Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ હશ મની કેસના તમામ 34 આરોપોમાં દોષિત ઠર્યા છે. કોર્ટે એક પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે ગેરકાયદેસર રીતે પૈસા આપવાના કેસને છૂપાવવા મામલે ટ્રમ્પને દોષિત ગણાવ્યા છે. હવે 11 જુલાઈના રોજ પૂર્વ રાષ્ટ્રપતિને સજા સંભળાવવામાં આવશે.
Donald Trump : પોર્નસ્ટારનું 'મોઢું બંધ' કરવાના કેસમાં દોષિત ઠર્યા બાદ પણ શું ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની શકે? ખાસ જાણો
ડોનાલ્ડ ટ્રમ્પ હશ મની કેસના તમામ 34 આરોપોમાં દોષિત ઠર્યા છે. કોર્ટે એક પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે ગેરકાયદેસર રીતે પૈસા આપવાના કેસને છૂપાવવા મામલે ટ્રમ્પને દોષિત ગણાવ્યા છે. હવે 11 જુલાઈના રોજ પૂર્વ રાષ્ટ્રપતિને સજા સંભળાવવામાં આવશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે ટ્રમ્પ નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બાઈડેનને પડકારવાની તૈયારી કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે એક ક્રિમિનલ કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા બાદ પણ ટ્રમ્પ માટે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કેવી સ્થિતિ રહે છે.
અમેરિકી ઈતિહાસમાં જેલહાઉસ રાષ્ટ્રપતિ અભિયાન અભૂતપૂર્વ નથી. સમાજવાદી યુજીન ડેબ્સે 1920ની ચૂંટણીમાં જેલથી રાષ્ટ્રપતિ પદ માટે નિષ્ફળ રીતે ચૂંટણી લડી હતી જો કે ટ્રમ્પથી ઉલ્ટું તેઓ એક ગંભીર દાવેદાર નહતા.હજું એ ખબર નથી કે જજ શું સજા કરશે. ટ્રમ્પ પહેલીવાર અહિંસક અપરાધ માટે દોષિત ઠર્યા છે અને આવું બહું ઓછું જોવા મળે છે કે કોઈ અપરાધિક ઈતિહાસ ન ધરાવતો વ્યક્તિ, જેને ફક્ત બિઝનેસ રેકોર્ડમાં હેરાફેરી કરવા બદલ દોષિત ઠરે અને તેમને ન્યૂયોર્કમાં જેલની સજા થાય. દંડ કે પ્રોબેશન જેવી સજાઓ સામાન્ય છે.
US President USA America Hush Money Case Porn Star US News World News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Cyclone Remal: શક્તિશાળી બની રહ્યું છે રેમલ વાવાઝોડું! આ વિસ્તારોમાં ભારે તબાહી મચાવશે, ગુજરાત પર શું થઈ શકે અસર તે પણ ખાસ જાણોબંગાળની ખાડીમાં ઓછા દબાણના ક્ષેત્રમાં એક શક્તિશાળી વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. હળવા દબાણનું આ ક્ષેત્ર મધ્ય બંગાળની ખાડી પર સ્થિત છે. જે 25 મેની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાય અને 25મીની રાત સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે.
और पढो »
મોંઘી થશે ચા! ચા ઉદ્યોગ પર મોટું સંકટ, વેપારીઓએ સરકાર પાસે માંગી મદદDARJEELING TEA AGRICULTURE: ચા ના રસિયાઓ માટે માઠા સમાચાર છે. ચા નો ઉદ્યોગ અને ખાસ કરીને ચા ની ખેતી કરતા ખેડૂતોને થઈ રહ્યું છે મોટું નુકસાન. તેની સીધી અસર ચા ના ભાવ પર પણ પડશે. એવું પણ બની શકે છે કે, અત્યાર છે એના કરતા 3 ગણો થઈ જાય ચા નો ભાવ. જાણો શું છે કારણ....
और पढो »
300 વર્ષ બાદ બનશે ખતરનાક યોગ, હવામાન-રાજકારણ માટે હાનિકારક, અનેક દેશોમાં સત્તાપલટો થઈ શકેPanchgrahi Yog: જૂન મહિનો પણ જરાય કમ નહીં હોય. આ મહિનામાં 5 ગ્રહો ભેગા થઈને એક એવો ખતરનાક યોગ બનાવશે જેનો સમયગાળો ભલે ઓછો હશે પરંતુ તેની અસર ખુબ લાંબા સમય સુધી લોકોને પરેશાન કરી શકે છે. જૂન મહિનામાં જે પંચગ્રહી યોગ બની રહ્યો છે તેની અસર શું પડશે તે પણ ખાસ જાણો.
और पढो »
બ્રિટને ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, ગ્રેજ્યુએશન વિઝા રૂટ બંધ થશે, જાણો શું પડશે તેની અસરRishi Sunak : બ્રિટન સરકારની માઇગ્રેશન એડવાઇઝરી કમિટીએ ગ્રેજ્યુએટ વિઝા રૂટને બંધ કરવાની યોજના બનાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે યુકેમાં જાન્યુઆરી 2025માં યોજાનાર ચૂંટણીમાં આ મોટો મુદ્દો હોઈ શકે છે.
और पढो »
IPL 2024 Playoffs: મુંબઈ ઈન્ડિયન્સ હજુ પણ જઈ શકે પ્લેઓફમાં, RCB માટે પણ બારણા બંધ નથી, જાણો સમીકરણોપોઈન્ટ ટેબલમાં નવમાં અને 10માં નંબરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પણ હજુ 14 અંક સુધી પહોંચી શકે તેમ છે. ફક્ત 14 અંક જ નહીં પરંતુ પ્લેઓફમાં પહોંચવાની આશા પણ જીવંત છે. જાણો કેવી રીતે.
और पढो »
25000 પગારવાળા પણ બની શકે છે કરોડપતિ! અપનાવો રોકાણની સૌથી સુપરહિટ ફોર્મ્યુલાInvestment Tips: સામાન્ય નોકરિયાત માણસ પણ બની શકે છે કરોડપતિ. ઓછા પગારમાં પણ બની શકાય છે કરોડપતિ. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પણ આ હકીકત છે. એના માટે તમારે અપનાવવી પડશે રોકાણની સૌથી સુપરહિટ ફોર્મ્યુલા. જાણો વિગતવાર...
और पढो »