Food Habit:આ રોટલી ખાવાથી હાડકા 100 વર્ષ સુધી રહેશે મજબૂત, યોગગુરુ બાબા રામદેવના મજબૂત હાડકાનું રહસ્ય આ છે

Bajra Roti Benefits समाचार

Food Habit:આ રોટલી ખાવાથી હાડકા 100 વર્ષ સુધી રહેશે મજબૂત, યોગગુરુ બાબા રામદેવના મજબૂત હાડકાનું રહસ્ય આ છે
Bajra RotiStale RotiStale Bajra Roti Benefits For Weight Loss
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 87%
  • Publisher: 63%

Food Habit: આ સ્થિતિથી બચવું હોય તો આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જેનું સમર્થન યોગગુરુ બાબા રામદેવ પણ કરે છે. જો તમને કહીએ કે રોટલી ખાઈને તમે હાડકાંને મજબૂત બનાવી શકો છો તો ? કદાચ વિશ્વાસ નહીં કરો.

Food Habit:આ રોટલી ખાવાથી હાડકા 100 વર્ષ સુધી રહેશે મજબૂત, યોગગુરુ બાબા રામદેવના મજબૂત હાડકાનું રહસ્ય આ છેઆ સ્થિતિથી બચવું હોય તો આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીએ જેનું સમર્થન યોગગુરુ બાબા રામદેવ પણ કરે છે. જો તમને કહીએ કે રોટલી ખાઈને તમે હાડકાંને મજબૂત બનાવી શકો છો તો ? કદાચ વિશ્વાસ નહીં કરો. પરંતુ યોગ ગુરુ બાબા રામદેવે પોતે આ સ્વદેશી પદ્ધતિ વિશે જણાવ્યું છેWeekly Horoscope

Weekly Horoscope: આ સપ્તાહમાં કઈ રાશિને મળશે ભાગ્યનો સાથ અને કઈ રાશિને રહેવું સંભાળીને, જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળદૈનિક રાશિફળ 17 જૂન: આજનો દિવસ કન્યા રાશિ માટે શુભ, આજે તમને સફળતા મળશે, વાંચો આજનું રાશિફળઆ તારીખો લખી લેજો! ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવી દેશે, અંબાલાલની ફરી મોટી આગાહી દેશમાં જીમ એ સામાન્ય થતું જાય છે. બદલાતી જતી ફૂડ હેબિટ અને કામના ટેન્શનોને કારણે શરીરને નુક્સાન થાય એ પહેલાં લોકો હવે શરીરને સાચવવા લાગ્યા છે. આજકાલ યુવાવસ્થામાં પણ હાડકાંની ઘનતામાં વધારો કરતા સપ્લિમેન્ટ્સનો આશરો લેવો પડે છે. જે વ્યક્તિના હાડકામાં જાન નથી તેનું શરીર મજબુત ન હોઈ શકે. કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ ઓસ્ટીયોપોરોસીસનું કારણ બની શકે છે. આ રોગમાં હાડકાં મજબૂતાઈ ગુમાવે છે અને નબળા પડી જાય છે.

Startup Ideaઆક્રોશમાં જૈન સમાજ : પાવાગઢ ડુંગર ઉપર જૈન તીર્થંકરોની હજારો વર્ષ જૂની મૂર્તિઓની તોડફચાર દિવસથી અફવાઓ તેજ બની, ભારતના આ બંને ખેલાડીઓ કરશે સગાઈ, બંનેના પહેલા લગ્ન તૂટ્યાSonakshi Sinhaકેટલા વર્ષો સુધી વાપરવું જોઈએ AC? જેમ જુનું થાય એસી તેમ વધે બીલ અને જોખમShukra Nakshatra Parivartan 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bajra Roti Stale Roti Stale Bajra Roti Benefits For Weight Loss Roti For Weight Loss Bajra Benefits Bajra Benefits Side Effects Bajra Flour Bajra Roti Benefits For Diabetes Millet Flour Yog Guru Baba Ramdev વાસી રોટલી બાજરાનો રોટલો વાસી બાજરાની રોટલી નાસ્તામાં વાસી રોટલી ખાવાના લાભ વાસી રોટલી Basi Roti Benefits Bajre Ki Basi Roti

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
और पढो »

હવે નાપાસ વિદ્યાર્થીનું આખુ વર્ષ નહિ બગડે, એડમિશન માટે શિક્ષણ બોર્ડે બદલ્યો નિયમહવે નાપાસ વિદ્યાર્થીનું આખુ વર્ષ નહિ બગડે, એડમિશન માટે શિક્ષણ બોર્ડે બદલ્યો નિયમAdmission : નાપાસ વિદ્યાર્થીઓને એડમિશનની તક મળે અને તેમનું વર્ષ ન બગડે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા નવો નિયમ બનાવાયો છે, શાળાઓએ 29 જુન સુધી રીટેસ્ટ લેવાનો રહેશે
और पढो »

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »

મોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળમોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળValsad News ઉમેશ પટેલ/વલસાડ : મોંઘેરી કેરીના આ વખતે મોંઘા ભાવ છે અને કેરી આ વખતે ઓછી પણ છે અને ભાવ પણ વધુ આવે છે. ત્યારે આ મોંઘેરી કેરીને બચાવવા માટે ખેડૂતો પરંપરાગત યુક્તિ તો કરે જ છે. પરંતુ હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યાં છે અને અવનવા પ્રયોગો કરીને કેરીના પાકને બચાવવા માટે આ પ્રયાસો હાથ ધર્યા છે.
और पढो »

Shani Vakri: 22 દિવસ બાદ શનિ ચાલશે ઉંધી ચાલ, 5 મહિના સુધી આ રાશિઓ રહેશે માલામાલShani Vakri: 22 દિવસ બાદ શનિ ચાલશે ઉંધી ચાલ, 5 મહિના સુધી આ રાશિઓ રહેશે માલામાલTransit Saturn Horoscope Shani Vakri in Kumbh Rashi : શનિ એકદમ રસપ્રદ ગ્રહ છે, જેની ચાલ હીરોને ઝીરો અને ઝીરોને હીરો બનાવી શકે છે. શનિ સમયાંતરે પોતાની ચાલમાં પરિવર્તન કરે છે અને અસ્ત, ઉદય, માર્ગી અને વક્રી થતા રહે છે. હાલમાં કુંભ રાશિમાં માર્ગી ચાલ શનિ ચાલી રહ્યા છે. 30 જૂનથી શનિ વક્રી ચાલમાં ગોચર કરવાનું શરૂ કરશે.
और पढो »

Stocks to BUY: 10 દિવસમાં મજબૂત કમાણી કરાવશે આ 5 Stocks, જાણો TGT-સ્ટોપલોસStocks to BUY: 10 દિવસમાં મજબૂત કમાણી કરાવશે આ 5 Stocks, જાણો TGT-સ્ટોપલોસStocks to BUY: ચૂંટણી પરિણામોના દિવસે ભારે વેચાવલીથી બજાર ઉભરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સતતત બીજા દિવસે તેજીનો માહોલ છે. હવે લોકોની નજર મોદી સરકારના શપથગ્રહણ પર છે. એવામાં આગામી 10 દિવસ દ્રષ્ટિએ HDFC સિક્યોરિટીઝે આ 5 સ્ટોક્સને ટ્રેડર્સ માટે સિલેક્ટ કર્યા છે. જાણો ટાર્ગેટ સહિતની ડિટેલ....
और पढो »



Render Time: 2025-02-19 12:58:26