાલાલે કીધું 'ઠંડીને મૂકો ફરી ત્રાટકશે વાવાઝોડું'રણમાં ખીલ્યું ગુલાબ! દુનિયાના આ દેશમાં ચમત્કાર સર્જાઈ ગયો! સદીઓમાં પહેલીવાર સાઉદીમાં આવું થયું
ભારતીય ક્રિકેટ ટીમને ઘરઆંગણે ન્યુઝીલેન્ડના હાથે કરારી હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા એક પણ મેચ જીતી શકી નથી. ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. આ હાર બાદ એમએસ ધોનીના મિત્ર અને પૂર્વ ભારતીય બેટ્સમેન રોબિન ઉથપ્પાએ CSKના ક્લાસ લીધા હતા. ન્યુઝીલેન્ડે ઘરઆંગણે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતને ક્લીન સ્વીપ કરીને ઈતિહાસ રચ્યો હતો. ભારતની આ હાર તેની અત્યાર સુધીની સૌથી મોટી હાર છે. આ હાર બાદ પૂર્વ ભારતીય બેટ્સમેન રોબિન ઉથપ્પાએ ચેન્નાઈ સુપર કિંગ્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને પાંચ વખતના IPL ચેમ્પિયનને ફટકાર લગાવી છે. આનું કારણ ફ્રેન્ચાઇઝીએ ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રને શ્રેણી પહેલાં તેની એકેડમીમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી છે.
રચિન રવિન્દ્ર ગયા વર્ષે આઈપીએલમાં ચેન્નાઈનો ભાગ હતો. ટીમ ઈન્ડિયા સામેની શ્રેણી પહેલાં રચિને CSK એકેડમીમાં પ્રેક્ટિસ કરી હતી જેથી તે ભારતની સ્થિતિને સારી રીતે સમજી શકે. આનો ફાયદો રચિનને થયો અને તે શ્રેણીમાં પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. તેણે ભારતીય ટીમને પણ ઘણી પરેશાન કરી હતી.CSKના આ પગલાંથી ઉથપ્પા ખૂબ જ નિરાશ છે. જો કે, ઉથપ્પા પોતે CSK માટે રમી ચૂક્યો છે અને વર્ષ 2021માં ટાઈટલ પણ જીતી ચૂક્યો છે. તેને ધોનીનો ખાસ મિત્ર માનવામાં આવે છે.
તેણે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું,"રચિન રવિન્દ્ર અહીં આવ્યો અને CSKની એકેડમીમાં પ્રેક્ટિસ કરી. CSK એક મોટી ફ્રેન્ચાઈઝી છે જે તેના ખેલાડીઓનું ધ્યાન રાખે છે, પરંતુ જ્યારે દેશના હિતની વાત આવે છે, ત્યારે મર્યાદા ખેંચવાની જરૂર છે. ખાસ કરીને જ્યારે વિદેશી ખેલાડીની વાત આવે છે અને તે તમારા દેશ સામે રમી રહ્યો છે.રચિને આ શ્રેણીમાં ત્રણ મેચમાં કુલ 256 રન બનાવ્યા હતા. તે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને રહ્યો.
Ind Vs Nz Csk Indian Cricket Team Rachin Ravindra Robin Uthappa On Csk Robin Uthappa Rachin Ravindra Robin Uthappa On Rachin Ravindra Indvsnz Indvnz India Vs New Zealand રચિન રવિન્દ્ર ટીમ ઈન્ડિયા સીએસકે ઈન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ ભારતની હાર ન્યૂઝીલેન્ડની જીત ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સલમાન ટોક્સિસ પ્રેમી હતોઃ ઐશ્વર્યા રાય, આ 6 સંકેતો દેખાય તો લવરને છોડી દોટોક્સિસ રિલેશનશીપ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જાણો કેવી રીતે પ્રેમીને ઓળખવો અને કેવી રીતે તમારી જાતને સુરક્ષિત કરવી.
और पढो »
એમેઝોને શરૂ કરી નવી સેવા, એક ક્લિકમાં તમને મળશે ડૉક્ટરની સુવિધા, જાણો કેવી રીતેAmazon Clinic Consultation Service: એમેઝોને ભારતમાં એક નવી નક્કોર સર્વિસ શરૂ કરી છે, જેણે ક્લીનિક કહેવાય છે. આ સર્વિસ મારફતે લોકો 50થી વધુ બિમારીઓ માટે ડોક્ટરને ઓનલાઈન કન્સલ્ટેશન લઈ શકે છે. આ સર્વિસ પ્રેક્ટોની જેમ કામ કરે છે. એમેઝોન ક્લીનિક પર કન્સલ્ટેશન ફી 299 રૂપિયાથી શરૂ થાય છે.
और पढो »
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
અમેરિકાની ચૂંટણીમાં કેવી રીતે છવાયું ગુજરાત, જાણો હવે ગુજરાતીઓએ US જવું અઘરું કે આસાન?વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અને જગત જમાદાર કહેવાતા દેશ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંપન્ન થઈ છે. સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીને હરાવીને રિપબ્લિકન પાર્ટી સત્તામાં આવી છે. અમેરિકનોએ આ વખતે સત્તાનું સિંહાસન ડોનાલ્ડ ટ્રમ્પને સોંપ્યું છે. ટ્રમ્પ સાથે PM મોદીની દોસ્તી જગજાહેર છે.
और पढो »
અનુષ્કા શર્માએ જણાવ્યુ તેનું બ્યુટી સિક્રેટ, જાણો કેવી રીતે મેળવવી ફ્લોલેસ ત્વચા અને સિલ્કી વાળતમારે વાળ અને ત્વચા માટે હજારો ખર્ચ કરવાની જરૂર નથી. અભિનેત્રી અનુષ્કા શર્માએ એવી ટિપ્સ શેર કરી છે જે સસ્તી પણ છે અને અસરકારક પણ છે.
और पढो »
સરકારે દિવાળી પર આપી મફત LPG સિલિન્ડરની ભેટ, જાણો કેવી રીતે કરશો અરજી, કોને મળશે ફાયદોFree LPG Cylinder: દિવાળી પહેલા ફ્રી સિલેન્ડર યોજનાની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ રાજ્ય દિવાળી પર પોતાના રાજ્યોમાં મફત ગેસ સિલેન્ડર વહેંચવાની તૈયારીમાં છે. હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે ફ્રી ગેસ સિલેન્ડર યોજનાની જાહેરાત કરી. પછી આંધ્ર પ્રદેશ સરકારે પણ દિવાળી પર મફત ગેસ સિલેન્ડર વહેંચવાની જાહેરાત કરી.
और पढो »