Famous Actor Cheated Wife: ફેમસ એક્ટરે લગ્નના બે જ મહિનામાં પત્ની સાથે કર્યો દગો, વેનમાં અન્ય અભિનેત્રી સાથે નગ્ન હાલતમાં પત્નીના હાથે જ પકડાયો

Actor Caught In Vanity Van With Actress समाचार

Famous Actor Cheated Wife: ફેમસ એક્ટરે લગ્નના બે જ મહિનામાં પત્ની સાથે કર્યો દગો, વેનમાં અન્ય અભિનેત્રી સાથે નગ્ન હાલતમાં પત્નીના હાથે જ પકડાયો
Famous Actor Cheated On WifeVishal PunjabiThe Wedding Filmer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 40 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 155%
  • Publisher: 63%

Actor Caught In Vanity Van with Actress:પોડકાસ્ટમાં વિશાલ પંજાબી એ કહ્યું હતું કે તેણે એક વખત બોલીવુડના ટોચના અભિનેતાના લગ્નનું શૂટિંગ કર્યું હતું. લગ્નને બે મહિના થયા અને તે અભિનેતા તેની પત્નીના હાથે જ ચીટીંગ કરતો પકડાયો હતો.

Famous Actor Cheated Wife: ફેમસ એક્ટરે લગ્નના બે જ મહિનામાં પત્ની સાથે કર્યો દગો, વેનમાં અન્ય અભિનેત્રી સાથે નગ્ન હાલતમાં પત્નીના હાથે જ પકડાયોપોડકાસ્ટમાં વિશાલ પંજાબી એ કહ્યું હતું કે તેણે એક વખત બોલીવુડ ના ટોચના અભિનેતાના લગ્નનું શૂટિંગ કર્યું હતું. લગ્નને બે મહિના થયા અને તે અભિનેતા તેની પત્નીના હાથે જ ચીટીંગ કરતો પકડાયો હતો. હજી તો તેમના લગ્નની ફિલ્મ પણ બનાવીને તેમને આપી ન હતી ત્યાં જ અભિનેતાએ પત્ની સાથે દગો કર્યો.

પ્રખ્યાત વેડિંગ વિડિયોગ્રાફર વિશાલ પંજાબીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં ખળભળાટ મચાવે તેવો ખુલાસો કર્યો છે. તેણે બોલીવુડના એક ફેમસ અભિનેતા વિશે વાત કરી હતી. વિશાલ પંજાબી દેશના પ્રખ્યાત વેડિંગ વિડીયોગ્રાફર છે. તેમણે દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, અનુષ્કા શર્મા-વિરાટ કોહલી સહિતના ઘણા સેલિબ્રિટીના લગ્ન રેકોર્ડ કર્યા છે. તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં તેણે એક સેલિબ્રિટીના લગ્નને લઈને વાત કરી હતી જેમાં એક મોટા રહસ્યનો ખુલાસો કર્યો હતો.

આ એક્ટરને તેની જ પત્નીએ વેનીટી વેનમાં એક અભિનેત્રી સાથે નગ્ન અવસ્થામાં રંગે હાથ પકડી લીધો હતો. લગ્નના બે જ મહિનામાં આ બધું થઈ ગયું જેના કારણે તેઓએ લગ્નના ફોટા કે વિડિયો પણ જોયા નથી.વિશાલ પંજાબીએ આગળ જણાવ્યું કે, લગ્નના બે જ મહિનામાં બોલીવુડ એક્ટર પોતાની પત્ની સાથે ચીટીંગ કરવા લાગ્યો. તે પોતાની મેકઅપ વેનમાં બોલીવુડની એક અભિનેત્રી સાથે રંગે હાથ પકડાઈ ગયો હતો. મેકઅપ વેનમાં તેની પત્ની અચાનક પહોંચી ગઈ અને તે ન્યુડ અવસ્થામાં પકડાઈ ગયા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Famous Actor Cheated On Wife Vishal Punjabi The Wedding Filmer Celeb Cheating Big Bollywood Actor Cheated On Wife 2 Months Afte Big Bollywood Actor Caught In Vanity Van With Act Wedding Filmer Vishal Punjabi વિશાલ પંજાબી વેડિંગ વીડિયોગ્રાફર જાણીતી અભિનેત્રી સાથે પતિએ કર્યો દગો બોલિવૂડ એક્ટર લગ્નના 2 મહિના પછી વેનિટી વેનમાં રં પત્નીએ પતિને પકડ્યો રંગરેલીયા મનાવતો રંગરેલીયા પતિ પત્ની ઔર વો બોલીવુડ બોલીવુડના મોટા સ્ટારે પત્નીને દીધો દગો Bollywood Famous Actor Caught In Vanity Van With Actress Actor Caught In Nude Situation With Other Actress Wife Caught Husband In A Compromising Situation Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાત

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, સ્માર્ટ સિટીની પોલ ખૂલીપહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, સ્માર્ટ સિટીની પોલ ખૂલીAhmedabad Rain : અમદાવાદમાં વરસાદના આગમન સાથે જ તંત્રની ખુલી પોલ,,, માણેકબાગ ચાર રસતા પાસે રોડ બેસી ગયો,,,, રાયપુરના ચકલેશ્વર મહાદેવ પાસે 2 મકાનનો કેટલોક ભાગ ધરાશાયી
और पढो »

આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોઆવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »

આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધઆજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધAhmedabad Rath Yatra 2024: અમદાવાદમાં રથયાત્રાને કારણે કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરવામા આવી છે, સાથે જ રથયાત્રાના 16 કિમી લાંબા રુટને નો પાર્કિંગ રુટ જાહેર કરાયો છે
और पढो »

અમેરિકા મિત્રો સાથે ફરવા ગયેલા દિગ્ગજ કોંગી નેતાને આવ્યો હાર્ટ એટેક, ઊંઘમાં જ મોત મળ્યુંઅમેરિકા મિત્રો સાથે ફરવા ગયેલા દિગ્ગજ કોંગી નેતાને આવ્યો હાર્ટ એટેક, ઊંઘમાં જ મોત મળ્યુંHeart Attack Death : વડોદરાના પૂર્વ ડે. મેયર અને પૂર્વ વિપક્ષ નેતા ચિરાગ ઝવેરીનું હૃદય રોગના હુમલાથી નિધન, ટાપુ પર રોકાયા હતા રાતે સૂઈ ગયા પછી સવારે ઉઠ્યા જ નહિ
और पढो »

ગુજરાતમાંથી અચાનક ગાયબ થયેલો વરસાદ ક્યારે આવશે, અંબાલાલ પટેલે આપ્યા આ સંકેતગુજરાતમાંથી અચાનક ગાયબ થયેલો વરસાદ ક્યારે આવશે, અંબાલાલ પટેલે આપ્યા આ સંકેતGujarat Rains : જુલાઈ મહિનામાં ગુજરાત પર એક વરસાદી ટ્રક લાઈન સર્જાતી હોવાથી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે, આજથી જ ગુજરાતમાં સારા વરસાદના એંધાણ છે
और पढो »



Render Time: 2025-02-13 13:03:22