Dumas Land Scam: સુરતમાં કરોડો રૂપિયાના જમીનકાંડ મામલે મોટી કાર્યવાહી, IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા

Land Scam समाचार

Dumas Land Scam: સુરતમાં કરોડો રૂપિયાના જમીનકાંડ મામલે મોટી કાર્યવાહી, IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા
SuratDumasDumas Land Scam
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 108%
  • Publisher: 63%

Dumas Land Scam: સુરતમાં બહાર આવેલા કરોડોના જમીન કૌભાંડે રાજ્યમાં મોટો ખળભળાટ મચાવી દીધો હતો. જેમાં કરોડોની સરકારી જમીન બિલ્ડરોને પધરાવી દેવાઈ હતી. હવે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ગણતરીના કલાકોમાં 3 પાવરફૂલ ગ્રહ વૃષભમાં ભેગા થશે, 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થશે, બંપર ધનલાભ કરાવશેપ્રાકૃતિક ખેતીના પ્રહરી બન્યા ગુજરાતના આ ખેડૂત, સામાન્ય ખેતીમાં પણ સોના જેવી આવક રળે છેvenus and sun ki yuti 2024

10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભ ડુમસ જમીન કૌભાંડ મામલે IAS આયુષ ઓકને વલસાડના કલેક્ટર પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે આ મામલામાં તે સમયના સુરતના કલેક્ટર આયુષ ઓકનું નામ પણ ઉછળ્યું હતું. લોકસભા ચૂંટણીના કારણે મોટા પાયે બદલીઓ કરવામાં આવી હતી ત્યારે સુરતના કલેક્ટર આયુષ ઓકની બદલી વલસાડ કરવામાં આવી હતી. જો કે તેમની બદલી થઈ તે પહેલાં જ તેમણે અનેક વિવાદાસ્પદ ઓર્ડરો પર સહી કરી નાખી હોવાના આક્ષેપો થયા હતા. જેમાં સરકારી જમીનો બિલ્ડરોને આપવાના કૌભાંડનો ખુલાસો થયો હતો. આ મામલે સરકાર કેવાં પગલાં ભરે છે એની તરફ સૌની નજર હતી.જે વિગતો સામે આવી છે તે મુજબ ડુમસ ગામના સરવે નંબર 311/3વાળી 2,17,216 ચોરસ મીટર જગ્યા સરકારી શીર પડતર તરીકે 1948-49 ના વર્ષથી હતી.

એટલું જ નહીં ત્યારબાદ સરકારી શીરે પડતર લખેલી જગ્યા ઉપર પણ લીટી દોરીને ડેરી કંપનીના મેનેજર વી.સી.જાદવનું નામ દાખલ કરાયું હતું. તમને જણાવી દઈએ કે આ પ્રકારે કોઈ પણ ફેરફાર કરવાની સત્તા ફક્ત રેવન્યૂ અધિકારી પાસે હોય છે અને એવો નિયમ પણ છે કે નામ એડ કરતા પહેલાં શોકોઝ નોટિસ આપવી પડે છે. પણ આવું કશું જ આ મામલે જોવા મળ્યું નથી.આયુષ ઓક સુરતના કલેક્ટર હતા. પરંતુ લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા એક જ જગ્યા પર ત્રણ વર્ષથી ફરજ બજાવતા હોય તેવા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surat Dumas Dumas Land Scam Aayush Oak Suspension Gujarati News Gujarat News જમીન કૌભાંડ સુરત ડુમસ જમીન કૌભાંડ આયુષ ઓક Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાજકોટ આગકાંડમાં 28 હોમાયા બાદ ગુજરાત સરકાર જાગી, પહેલીવાર 5 સરકારી બાબુઓને સસ્પેન્ડ કરાયારાજકોટ આગકાંડમાં 28 હોમાયા બાદ ગુજરાત સરકાર જાગી, પહેલીવાર 5 સરકારી બાબુઓને સસ્પેન્ડ કરાયાRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર, અગ્નિકાંડ મુદ્દે રાજ્ય સરકારનું મોટું એક્શન, પાંચ જવાબદાર સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
और पढो »

