Divorce In India: શા માટે ભારતમાં વધી રહ્યું છે છૂટાછેડાનું પ્રમાણ ? આ છે 5 સૌથી મોટા કારણો

Divorce समाचार

Divorce In India: શા માટે ભારતમાં વધી રહ્યું છે છૂટાછેડાનું પ્રમાણ ? આ છે 5 સૌથી મોટા કારણો
TalaaqDivorce RateDivorce Rate In India
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 39 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 150%
  • Publisher: 63%

Divorce In India: પહેલાના સમયમાં ડિવોર્સ એટલે ખૂબ રેર થતી ઘટના હતી. એક કે બે ઘટનામાં ડિવોર્સ થયાની વાત સામે આવતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ડિવોર્સનું પ્રમાણ વધી રહ્યું છે. સાવ સામાન્ય કારણોને લઈને પણ લગ્ન તુટી જાય છે. આવું થવાની પાછળ ખરેખર કયા કારણ જવાબદાર છે ચાલો તમને જણાવીએ.

Divorce In India: શા માટે ભારત માં વધી રહ્યું છે છૂટાછેડા નું પ્રમાણ ? આ છે 5 સૌથી મોટા કારણોપહેલાના સમયમાં ડિવોર્સ એટલે ખૂબ રેર થતી ઘટના હતી. એક કે બે ઘટનામાં ડિવોર્સ થયાની વાત સામે આવતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારત માં ડિવોર્સ નું પ્રમાણ વધી રહ્યું છે. સાવ સામાન્ય કારણોને લઈને પણ લગ્ન તુટી જાય છે. આવું થવાની પાછળ ખરેખર કયા કારણ જવાબદાર છે ચાલો તમને જણાવીએ.

ભારતમાં લગ્નને સાત જન્મોનો સંબંધ માનવામાં આવે છે. કારણકે ભારત દેશ એક પારંપરિક દેશ છે જે લગ્નનો મતલબ થાય છે જીવનભરનો સાથ. એક સમય હતો જ્યારે ભારતમાં ડાઈવોર્સ રેટ વિદેશ કરતા ખૂબ ઓછો હતો. પરંતુ છેલ્લા બે દાયકામાં ભારતમાં પણ છુટાછેડાના મામલામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. કેટલાક કેસમાં તો સાવ નજીવી બાબતમાં લગ્ન તૂટી જતા હોય છે. તો ચાલો આજે જાણીએ ભારતમાં બે દાયકામાં ડિવોર્સ વધવા પાછળ ખરેખર કયા કારણો જવાબદાર છે.

આજના સમયમાં દરેક વ્યક્તિની જીવનશૈલી ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ છે. પતિ અને પત્ની વચ્ચે પણ વ્યસ્તતાના કારણે કોમ્યુનિકેશન ગેપ હોય છે. મોટાભાગના પતિ પત્ની વર્કિંગ હોય છે જેના કારણે તેઓ ધીરે-ધીરે એક બીજાથી દૂર થવા લાગે છે. આવી સ્થિતિમાં છુટાછેડા થવાની શક્યતા વધી જાય છે.પહેલાના સમયમાં છૂટાછેડા બદનામીનું કારણ બની જતા. લગ્ન તોડવાનો નિર્ણય કરવો સરળ ન હતો. સમાજમાં તેને ઝડપથી સ્વીકારવામાં પણ આવતું નહીં. પરંતુ હવે સમાજમાં ડિવોર્સને વધારે મહત્વ આપવામાં આવતું નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Talaaq Divorce Rate Divorce Rate In India Why Divorce Rate Is Increasing In India ભારતમાં છૂટાછેડાના કેસ ભારતમાં છૂટાછેડાના કેસ કેમ વધી રહ્યા છે ભારત ડિવોર્સ ભારતમાં વધતા ડિવોર્સ ડિવોર્સના 5 કારણો છૂટાછેડા કપલ લગ્ન લગ્નજીવન 5 Reasons For Divorce ડાઈવોર્સ Divorce Couple Marriage Marriage Life Divorce In India Divorce Rate Increasing In India 5 Biggest Reasons Of Divorce In India Why Divorce Rate Is Increasing In India ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર ગુજરાત સમાચાર પેપર Today News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીકોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »

ગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલગુજરાતના આ સિનિયર નેતાઓની લોટરી લાગશે! બનાવાશે અન્ય રાજ્યોના રાજ્યપાલRajyapal : ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને અન્ય રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાય છે, આ માટે હાલ ગુજરાતના ત્રણ નેતાઓનું નામ ભારે ચર્ચામાં છે
और पढो »

ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »

નીતા-મુકેશ અંબાણીના એન્ટીલિયા કરતા પણ મોટા ઘરમાં રહે છે આ મહિલા, ગુજરાતમાં છે ઘરનીતા-મુકેશ અંબાણીના એન્ટીલિયા કરતા પણ મોટા ઘરમાં રહે છે આ મહિલા, ગુજરાતમાં છે ઘરLakshmi Vilas Palace: મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું મુંબઈમાં આવેલું ઘર એન્ટીલિયા દુનિયાના મોંઘાદાટ ઘરની યાદીમાં છે. પણ અમે તમને આજે તેમના આ એન્ટીલિયાથી પણ મોટા ઘર વિશે જણાવીશું અને તે પણ આપણા ગુજરાતમાં છે.
और पढो »

ગુજરાતમાં કમરતોડ મોંઘવારી! જે વસ્તુ 100 રૂપિયામાં મળતી, તે માટે 105 રૂપિયા અને 18 પૈસા વધુ ખર્ચવા પડે છેગુજરાતમાં કમરતોડ મોંઘવારી! જે વસ્તુ 100 રૂપિયામાં મળતી, તે માટે 105 રૂપિયા અને 18 પૈસા વધુ ખર્ચવા પડે છેinflation in india : ઓરિસ્સા રાજ્ય મોંઘવારીના દરમાં સૌથી આગળ છે, ત્યારે ગુજરાતમા ગ્રામ્ય વિસ્તારમાં મોંઘવારી 5.49 ટકા અને ગુજરાતમાં શહેરી વિસ્તારમાં મોંઘવારી 4.93 ટકા છે
और पढो »

Google દર મિનિટે કમાય છે 2 કરોડ! ફ્રી સર્વિસમાં કેવી રીતે કરે છે આટલી કમાણી?Google દર મિનિટે કમાય છે 2 કરોડ! ફ્રી સર્વિસમાં કેવી રીતે કરે છે આટલી કમાણી?ગૂગલની આવકનો સૌથી મોટો સ્ત્રોત જાહેરાત છે. જ્યારે તમે Google પર કંઈપણ સર્ચ કરો છો, ત્યારે તમને ટોચ પર કેટલીક જાહેરાતો દેખાય છે. કંપનીઓ આ જાહેરાતો માટે ગૂગલને ચૂકવણી કરે છે. ગૂગલને આનાથી ઘણા પૈસા મળે છે. આ સિવાય યુટ્યુબ પર જાહેરાતો પણ બતાવવામાં આવે છે, જેમાંથી ગૂગલને ઘણી કમાણી થાય છે.
और पढो »



Render Time: 2025-02-16 02:29:49