Dog Bite: જો કોઈને પણ કૂતરું કરડે અને હોસ્પિટલમાં જાઓ ત્યાં તરત સારવાર ન મળે કે હોસ્પિટલ બંધ હોય તો તે પરિસ્થિતિમાં કરવું શું? અથવા તો હોસ્પિટલ ઘરથી દૂર હોય કે કોઈ સાધન ન હોય તો શું કરવું? આવી સ્થિતિમાં પરેશાન થવાની કોઈ જરૂર નથી.
કારણ કે અમે આ લેખમાં એક એવા આયુર્વેદિક ઉપાય વિશે જણાવીશું જે રેબીસ ના ઈન્જેક્શન વગર હડકવાની અસરને ખતમ કરશે.વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીRuchak Rajyogજો કોઈને પણ કૂતરું કરડે અને હોસ્પિટલમાં જાઓ ત્યાં તરત સારવાર ન મળે કે હોસ્પિટલ બંધ હોય તો તે પરિસ્થિતિમાં કરવું શું? અથવા તો હોસ્પિટલ ઘરથી દૂર હોય કે કોઈ સાધન ન હોય તો શું કરવું? આવી સ્થિતિમાં પરેશાન થવાની કોઈ જરૂર નથી.
અમારી સહયોગી વેબસાઈટ ધ હેલ્થ સાઈટ ડોટ કોમના એક રિપોર્ટમાં ડોક્ટર તન્મય ગોસ્વામી એ કૂતરું કરડવાની સ્થિતિમાં એક ઉત્તમ આયુર્વેદક ઉપાય જણાવ્યો છે. કોઈને પણ કૂતરું કરડે તો સામાન્ય રીતે તે હડકવાનું ઈન્જેક્શન લેવા માટે હોસ્પિટલ જાય જ છે. પરંતુ તેની પાસે બીજો પણ વિકલ્પ હોવો જોઈએ. આથી ડોક્ટર ગોસ્વામી કહે છે કે"गुड़तैलदुग्धं व लेपाछवा हरेत।।" એટલે કે 10 ગ્રામ ગોળ લઈ લો, 10 ગ્રામ નારિયેળનું તેલ લો, અર્કનું દૂધ જેને ગામમાં મંદાર પણ કહે છે.
2. ઝીરું રસોડામાં સરળતાથી મળી જાય છે. તેમાં બેક્ટેરિયાને દૂર કરવા અને ઈમ્યુનિટીને વધારવાના ગુણ હોય છે. સૌથી પહેલા જીરું લો અને તેમાં પાણી ભેળવીને પેસ્ટ બનાવો. ત્યારબાદ પેસ્ટને પ્રભાવિત જગ્યા પર લગાવી લો. કૂતરું કરડે તો પણ આ એક ઉપયોગી ઉપાય સાબિત થઈ શકે છે. 3. લસણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો મળી આવે છે. કૂતરું કરડે તો આ ઘાને ઠીક કરવામાં મદદ કરી શકે છે. તેના માટે લસણને પીસી લો અને તેમાં થોડું નારિયેળનું તેલ ભેળવો. ત્યારબાદ પેસ્ટને કૂતરું કરડ્યું હોય તે જગ્યા પર લગાવો. તમને બળતરા થઈ શકે છે. પરંતુ આ નુસ્ખો અસરકારક છે. તેનાથી ઘા ઠીક થશે અને ઝેરની અસર પણ ઓછી થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીAsteroidModi CabinetRelationship Tipsકોણ છે 'મિશ્રા પરિવાર'ના મોટા પુત્ર અન્નુ મિશ્રા? પહેલાં સ્ટેશન પર વેચતા હતા પેપરઅમદાવાદીઓ ચેતી જજો! તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો સો ટકા પાણી ભરાશે
Dog Ayurvedic Remedy Health Tips Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
और पढो »
Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »
Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...
और पढो »
વજન વધ્યું તો 32 પ્રકારના કેન્સરનો ખતરો, થાળીમાંથી આજે જ દૂર કરો આ 10 વસ્તુઓMotapa kaise kam kare: એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ વજન સાથે સંકળાયેલા લોકોમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ અભ્યાસ દર્શાવે છે કે સ્થૂળતાને કારણે થતા કેન્સરનું જોખમ પહેલાં કરતા વધી ગયું છે.
और पढो »
આજે વાવાઝોડાની થશે એન્ટ્રી : 102KM ની સ્પીડે પવન ફૂંકાશે, ગુજરાતને પણ થશે અસરCyclone Remal Update : બંગાળની ખાડીમાં એક ગંભીર ચક્રવાતી તોફાન 'રેમલ' બની રહ્યું છે. તે 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને તેની નજીકના બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગે ગુરુવારે આ માહિતી આપી હતી.
और पढो »
Relationship Tips: જે છોકરાને હોય આ આદતો તેને છોકરી કહી દે છે આવજો, બ્રેકઅપ ન કરવું હોય તો છોડી દેવી આ કુટેવોRelationship Tips:આ આદતો એવી છે જેને શરુઆતમાં છુપાવો તો પણ સમય જતા તે છોકરીઓની સામે આવી જ જાય છે. જે છોકરાને આ આદતો હોય તેને મોટાભાગે ફીમેલ પાર્ટનર છોડી દેતી હોય છે. કારણ કે આ આદતો ફીમેલ પાર્ટનર સહન કરી શકતી નથી તેથી જો સંબંધને ટકાવી રાખવો હોય તો છોકરાઓએ આ આદત છોડી દેવી જોઈએ.
और पढो »