અમદાવાદની મોટી ખબર : જુનિયર્સને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવી રેગિંગ કરતા 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડઅમદાવાદની મોટી ખબર : જુનિયર્સને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવી રેગિંગ કરતા 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડRagging In Narendra Modi Medical College : નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કાઉન્સિલ કમિટીનો મોટો નિર્ણય, જુનિયર્સની રેગિંગ કરતા અમદાવાદના 4 સિનિયર ડોક્ટરને સસ્પેન્ડ કરાયા, જુનિયર્સને ના નાહવાની અને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવતા
और पढो »

Surat News: સુરતમાં કરોડો રૂપિયાની સરકારી જમીન કોના ઈશારે બારોબાર બિલ્ડરોને પધરાવી દીધી? મોટા કૌભાંડનો ઘટસ્ફોટSurat News: સુરતમાં કરોડો રૂપિયાની સરકારી જમીન કોના ઈશારે બારોબાર બિલ્ડરોને પધરાવી દીધી? મોટા કૌભાંડનો ઘટસ્ફોટસુરતમાં મોટું જમીન કૌભાંડ બહાર આવતા જ ખળભળાટ મચી ગયો છે. જેમાં કરોડોની સરકારી જમીન બિલ્ડરોને પધરાવી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરતના ડુમ્મસ વિસ્તારમાં આશરે 2,17,216 ચોરસ મીટરની 2000 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી સરકારી જમીન ખાનગી માલિકોને પધરાવી દેવાઈ હોવાની વિગતો બહાર આવી છે.
और पढो »

મોટી દુર્ઘટના! સુરતમાં પૂર્વ કોર્પોરેટર નલીનચંદ્ર કડીવાલાના માથે સ્લેબ પડતા કરૂણ મોતમોટી દુર્ઘટના! સુરતમાં પૂર્વ કોર્પોરેટર નલીનચંદ્ર કડીવાલાના માથે સ્લેબ પડતા કરૂણ મોતસુરત શહેરનાં ઘોડદોડ રોડ પર આવેલ રત્નકુંજ એપાર્ટમેન્ટ રહેતા 69 વર્ષીય નલીનચંદ્ર બળવંતરાય કડીવાલા ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા હતા. નલીનચંદ્ર ઘરમાં સોફા પર બેસેલા હતા. ત્યારે અચાનક છતના પોપડા તેમના માથા પર પડતા ગંભીર ઇજા થઈ હતી.
और पढो »

70 લાખની મર્સિડીઝ લઈને નીકળેલી મહિલાએ ઠોકી ગાડી, કારનો કચ્ચરધાણ નીકળી ગયો70 લાખની મર્સિડીઝ લઈને નીકળેલી મહિલાએ ઠોકી ગાડી, કારનો કચ્ચરધાણ નીકળી ગયોMercedes Car Accident : સુરતમાં મોડી રાતે મહિલાએ રોંગ સાઈડ ગાડી હંકારીને બીઆરટીએસ રુટમાં ઘુસાડી, નવી નક્કોર ગાડીનો ભુક્કો બોલાઈ ગયો
और पढो »

દિવાળી પહેલાં ધમધમતો થશે ડાયમંડ બુર્સ! આ તારીખથી ચાલુ કરાશે ઓફિસોદિવાળી પહેલાં ધમધમતો થશે ડાયમંડ બુર્સ! આ તારીખથી ચાલુ કરાશે ઓફિસોSurat Diamond Bourse: સુરતમાં બનાવવામાં ડાયમંડ બુર્સના નામે બનાવાયેલી શાનદાર બિલ્ડિંગ ખુબ જલ્દી વેપારીઓ, કર્મચારીઓથી ધમધમતી ઓફિસોમાં ફેરવાઈ જશે.
और पढो »



Render Time: 2025-02-21 04:46:59