સોના અને ચાંદીના ભાવમાં આ અઠવાડિયે નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનું ખરીદનારા માટે આ સારા સમાચાર કહી શકાય. બંને કિંમતી ધાતુ પોતાની રેકોર્ડ હાઈથી નીચે આવી ગયા છે. આજે વાયદા બજારમાં બંને લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા. જ્યારે આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં પણ મેટલ્સ ફ્લેટ જોવા મળી રહી હતી.
સોના અને ચાંદીના ભાવમાં આ અઠવાડિયે નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનું ખરીદનારા માટે આ સારા સમાચાર કહી શકાય. બંને કિંમતી ધાતુ પોતાની રેકોર્ડ હાઈથી નીચે આવી ગયા છે.Mars Transit in Aries: મેષ રાશિમાં મંગળના પ્રવેશથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય, નોકરી-વેપારમાં મળશે ચારગણી સફળતાSugarcane Juice: ઉનાળામાં રોજ પીવો જોઈએ એક ગ્લાસ શેરડીનો રસ, થાય છે અઢળક ફાયદા...
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડ ફ્યૂચરમાં ઠીક ઠાક ઘટાડા સાથે જોવા મળી. સોનું MCX પર સવારે 10.45 વાગ્યાની આજુબાજુ 160 રૂપિયાના નુકસાન સાથે 70,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. સોનું MCX પર ઓલ ટાઈમ હાઈ 73958 રૂપિયા પર પહોંચી ગયું હતું. હાલ આ બંને પોતાના બે અઠવાડિયાના નીચલા સ્તરે આવી ગયા છે. જ્યારે ચાંદી 254 રૂપિયાના ઘટાડા સાથે 80,243 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી.ગ્લોબલ બજારોમાં પણ સોનું થોડું સુસ્ત જોવા મળ્યું છે.
અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: રાતોરાત સોનાના ભાવમાં ભારે ઘટાડો, ચાંદીમાં પણ મસમોટો કડાકો, જાણો લેટેસ્ટ રેટGold Rate: સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. બંનેના ભાવમાં આજે ફરીથી કડાકો જોવા મળ્યો છે. ભારતીય બજારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ તૂટ્યા છે.
और पढो »
Gold Rate: લગ્નગાળા ટાણે સારા સમાચાર, સોનાના વધતા ભાવ પર લાગી બ્રેક, ચાંદી પણ થઈ સસ્તીબંને કિંમતી ધાતુઓ સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. લગ્નગાળા ટાણે આ પ્રકારે ભાવમાં ભડકો થવાથી લોકો ચિંતાતૂર બની ગયા. પરંતુ ગઈ કાલે સાંજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતા હાશકારો થયો.
और पढो »
Gold Rate Today: રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ઠંડુ પડ્યું સોનું, આજનો લેટેસ્ટ ભાવ જાણીને હાશકારો થશેસોના અને ચાંદીમાં ચાલી રહેલી ભારે તેજી હવે જાણે થંડી પડતી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં MCX પર બંનેના રેટ સપાટ જોવા મળ્યા. આ અગાઉ મિડલ ઈસ્ટમાં જોવા મળી રહેલા ટેન્શનના કારણે બુલિયન માર્કેટમાં જબરદસ્ત જોશ જોવા મળી રહ્યો હતો.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
PSU Stock: ગુજરાતના પેટ્રોનેટના શેર લાગી પર લોઅર સર્કિટ, જાણો કારણ, હવે શું કરશો?બજારમાં સારા ગ્લોબલ સંકેતોનો સપોર્ટ મળી રહ્યો છે. બજારમાં સિલેક્ટેડ શેરો ઉંધા માથે પછડાઇ રહ્યા છે, જેમાં PSU શેર ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) ફોકસમાં છે.
और पढो »