Today Gold Rate: જો તમે બજેટ બાદ જે કડાકો આવ્યો તેમાં સોનું ન ખરીદ્યું તો હવે આ સોનેરી તક જાણે હાથમાંથી ગઈ! આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં પણ તેજી જોવા મળી છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
Gold Rate Today: સોનું લેવાની સોનેરી તક ગઈ, હવે તો દોડવા લાગ્યું સોનું ! આજે સોનાના ભાવ ઉછળ્યા, જાણો લેટેસ્ટ રેટ
Today Gold Rate: જો તમે બજેટ બાદ જે કડાકો આવ્યો તેમાં સોનું ન ખરીદ્યું તો હવે આ સોનેરી તક જાણે હાથમાંથી ગઈ! આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં પણ તેજી જોવા મળી છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
ગયા અઠવાડિયે બજેટ સંસદમાં રજૂ થયું તે પછી સોના અને ચાંદીના ભાવ જબરદસ્ત ગગડ્યા કારણ કે બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરાઈ હતી. પરંતુ હવે આ મંદીના વાદળો જાણે હટી ગયા છે અને સોનું તથા ચાંદી ફરીથી તેજીમાં જોવા મળી રહ્યા છે. એટલે કે જો તમે બજેટ બાદ જે કડાકો આવ્યો તેમાં સોનું ન ખરીદ્યું તો હવે આ સોનેરી તક જાણે હાથમાંથી ગઈ! આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં પણ તેજી જોવા મળી છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
ગત શુક્રવારે વિદેશી બજારમાં સોનું 1% જેટલું ઉછળ્યું હતું. વાત જાણે એમ છે કે મોંઘવારીના આંકડા સામે આવ્યા બાદ સપ્ટેમ્બરમાં વ્યાજ દરોમાં કાપની સંભાવના વધુ મજબૂત બની રહી છે. આ સાથે જ આ વર્ષે બે કાપ આવવાની શક્યતા ઊભી થઈ રહી છે. જેનાથી બુલિયન માર્કેટમાં સારી તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 1% કૂદીને 2,388 ડોલર પ્રતિ ઔંસ જોવા મળ્યો. જ્યારે ગોલ્ડ ફ્યૂચર્સ 1.2% ચડીને 2,381 ડોલર પ્રતિ ઔંસ જોવા મળ્યો.
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: ગોળ ગોળ ફેરવી રહ્યું છે સોનું! ઉતાર ચડાવ વચ્ચે આજે શું છે 10 ગ્રામ સોનાના લેટેસ્ટ રેટ...ખાસ જાણોLatest Gold Price: ગત અઠવાડિયે સોનામાં તેજી જોવા મળ્યા બાદ હવે સોના અને ચાંદીના ભાવ સામાન્ય માણસને ચિંતામાં મૂકી રહ્યા છે. ત્યારે આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે સોનું અને ચાંદી ઉચકાયા કે પછી ગગડ્યા તે જાણવા માટે લોકોને ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે.
और पढो »
Gold Rate Today: ક્યાંક સોનું લેવું હવે સપનું ન બની જાય! આજે ફરીથી ભાવ ચડ્યો, લેવાનું વિચારતા હોવ તો ચેક કરો રેટસોના અને ચાંદીના ભાવમાં આજે જ્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી આવી હતી તેને જોતા ભારતીય વાયદા બજારમાં આમ તો થોડી સુસ્તીનો માહોલ છે જો કે શરાફા બજારમાં સોનું ચડી ગયું છે. સોના અને ચાંદીમાં આજે મિક્સ પ્રતિભાવ જોવા મળ્યો છે. વાયદા બજારમાં અને શરાફા બજારમાં આજે બંને કિંમતી ધાતુના શુ ભાવ છે તે ખાસ જાણો.
और पढो »
લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?Petrol-Diesel Price Today: લાંબા સમયથી લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈને બેઠાં હતા...શું ખરેખર આજે આવી ગયો એ દિવસ...જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ...
और पढो »
Gold Rate Today: સરકી ગઈ હવે તક હાથમાંથી! પહેલા કડાકો અને હવે સોનામાં ભડકો, જાણો કેટલે પહોંચ્યા સોનાના ભાવLatest Gold Rate: કોમોડિટી બજારમાં પાછી તેજી જોવા મળી રહી છે. કાલે આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈ છતાં આજે ભારતીય વાયદા બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ શરાફી બજારમાં પણ સોનું ચડેલું જોવા મળ્યું છે.
और पढो »
Gold Rate Today: સોનું લેવાનું હોય તો ફટાફટ ભાગો, આજે તો સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો, ભાવ જાણી ઉછળી પડશો. ભારતીય વાયદા બજારમાં અને શરાફા બજારમાં મોટા કડાકા સાથે સોના અને ચાંદી જોવા મળ્યા છે. શરાફા બજારમાં સોનું છેલ્લા બે દિવસમાં 4000 રૂપિયાથી વધુ સસ્તું થયું છે.
और पढो »
Gold Rate Today: બજેટ પહેલા સોનાના ભાવ તૂટ્યા, ચાંદી પણ થઈ સસ્તી, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ જાણો લેટેસ્ટ રેટબહુ જલદી બજેટ રજૂ થવાનું છે. બજેટ પહેલા કોમોડિટી બજારમાં સુસ્તી જોવા મળી રહી છે. શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવ ઘટેલા જોવા મળ્યા છે. જો કે વાયદા બજારમાં હળવી તેજી જોવા મળી.
और पढो »