Cabinet Decision: કેબિનેટે 50 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી કુલ 8 મહત્વપૂર્ણ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પરિયોજનાને મંજૂરી આપી છે.
Guru Nakshatra Gochar: ગુરુ મૃગશિરા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ રાશિના દરેક કામ થશે સફળ, ધનલાભના પણ યોગBollywood Actresses: આ ટોચની 5 અભિનેત્રીઓ પરિણીત એક્ટર્સના પ્રેમમાં હતી પાગલ, પણ એક્ટર્સની પત્ની સામે કંઈ ન ચાલ્યું, ઈંડસ્ટ્રીના સૌથી ચર્ચાસ્પદ અફેર્સઆ વરસાદી સિસ્ટમ ઓગસ્ટમાં બગાડી નાંખશે ગુજરાતની દશા! મોટા સંકટના એંધાણ, અંબાલાલની ભયાનક આગાહીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં એક મોટો નિર્ણય કર્યો છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેબિનેટે આજે સમગ્ર દેશમાં લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરવા, ભીડ ઘટાડવા માટે કુલ રૂ. 50,000 કરોડથી વધુના ખર્ચે 936 કિલોમીટરના 8 મહત્વપૂર્ણ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
Cabinet Decision National High High-Speed Road Corridor Projects Railway Minister ASHWINI VAISHNAW
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંWeather Updates : આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા,,, ઘણા ભાગોમાં અતિભારે વરસાદની આગાહી,,, મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગે આપી વરસાદની આગાહી
और पढो »
દાદાનો દમદાર નિર્ણય! એક નિર્ણયથી બદલાઈ જશે ગુજરાતના ઉદ્યોગોની કિસ્મતમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
और पढो »
દાદાનો દમદાર નિર્ણય! એક નિર્ણયથી બદલાઈ જશે ગુજરાતના ઉદ્યોગોની કિસ્મતમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
और पढो »
આ લોકોને દર વર્ષે મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયા, જાણો કેવી રીતે કરવી અરજીPM Kisan - New Farmer Registration: ડિસેમ્બર 2018થી કેન્દ્ર સરકાર નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય ત્રણ સમાન હપ્તામાં આપી રહી છે. આ યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ છે. આ અંતર્ગત ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત રૂપિયા 2-2 હજાર મળે છે.
और पढो »
Upcoming IPO: 19 એપ્રિલે ઓપન થશે 500 કરોડનો આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને અન્ય વિગતSanstar IPO: કંપનીનો આઈપીઓ 19થી 23 જુલાઈ સુધી ઓપન રહેશે. આ કંપની 49 દેશોમાં પોતાની પ્રોડક્ટ સપ્લાય કરે છે. તેની પ્રાઇઝ બેન્ડ 90થી 95 રૂપિયા વચ્ચે છે.
और पढो »
હવે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ, જાણો તારીખ સાથે અંબાલાલ અને હવામાન વિભાગની આગાહીGujarat Rain Alert: ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. આજની વાત કરવામાં આવે તો ગુજરાતના 108 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુરમાં 11 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, સુરતમાં ખુબ સારો વરસાદ પડ્યો છે.
और पढो »