Assembly Election 2024: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થવાની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વધુ બે રાજ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
lifestyledhanteras 2024
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજી મહારાષ્ટ્ર અને ઝારખંડનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં એક તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે ઝારખંડમાં બે તબક્કમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 13 નવેમ્બર અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. બંને રાજ્યોના ચૂંટણી પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.
Maharashtra Election Maharashtra Vidhan Sabha Chunav Date Maharashtra Election Date Maharashtra Election Schedule Jharkhand Election Jharkhand Election Date Jharkhand Vidhan Sabha Chunav Dates Election Commission Press Conference
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
31નો મહિનો અને 15મા દિવસ બેંક બંધ...જાણો ઓક્ટોબરમાં ક્યારે ક્યારે બંધ રહેશે બેંકો?Bank Holiday: ફેસ્ટિવલ સીઝનની સાથે તહેવારોની સિઝન પણ શરૂ થાય છે. ઓક્ટોબરમાં દુર્ગા પૂજા, ગાંધી જયંતિ, ધનતેરસ સહિત અનેક તહેવારો આવે છે. તહેવાર હોય તો બેંકો પણ બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષની શરૂઆત સાથે બેંક રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે.
और पढो »
Navratri 2024: કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વNavratri 2024 Kalash Ghatasthapana Vidhi: ડો.
और पढो »
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જરા પણ ગડબડી કરી તો ડેફિનેટલી... જયશંકરે કોને આપી ચેતવણી?ભારતે શનિવારે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે સરહદ પાર આતંકવાદની પાડોશી દેશની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેના કૃત્યોના નિશ્ચિત રીતે પરિણામ મળશે.
और पढो »
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર, દિગ્ગજોનું ભાવી EVMમાં સીલ થશેહરિયાણા વિધાનસભા ચૂંટણી માટે શનિવારે મતદાન થશે. આ વખતે પણ મુકાબલો ટાઈટ રહી શકે છે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ 89-89 સીટો પર લડી રહ્યાં છે. તો આમ આદમી પાર્ટી 88 સીટો પર મેદાનમાં છે. આ સિવાય સ્થાનિક પાર્ટીઓ પણ ચૂંટણી લડી રહી છે.
और पढो »
50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »
અમદાવાદને સાવ અડીને આવેલી મહામૂલી 500 એકરની જમીન માટે લેવાયો મોટો નિર્ણયOlympic 2036 : 2029નું યુથ ઓલિમ્પિક અને 2036ની ઓલિમ્પિક રમતો રમાડાશે, જેના માટે ગોધાવીની 500 એકરની જમીનને પ્રતિબંધિત સંસ્થાકીય, રમતગમત અને આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ માટે રિર્ઝવ જાહેર કરાઈ
और पढो »