Dividend Stock: આ ત્રણ કંપનીઓએ કરી ડિવિડેન્ડની જાહેરાત, શું તમારી પાસે છે શેર?

Q4 Results समाचार

Dividend Stock: આ ત્રણ કંપનીઓએ કરી ડિવિડેન્ડની જાહેરાત, શું તમારી પાસે છે શેર?
Havells IndiaIndiamartDividend
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Dividend Stocks: બજાર બંધ થયા બાદ કંપનીઓએ પોતાના ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. હેવેલ્સ ઈન્ડિયા (Havells India) અને ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ (IndiaMART InterMESH)એ પરિણામ જાહેર કર્યાં. પરિણામની જાહેરાતની સાથે-સાથે બંને કંપનીઓએ ડિવિડેન્ડની પણ ભેટ આપી છે.

Dividend Stocks: બજાર બંધ થયા બાદ કંપનીઓએ પોતાના ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. હેવેલ્સ ઈન્ડિયા અને ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ એ પરિણામ જાહેર કર્યાં. પરિણામની જાહેરાતની સાથે-સાથે બંને કંપનીઓએ ડિવિડેન્ડની પણ ભેટ આપી છે.FY24 ના ચોથા ક્વાર્ટરમાં હેવેલ્સ ઈન્ડિયાનો નેટ પ્રોફિટ 24.1 ટકા વધી 448.86 કરોડ રૂપિયા થઈ ગયો છે. એક વર્ષ પહેલા સમાન ગાળામાં નફો 361.71 કરોડ રૂપિયા રહ્યો હતો. તો કંપનીનું રેવેન્યૂ 11 ટકા વધી 5,434.34 કરોડ રૂપિયા થઈ ગયું છે. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં તે 4,849.

FY24 નો માર્ચ ક્વાર્ટરમાં કંસોલિડેટેડ નેટ પ્રોફિટ 78 ટકા વધી 99.6 કરોડ રૂપિયા થઈ ગયો. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં નફો 55.8 કરોડ રૂપિયા હતો. ચોથા ક્વાર્ટરમાં કંપનીનું કંસોલિડેટેડ રેવેન્યૂ 17 ટકા વધી 314.7 કરોડ રૂપિયા રહ્યો. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં તે 268.8 કરોડ રૂપિયા હતો.એક્સચેન્જ ફાઈલિંગ પ્રમાણે IndiaMART એ બોર્ડના ઈન્વેસ્ટરોને 10 રૂપિયાની ફેસ વેલ્યૂ પર 20 રૂપિયા એટલે કે 200 ટકા ફાઈનલ ડિવિડેન્ડની ભેટ આપી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Havells India Indiamart Dividend Dividend Stocks Stock Market Business News Gujarati News Gujarat Samachar Latest News In Gujarati ZEE ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતબજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »

અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેઅલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 11:23:13