સોનામાં છેલ્લા કેટલાક સમયથી જે સુસ્તી જોવા મળી રહી હતી હવે તેના પર જાણે બ્રેક લાગી રહ્યો છે. ગોલ્ડ હવે ફરીથી 80,000 ની નજીક પહોંચી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મેટલ્સમાં તેજી વચ્ચે વાયદા બજારમાં પણ આજે તેજી છે. સોનામાં સપોર્ટથી ચાંદી પણ સતત ઉછળી રહી છે.
જો કે શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ભાવની આ ઉથલપાથલ વચ્ચે પણ તમારી પાસે તમારા બજેટમાં સોનું ખરીદવાનો પણ વિકલ્પ છે. જાણો કઈ રીતે. વાયદા બજારમાં આજે સોનું 151 રૂપિયાની તેજી સાથે 71,928 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું. કાલે તે 71,777 રૂપિયાના ભાવ પર બંધ થયું હતું. સિલ્વરમાં 153 રૂપિયાની તેજી સાથે 84,883 રૂપિયાના ભાવ પર ટ્રેડ થતું જોવા મળ્યું. કાલે તે 84,730 રૂપિયા પર બંધ થયું હતું. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.
Gold Rate Today: હાઈ લા....10 ગ્રામ સોનાનો ભાવ 50 હજારથી પણ ઓછો? ફટાફટ ચેક કરી લો લેટેસ્ટ રેટPhotos: ગુજરાતના આ વિસ્તારોમાં જોવા મળી બંધની વ્યાપક અસર; લોકો સ્વયંભૂ જોડાયા, જાણો ક્યાં અસર નથી?ચાલમાં ફેરફાર થતા જ વધુ શક્તિશાળી બન્યા શનિદેવ, આ 3 રાશિવાળા પર વરસી પડશે, જબરદસ્ત ધનલાભ કરાવશે!દૈનિક રાશિફળ 21 ઓગસ્ટ: સંપત્તિ અને સમૃદ્ધિની દ્રષ્ટિએ કુંભ રાશિ માટે આજનો દિવસ શુભ, વાંચો આજનું રાશિફળ
Silver Rate Gold Silver Business News Gujarati News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: ધડાધડ ચડવા લાગ્યું સોનું, આજે પણ સોનાના ભાવમાં બંપર ઉછાળો, જાણો લેટેસ્ટ રેટસોનાનો ભાવ એકવાર ફરીથી વધવા લાગ્યો છે. ગત અઠવાડિયે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળતા આ અઠવાડિયે સોનું ફરી પાછું તેજીમાં જોવા મળી રહ્યું છે. ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં સોનું ધડાધડ ચડવા લાગ્યું છે.
और पढो »
Gold Rate Today: બજેટ પહેલા સોનાના ભાવ તૂટ્યા, ચાંદી પણ થઈ સસ્તી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટબહુ જલદી બજેટ રજૂ થવાનું છે. બજેટ પહેલા કોમોડિટી બજારમાં સુસ્તી જોવા મળી રહી છે. શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘટેલા જોવા મળ્યા છે. જો કે વાયદા બજારમાં હળવી તેજી જોવા મળી.
और पढो »
Gold Rate Today: રાહ જોવામાં ક્યાંક રહી ના જાઓ! સોનું આજે ફરી થયું ધડામ, જાણો કેટલું સસ્તું થયું? લેટેસ્ટ રેટ ચેક કરોLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વાયદા બજારમાં સોનું ચડેલું જોવા મળ્યું તો શરાફા બજારમાં સોનાનો ભાવ કડાકા સાથે ખુલ્યો. જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરી લો.
और पढो »
Gold Rate Today: સોનું ખરીદવાની સોનેરી તક? જુઓ ક્યાં ભાવ ધડામ થયા અને ક્યાં ભાવ ચડ્યા, ચેક કરો લેટેસ્ટ રેટકિમતી ધાતુ સોના અને ચાંદીમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે ક્યાં ભાવ વધ્યા અને ક્યાં ભાવ ધડામ થયા તે જાણવા માટે ફટાફટ વાયદા બજાર અને શરાફા બજારના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
और पढो »
Gold Rate: આ શું....અચાનક આટલું સસ્તું થઈ ગયું સોનું? ફટાફટ ચેક કરી લો સોના-ચાંદીના ભાવકિંમતી ધાતુ સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વાયદા બજારમાં સોનાના ભાવ પછડાયા છે તો શરાફા બજારમાં સોનાના ભાવ ચડેલા જોવા મળ્યા છે.
और पढो »
Gold Rate Today: ગોલ્ડ લેવાનું વિચારતા હોવ તો ઉતાવળ રાખજો! સોનું પાછું ઠેકડા મારી રહ્યું છે, ફટાફટ 10 ગ્રામ સોનાનો ભાવ જાણોLatest Gold-Silver Price: છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે. બજેટમાં કસ્ટમ ડ્યૂટીમાં કાપની જાહેરાત બાદ સોનું ગગડી ગયું પરંતુ હવે સોનામાં ચમક પાછી ફરી રહી છે. જો સોનું ચાંદી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ જાણો.
और पढो »