Gold Rate in Ahmedabad: શું કરવું હવે? આજે પણ મોંઘુ થયું સોનું, અમદાવાદ સહિત મોટા શહેરોમાં જાણો સોના-ચાંદીનો ભાવ

Gold समाचार

Gold Rate in Ahmedabad: શું કરવું હવે? આજે પણ મોંઘુ થયું સોનું, અમદાવાદ સહિત મોટા શહેરોમાં જાણો સોના-ચાંદીનો ભાવ
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 122%
  • Publisher: 63%

Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવ ઘરેલુ ફેક્ટર્સની સાથે સાથે ગ્લોબલ ફેક્ટર્સથી પણ પ્રભાવિત થતા હોય છે. દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.

Gold Rate in Ahmedabad: શું કરવું હવે? આજે પણ મોંઘુ થયું સોનું , અમદાવાદ સહિત મોટા શહેરોમાં જાણો સોના- ચાંદી નો ભાવ

Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવ ઘરેલુ ફેક્ટર્સની સાથે સાથે ગ્લોબલ ફેક્ટર્સથી પણ પ્રભાવિત થતા હોય છે. દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો. જાપાન, ચીન, અમેરિકાને ટક્કર આપશે ગુજરાતનું આ ટચૂકડું શહેર, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિ બનાવશે દુર્લભ શુભ સંયોગ, આ 3 રાશિવાળાને બંપર લાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે!

Cyclone Dana: બંગાળની ખાડીથી લઈ અરબ સાગરમાં ભારે હલચલ, ગુજરાત પણ આવશે લપેટમાં? વાવાઝોડું ભારતના આ વિસ્તારોને ડૂબાડશે!દૈનિક રાશિફળ 19 ઓક્ટોબર: આજનો દિવસ લાભકારી, બિઝનેસમાં જોખમ લેવું ફાયદાકારક બની શકે, વાંચો આજનું રાશિફળ કરવા ચોથ પહેલા સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં તેજી આવી છે અને ભાવ 78900 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ જોવા મળી રહ્યો છે. શનિવારે 19 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ વધીને 79140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો. બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવ પણ વધ્યા છે અને તે 99,100 રૂપિયા પ્રતિ કિલો પર છે. દેશના 15 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ હાઈ પર છે. ખાસ જાણો.દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 72,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Latest Gold Rate: દશેરાના દિવસે પણ મોંઘુ થયું સોનું, ભાવ જાણીને ફડાક પેસી જશે! જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: દશેરાના દિવસે પણ મોંઘુ થયું સોનું, ભાવ જાણીને ફડાક પેસી જશે! જાણો લેટેસ્ટ રેટતહેવારો ટાણે સોના ચાંદીની માંગણી ખુબ વધતી હોય છે. આ બધા વચ્ચે આજે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં તે વધુ મોંઘુ થઈ શકે છે. કારણ કે કડવા ચોથ, દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. આ દરમિયાન અનેક મહિલાઓ સોના ચાંદી ખરીદે છે.
और पढो »

Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલને લઈને જે જાણકારી સામે આવી છે તેને જાણ્યા પછી તાવમાં આ દવા લેવી કે નહીં તેને લઈ લોકોમાં ચિંતા વધી છે. તાવ સહિતની સમસ્યામાં પેરાસિટામોલ આપવામાં આવે છે પરંતુ તાવને આ દવા વિના પણ મટાડી શકાય છે. આજે તમને દવા વિના તાવ મટાડવાની ટીપ્સ જણાવીએ.
और पढो »

Gold Rate Today: ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણોGold Rate Today: ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણોનવરાત્રીના ત્રીજા દિવસે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. 24 કેરેટ અને 22 કેરેટ ગોલ્ડની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદ સહિત દેશના મહત્વના શહેરોમાં સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ જાણો.
और पढो »

Gold Rate Today: સોનું તો હવે ડરામણા સ્તરે પહોંચવા લાગ્યું, આજે ભાવમાં જબ્બર ઉછાળો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી હોશ ઉડી જશેGold Rate Today: સોનું તો હવે ડરામણા સ્તરે પહોંચવા લાગ્યું, આજે ભાવમાં જબ્બર ઉછાળો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી હોશ ઉડી જશેજો તમે પણ સોના અને ચાંદીના દાગીના કે ઈન્વેસ્ટમેન્ટ માટે કિમતી ધાતુઓ ખરીદવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો.
और पढो »

Gold Price: દશેરા પહેલા એક ઝટકામાં મોંઘુ થઈ ગયું સોનું, ચાંદીની કિંમતમાં પણ તેજી, જાણો નવો ભાવGold Price: દશેરા પહેલા એક ઝટકામાં મોંઘુ થઈ ગયું સોનું, ચાંદીની કિંમતમાં પણ તેજી, જાણો નવો ભાવGold-Silver Price Today: સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સોના અને ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. MCX પર ડિસેમ્બર ડિલીવરીવાળી સોનાની કિંમત 550 રૂપિયા અને ચાંદીની કિંમતમાં 800 રૂપિયાથી વધુની તેજી આવી છે.
और पढो »

પેટ્રોલ-ડીઝલની કિંમતો અંગે આવી ગયા મોટા સમાચાર! જાણો ભાવ ઘટવાનો હતો એનું શું થયુંપેટ્રોલ-ડીઝલની કિંમતો અંગે આવી ગયા મોટા સમાચાર! જાણો ભાવ ઘટવાનો હતો એનું શું થયુંPetrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
और पढो »



Render Time: 2025-02-13 19:21:52