Explainer: સોનું 6000 અને ચાંદી 12000, ટ્રમ્પની જીત બાદ કેમ દરરોજ ઘટી રહ્યાં છે ગોલ્ડના ભાવ?

Gold Price समाचार

Explainer: સોનું 6000 અને ચાંદી 12000, ટ્રમ્પની જીત બાદ કેમ દરરોજ ઘટી રહ્યાં છે ગોલ્ડના ભાવ?
Silver PriceGold Price TodayGold Price 15 Nov
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

Trump Effect on Gold Price: અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની જીત સાથે રેકોર્ડ લેવલ પર ચાલી રહેલું સોનું તૂટવાનું શરૂ થઈ ગયું છે. છેલ્લા એક સપ્તાહમાં સોનું 6000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે આવી ગયું છે. તેની પાછળ શું કારણ છે? આવો જાણીએ...

હવે કુંવારાઓને આવી જશે મોજ! આ યુવતીને બનાવી શકો છો ગર્લફ્રેન્ડ, હજારો પુરુષોની પુરી પાડે છે જરૂરિયાત2025માં રાહુ-કેતુ કરશે ગોચર, આ 3 રાશિઓની કિસ્મત લખશે કુબેર, શરૂ થશે ગોલ્ડન ટાઈમ2025માં શનિ અને શુક્ર ગોચરથી આ જાતકોના સિતારા ચમકશે, મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા

Gold and Silver Price Today: શેરબજારમાંથી વિદેશી રોકાણકારોની વેચવાલી બાદ ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર અને સોની બજારમાં સોનાનો ભાવ આશરે 6000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી ગયો છે. આ રીતે ચાંદીના ભાવમાં 12000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છો. બંને કિંમતી ધાતુઓના ભાવમાં આ ઘટાડો અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ આવ્યો છે.

પર પણ છેલ્લા એક સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 30 ઓક્ટોબરે 24 કેરેટ સોનું 79681 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. પરંતુ 14 નવેમ્બરે બંધ થયેલા સત્રમાં તે ઘટીને 73739 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ ગયું છે. એ જ રીતે 30 ઓક્ટોબરે ચાંદી 98340 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી હતી. પરંતુ 14 નવેમ્બરે તે 12000 રૂપિયાથી વધુ ઘટીને 87103 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Silver Price Gold Price Today Gold Price 15 Nov Gold Price 16 Nov Trump Effect On Gold Price Gold And Silver Price Today MCX Gold Price Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

નવા વર્ષ પહેલા ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ! પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા મોટા સંકેતનવા વર્ષ પહેલા ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ! પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા મોટા સંકેતPetrol Diesel Prices: કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંકેત આપ્યો છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલાક રાજ્યોમાં ઘટી શકે છે, પરંતુ તે રાજ્યોને છોડી જ્યાં આચાર સંહિતા લાગી છે.
और पढो »

આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયઆ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »

આ છે દુનિયાના 5 સૌથી મોંઘા હીરા! ઘર, ગાડી અને ગામડું બધું વેચી મારશો તોય નહીં પડે ખરીદવાનો મેળઆ છે દુનિયાના 5 સૌથી મોંઘા હીરા! ઘર, ગાડી અને ગામડું બધું વેચી મારશો તોય નહીં પડે ખરીદવાનો મેળWorld Most Expensive Diamonds: વિશ્વનો સૌથી મોંઘો હીરો કોહિનૂર છે, જે ભારતનો વારસો છે પરંતુ બાદમાં મુઘલો, ઈરાનીઓ અને અંગ્રેજોના હાથમાંથી પસાર થયા બાદ હવે તે બ્રિટનના રાજાના તાજને શોભે છે.
और पढो »

સરકારે પકડી Zomato અને Swiggyની મનમાની, બે વર્ષની તપાસમાં ખુલાસો, હવે આગળ શું?સરકારે પકડી Zomato અને Swiggyની મનમાની, બે વર્ષની તપાસમાં ખુલાસો, હવે આગળ શું?સરકારે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને સ્વિગીની મોટી ભૂલ પકડી છે. બે વર્ષની તપાસ બાદ આ બંને પ્લેટફોર્મની ભૂલો પકડાઈ છે.
और पढो »

ટ્રંપના જીત્યા પછી અમેરિકા ચાલ્યા ગૌતમ અદાણી, બનાવ્યો 10 અરબ કરોડનો મેગા પ્લાન, 15000 લોકોને આપશે નોકરીટ્રંપના જીત્યા પછી અમેરિકા ચાલ્યા ગૌતમ અદાણી, બનાવ્યો 10 અરબ કરોડનો મેગા પ્લાન, 15000 લોકોને આપશે નોકરીઅમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ભારત સાથેના અમેરિકાના સંબંધોમાં નવી ઉષ્મા જોવા મળી રહી છે. ટ્રમ્પની જીતથી ભારતીય ઉદ્યોગપતિઓ પણ ઉત્સાહિત છે. ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર અમેરિકા છે, જે ટ્રમ્પની જીત બાદ વધુ મજબૂત થવાની ધારણા છે.
और पढो »

Gold Rate Today: આજે પણ સોના-ચાંદીના ભાવમાં ભયંકર ઉછાળો, લાખ ટકાનો સવાલ...સોનું અત્યારે લેવું કે નહીં? ખાસ જાણોGold Rate Today: આજે પણ સોના-ચાંદીના ભાવમાં ભયંકર ઉછાળો, લાખ ટકાનો સવાલ...સોનું અત્યારે લેવું કે નહીં? ખાસ જાણોગોલ્ડે 2024માં 38 ટકા (ડોલરમાં) રિટર્ન આપ્યું છે. ભારતમાં સોનાનો ભાવ 78,703 રૂપિયા સુધી પહોંચી ગયો છે જે લગભગ 29 ટકા જેટલું રિટર્ન છે. આજે પણ સોના અને ચાંદીમાં તગડી તેજી જોવા મળી છે. જાણો લેટેસ્ટ રેટ અને વધતા ભાવને જોતા સોનું અને ચાંદી લેવું કે નહીં.
और पढो »



Render Time: 2025-02-16 14:03:27