Deepika Padukone: ફિલ્મના સેટ પરથી પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણની તસવીરો વાયરલ, પહેલીવાર જોવા મળી બેબી બંપ સાથે

Deepika Padukone समाचार

Deepika Padukone: ફિલ્મના સેટ પરથી પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણની તસવીરો વાયરલ, પહેલીવાર જોવા મળી બેબી બંપ સાથે
Deepika Padukone Photo ViralDeepika Padukone Baby BumpDeepika Padukone On Singham Again Set
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 140%
  • Publisher: 63%

Deepika Padukone: આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાનની જેમ દીપિકા પાદુકોણ પણ પ્રેગ્નન્સી દરમિયાન ફિલ્મ પર ફોકસ કરતી જોવા મળે છે. દીપિકા પાદુકોણ હવે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેન માં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રીલીઝ થવાની છે. આ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે.

Deepika Padukone : ફિલ્મના સેટ પરથી પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણ ની તસવીરો વાયરલ, પહેલીવાર જોવા મળી બેબી બંપ સાથેઆલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાનની જેમ દીપિકા પાદુકોણ પણ પ્રેગ્નન્સી દરમિયાન ફિલ્મ પર ફોકસ કરતી જોવા મળે છે. દીપિકા પાદુકોણ હવે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેન માં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રીલીઝ થવાની છે. આ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે.daily horoscopeMukesh Ambani Special: મુકેશ અંબાણીની એ કહાની...એવા લોકો માટે જેમણે માત્ર તેમનું બેંક બેલેન્સ જોયું, સંઘર્ષ નહીં...

અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલ તેની પ્રેગનેન્સીને લઈને ચર્ચામાં છે. આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાનની જેમ દીપિકા પાદુકોણ પણ પ્રેગ્નન્સી દરમિયાન ફિલ્મ પર ફોકસ કરતી જોવા મળે છે. દીપિકા પાદુકોણ હવે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેન માં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રીલીઝ થવાની છે. આ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે. જેમાં પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણ શક્તિ શેટ્ટી બનીને શૂટિંગ કરી રહી છે.સિંઘમ અગેન ફિલ્મના સેટ પરથી વાયરલ થયેલી તસવીરમાં પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણ પોલીસના યુનિફોર્મ માં જોવા મળે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Deepika Padukone Photo Viral Deepika Padukone Baby Bump Deepika Padukone On Singham Again Set Deepika Padukone Baby Bump Leaked Pics Singham Again Viral Pics Deepika Padukone Photo Viral Deepika Padukone In Singham Again Singham Again દીપિકા પાદુકોણ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ઠંડુ પડ્યું સોનું, આજનો લેટેસ્ટ ભાવ જાણીને હાશકારો થશેGold Rate Today: રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ઠંડુ પડ્યું સોનું, આજનો લેટેસ્ટ ભાવ જાણીને હાશકારો થશેસોના અને ચાંદીમાં ચાલી રહેલી ભારે તેજી હવે જાણે થંડી પડતી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં MCX પર બંનેના રેટ સપાટ જોવા મળ્યા. આ અગાઉ મિડલ ઈસ્ટમાં જોવા મળી રહેલા ટેન્શનના કારણે બુલિયન માર્કેટમાં જબરદસ્ત જોશ જોવા મળી રહ્યો હતો.
और पढो »

Salman Khan Home Photos: સલમાન ખાનના ઘર પર ફાયરિંગ, ઘરની અંદરથી મળી ગોળી, જુઓ તસવીરોSalman Khan Home Photos: સલમાન ખાનના ઘર પર ફાયરિંગ, ઘરની અંદરથી મળી ગોળી, જુઓ તસવીરોSalman Khan House Photos: સલમાન ખાનના ઘરની બહાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો ત્યારથી બધા મૌન છે. આ ફાયરિંગ બાદ ઘરની બહાર દિવાલ પર ગોળીઓના નિશાન જોવા મળ્યા અને અભિનેતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે. જુઓ ફાયરિંગ બાદ સલમાન ખાનના ઘરની બહાર કેવો નજારો છે.
और पढो »

ચૂંટણી ટાંણે 1 કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ જણાચૂંટણી ટાંણે 1 કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ જણાLoksabha Election 2024 : બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર થી રૂ.૧ કરોડ થી વધુનું ડ્રગ્સ સાથે જામનગર ના ત્રણ શખ્સો ઝપડ્યા, ૧૦૭૨ ગ્રામ જેટલું મેથામ્ફેટામાઇન (એમ.ડી), ક્રેટા કાર સહિત ત્રણ લોકોની ધરપકડ
और पढो »

કુદરત સાથે છેડછાડની સજા મળી : દુબઈમાં કોહરામ બાદ આ દેશોમાં મચ્યો ફફડાટકુદરત સાથે છેડછાડની સજા મળી : દુબઈમાં કોહરામ બાદ આ દેશોમાં મચ્યો ફફડાટદુબઈમાં કોહરામ મચાવ્યા બાદ હવે આફતના વાદળ પાકિસ્તાન પર મંડરાઈ રહ્યા છે. દુબઈમાં વરસેલા કાળા ડિબાંગ વાદળો હવે પાકિસ્તાનના કરાંચી શહેર પર છવાયા છે. પાકિસ્તાનના હવામાન વિભાગે મૂશળધાર વરસાદની આગાહી પણ જાહેર કરી દીધી છે. ત્યારે રણપ્રદેશમાં મૂશળધાર આફત લાવવા માટે કોણ છે જવાબદાર, જોઈએ આ રિપોર્ટમાં...
और पढो »

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
और पढो »

ದೀಪಿಕಾ ಪಡುಕೋಣೆ ಮೈಮೇಲಿನ ʻರಣಬೀರ್‌ ಕಪೂರ್‌ʼ ಹೆಸರಿನ ಟ್ಯಾಟೂ ನೋಡಿದ್ದೀರಾ? ಆಲಿಯಾಗೂ ಗೊತ್ತಾ ಇವರ ಸೀಕ್ರೇಟ್‌ ಸಂಬಂಧ!ದೀಪಿಕಾ ಪಡುಕೋಣೆ ಮೈಮೇಲಿನ ʻರಣಬೀರ್‌ ಕಪೂರ್‌ʼ ಹೆಸರಿನ ಟ್ಯಾಟೂ ನೋಡಿದ್ದೀರಾ? ಆಲಿಯಾಗೂ ಗೊತ್ತಾ ಇವರ ಸೀಕ್ರೇಟ್‌ ಸಂಬಂಧ!Deepika Padukone Ranbir Kapoor Dating : ದೀಪಿಕಾ ಪಡುಕೋಣೆ ರಣವೀರ್ ಸಿಂಗ್ ಜೊತೆ ಮದುವೆಯಾದಾಗಿನಿಂದ ಅವರ ಮೈಮೇಲಿದ್ದ ಒಂದು ಟ್ಯಾಟೂ ಕಾಣೆಯಾಗಿದೆ. ದೀಪಿಕಾ ಅದನ್ನು ಶಾಶ್ವತವಾಗಿ ರಿಮೂವ್‌ ಮಾಡಿರಬಹುದು ಎನ್ನಲಾಗಿದೆ.
और पढो »



Render Time: 2025-02-19 03:38:50