આંતરરાષ્ટ્રીય બજારમાં જિયો પોલિટિકલ ટેન્શન વચ્ચે ડોલર મજબૂત થયો છે. જેના કારણે પણ કોમેક્સ પર ગોલ્ડ અને સિલ્વર મજબૂત જોવા મળી રહ્યા છે. જેના પગલે તહેવારોમાં પણ સોના-ચાંદી ઉછળ્યા છે. જાણો લેટેસ્ટ રેટ...
આંતરરાષ્ટ્રીય બજારમાં જિયો પોલિટિકલ ટેન્શન વચ્ચે ડોલર મજબૂત થયો છે. જેના કારણે પણ કોમેક્સ પર ગોલ્ડ અને સિલ્વર મજબૂત જોવા મળી રહ્યા છે. જેના પગલે તહેવારોમાં પણ સોના-ચાંદી ઉછળ્યા છે. જાણો લેટેસ્ટ રેટ...Pleasure marriagesNavratri 2024હવે મેળવો ભણવાની સાથે કમાવાની તક! જાણો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ''પીએમ ઈન્ટર્નશિપ યોજના'' વિશે
કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત એક્શન જોવા મળ્યું છે. શરાફા બજારમાં પણ ફેસ્ટિવ સીઝનમાં વધતી ડિમાન્ડથી સતત સોના અને ચાંદીના ભાવ વધ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જિયો પોલિટિકલ ટેન્શન વચ્ચે ડોલર મજબૂત થયો છે. તેની પણ કોમેક્સ પર ગોલ્ડ અને સિલ્વરના ભાવ પર અસર છે. જેના પગલે તહેવારોમાં સોનું અને ચાંદી ખરીદવું મોંઘુ પડી રહ્યું છે.વાયદા બજારમાં આજે મેટલ્સના ભાવ ચડ્યા છે. MCX પર સોનું સવારે 168 રૂપિયા ચડીને 75,687 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. જે કાલે 75,519 રૂપિયા પર બંધ થયું હતું.
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: સોનું તો હવે ડરામણા સ્તરે પહોંચવા લાગ્યું, આજે ભાવમાં જબ્બર ઉછાળો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી હોશ ઉડી જશેજો તમે પણ સોના અને ચાંદીના દાગીના કે ઈન્વેસ્ટમેન્ટ માટે કિમતી ધાતુઓ ખરીદવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો.
और पढो »
Gold Rate Today: તહેવારો પહેલા સોનામાં આગ ઝરતી તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી છાતીના પાટીયા બેસી જશેનવરાત્રી અને દિવાળી પહેલા જ સોનાના ભાવ આકાશે આંબવા લાગ્યા છે. એક તોલો સોનાનો ભાવ જાણીને તમને ધ્રાસકો પડી જશે. ચાંદીનો ભાવ પણ ચિંતા કરાવે તેવો થયો છે. જાણો લેટેસ્ટ રેટ.
और पढो »
Gold Rate Today: સોનું ગયું પહોંચ બહાર! આજે સોનાએ જબરદસ્ત છલાંગ લગાવી, 10 ગ્રામ ગોલ્ડનો ભાવ જાણીને છાતીના પાટિયા બેસી જશેબે દિવસની તેજી બાજદ ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું હતું અને આજે શુક્રવારે વાયદા બજારમાં પણ તેની અસર જોવા મળી છે. કાલે તોફાની તેજી સાથે સોનું 50 ડોલર છલાંગ લગાવીને 2570 ડોલરની આસપાસ લાઈફ હાઈને સ્પર્શ્યુ હતું. જ્યારે ચાંદી 5 ટકા ઉછળીને 30 ડોલર પ્રતિ ઔંસ નીકળી હતી.
और पढो »
Gold Rate Today: પિતૃપક્ષ શરૂ થતા જ સોનાના ભાવ થયા ધડામ, 10 ગ્રામ સોનાનો ઘટેલો ભાવ ખાસ જાણોGold Price Today: બજેટ પછી જે ભાવ પછડાયા ત્યારબાદ ફરી ચડ્યા અને હવે વળી પાછો ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે વાયદા બજારમાં સોનું ચડ્યું તો શરાફા બજારમાં સોનું ગગડ્યું છે.
और पढो »
Gold Rate Today: સોનું ખરીદતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ખાવી પડશે મોટી ખોટGold Rate Today In Rajkot, 22 September 2024: આજે સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. આવો ત્યારે જાણીએ ગઈકાલની સરખામણીમાં આજે ગુજરાત અને દેશના પ્રમુખ શહેરોમાં શું છે સોનાનો લેટેસ્ટ ભાવ...
और पढो »
Latest Gold Rate: આનંદો....તહેવારો પહેલા મળ્યા ખુશખબર! ઘટી ગયો સોનાનો ભાવ, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણોસોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે તેજી જોવા મળી રહી હતી જો કે આ તેજી પર શુક્રવારે બ્રેક લાગતો જોવા મળ્યો. શરાફા બજારમાં સોનાના ભાવ તૂટ્યા છે. જો કે આમ છતાં સોના અને ચાંદીના ભાવ હજુ પણ સામાન્ય માણસની પહોંચ બહાર જતા જોવા મળી રહ્યા છે.
और पढो »