Gold Price Weekly: 10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડો

Gold समाचार

Gold Price Weekly: 10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડો
SilverGold PriceBullion Market
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Gold Price Decline: સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેવામાં અમે તમને આ ઘટાડા પાછળના કારણ જણાવી રહ્યાં છીએ.

ભાજપને રૂપાલા વિવાદ ભારે પડ્યો, ક્ષત્રિયોએ ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને ગામમાં ન ઘૂસવા દીધાભારતમાં છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ પાછલા કારોબારી સપ્તાહમાં સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજાર એટલે કે એમસીએક્સ પર સોનું છેલ્લા 10 દિવસની અંદર 2500 રૂપિયા સુધી સસ્તું થઈ ગયું છે. ચાંદીની કિંમતોમાં પણ છેલ્લા 10 દિવસમાં સોનો ઘટાડો જોવા મળ્યો છે અને તે છેલ્લા 10 દિવસમાં 2500 રૂપિયા સુધી સસ્તી થઈ છે.

જૂન વાયદા માટે 16 જૂન 2024ના ચાંદીનો ભાવ 85000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ હતો, જે હવે ઘટી 82500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી ગયો છે. તેવામાં ચાંદી પણ 2500 રૂપિયા સુધી સસ્તી થઈ છે.માત્ર ભારતીય બજાર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીની કિંમતોમાં કમી જોવા મળી રહી છે. કોમેક્સ પર ગોલ્ડ જૂન ફ્યૂચર્સ છેલ્લા કારોબારી દિવસે 2,349.60 ડોલર પ્રતિ ઔંસ પર બનેલું છે. તો એક સમય પર સોનું 2,448.80 ડોલર પ્રતિ ઔંસના ઓલ ટાઈમ હાઈ લેવલના સ્તર પર પહોંચી ગયું હતું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Silver Gold Price Bullion Market Gold Silver Rate Gold Price Today Gold Silver Price Silver Price Today Commodity Market Gold Price Weekly

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
और पढो »

Gold Rate Today: રાતોરાત સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદીમાં પણ મસમોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: રાતોરાત સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદીમાં પણ મસમોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટGold Rate: સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. બંનેના ભાવમાં આજે ફરીથી કડાકો જોવા મળ્યો છે. ભારતીય બજારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ તૂટ્યા છે.
और पढो »

Gold Rate: Good News! જબરદસ્ત ઉછળીને વળી પાછું પછડાયું સોનું, જાણો કેટલું સસ્તું થયું, ચાંદીના પણ ઘટ્યા ભાવGold Rate: Good News! જબરદસ્ત ઉછળીને વળી પાછું પછડાયું સોનું, જાણો કેટલું સસ્તું થયું, ચાંદીના પણ ઘટ્યા ભાવLatest Gold Rate: આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ 10 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો વધારો થઈ ચૂક્યો છે. એ જ રીતે ચાંદીમાં પણ આ વર્ષે પ્રતિ કિલો 10 હજાર જેટલો વધારો જોવા મળ્યો છે. જો કે ગઈ કાલે સાંજે જ્યારે ક્લોઝિંગ રેટ સામે આવ્યા તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.
और पढो »

Gold Rate Today: સોનામાં સતત ઉતાર ચડાવ, આજે વળી પાછો ભાવમાં ભડકો, તમ્મર આવી જાય તેવો થઈ ગયો ભાવGold Rate Today: સોનામાં સતત ઉતાર ચડાવ, આજે વળી પાછો ભાવમાં ભડકો, તમ્મર આવી જાય તેવો થઈ ગયો ભાવસોના અને ચાંદીમાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. આજે ફરીથી એકવાર સોનામાં ભાવ વધારો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ તેજી જોવા મળી છે. વાત જાણે એમ છે કે અમેરિકામાં અંદાજા કરતા વધુ ખરાબ આંકડા આવ્યા બાદ બોન્ડ યીલ્ડમાં ઝડપી વધારો જોવા મળ્યો છે અને આ બધા વચ્ચે ગ્લોબલ બજારોમાં ગોલ્ડના ભાવ વધી ગયા છે.
और पढो »

Gold Rate: આનંદો... એકવાર ફરીથી સોનામાં જોવા મળ્યો કડાકો, જાણો ક્યાં પહોંચ્યો આજે ગોલ્ડનો ભાવGold Rate: આનંદો... એકવાર ફરીથી સોનામાં જોવા મળ્યો કડાકો, જાણો ક્યાં પહોંચ્યો આજે ગોલ્ડનો ભાવGold-Silver Rate Today: બંપર તેજી બાદ હવે સોનાના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે સવારે ભાવ વધેલા જોવા મળ્યા પરંતુ દિવસ ઢળતા સુધીમાં તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ચાંદી જો કે આજે ઘટાડા સાથે જ જોવા મળી હતી અને સાંજ પડતા તો ચાંદીમાં વધુ ઘટાડો નોંધાયો.
और पढो »

37 રૂપિયા પર ખુલ્યો હતો IPO, હવે 1300 રૂપિયા પાર થઈ ગયો શેર, રોકાણકારોને છપ્પરફાડ કમાણી થઈ37 રૂપિયા પર ખુલ્યો હતો IPO, હવે 1300 રૂપિયા પાર થઈ ગયો શેર, રોકાણકારોને છપ્પરફાડ કમાણી થઈએક નાની કંપની નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગના શેરોએ 3 વર્ષમાં જ રોકાણકારોને માલામાલ કરી દીધા. નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગનો આઈપીઓ 3 વર્ષ પહેલા 37 રૂપિયાના ભાવે ખુલ્યો હતો. કંપનીના શેર 19 એપ્રિલ 2024ના રોજ 1350 રૂપિયા પર બંધ થયા છે.
और पढो »



Render Time: 2025-02-16 00:14:04