Gold Rate Today: કમૂરતામાં પણ સોનું કરવા લાગ્યું કૂદાકૂદ, વધતા ભાવ છાતીના પાટિયા બેસાડી દેશે, જાણો 22 કેરેટનો લેટેસ્ટ રેટ

Gold Rate Today समाचार

Gold Rate Today: કમૂરતામાં પણ સોનું કરવા લાગ્યું કૂદાકૂદ, વધતા ભાવ છાતીના પાટિયા બેસાડી દેશે, જાણો 22 કેરેટનો લેટેસ્ટ રેટ
Gold Price TodayGold RateGold Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 47 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 177%
  • Publisher: 63%

Latest Gold Rate: કિંમતી ધાતુઓ સોનું અને ચાંદી બંને આજે તેજીમાં જોવા મળી રહ્યા છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં ગોલ્ડ અને સિલ્વરના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.

Gold Rate Today : કમૂરતામાં પણ સોનું કરવા લાગ્યું કૂદાકૂદ, વધતા ભાવ છાતીના પાટિયા બેસાડી દેશે, જાણો 22 કેરેટનો લેટેસ્ટ રેટ

ગુજરાતમાં ભરશિયાળે ભાદરવાના એંધાણ! ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે છે આગાહીSurya Nakshatra Parivartan 48 કલાક બાદ આ 3 રાશિવાળાનું અચાનક ભાગ્ય પલટી જશે, આકસ્મિક ધનલાભના અત્યંત પ્રબળ યોગ! ચારેકોરથી સફળતા મળશેયલો એલર્ટ જાહેર; આજે સાંજે 5.32 મિનિટ પર થઈ શકે છે સૂર્યાસ્ત! આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

સોના અને ચાંદીમાં ધીરે ધીરે આ અઠવાડિયે ચડતી જોવા મળી રહી છે. ગ્લોબલ બજારોમાં પણ ગોલ્ડમાં એક દાયરામાં કારોબાર થઈ રહ્યો છે. શુક્રવારે ઘરેલુ વાયદા બજારમાં સોનું હળવી તેજી સાથે જોવા મળ્યું. જ્યારે ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો. ચાંદી એકવાર ફરીથી 90 હજાર પાર કરવાના મૂડમાં જોવા મળી રહી છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં સોના ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.MCX પર આજે સવારે 10 વાગ્યાની આસપાસ ગોલ્ડ ફ્યૂચર 50 રૂપિયાની તેજી સાથે 76,877 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ચાલી રહ્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gold Price Today Gold Rate Gold Price Gold Gold Rate In Ahmedabad Today Gold Price In Ahmedabad Today Gold Rate In Gujarat Today Gold Price In Gujarat Today 22 Carat Gold Rate Today 24 Carat Gold Rate Today 18 Carat Gold Rate Today Gold Rate Per Gram Gold Rate Per Tola Gold Rate Chart Gold Rate History Gold Rate Forecast Gold Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: ફરી આવી તક નહીં મળે! સોનું આજે પણ જોરદાર પછડાયું, ભાવ ઘટીને કેટલા થયા...જાણો 22 કેરેટનો લેટેસ્ટ રેટGold Rate Today: ફરી આવી તક નહીં મળે! સોનું આજે પણ જોરદાર પછડાયું, ભાવ ઘટીને કેટલા થયા...જાણો 22 કેરેટનો લેટેસ્ટ રેટGold Rate Today: શું તમે સોનું કે ચાંદીના લગડી-દાગીના લેવાનું વિચારો છો? જો હા તો 22, 24 કેરેટ સોનાનો હાલ શું ભાવ ચાલી રહ્યો છે તે જાણવું તમારા માટે ખાસ જરૂરી છે. ફટાફટ આજનો લેટેસ્ટ રેટ ચેક કરો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 466 રૂપિયા તૂટીને 75,547 રૂપિયા પર ખુલ્યું છે. જે કાલે 76,013 રૂપિયા પર ક્લોઝ થયું હતું.
और पढो »

Gold Rate Today: આ શું...સોનું લેવું કે નહીં? આજે વળી પાછું સોનું ચડ્યું, ચાંદી પણ ઉછળી, ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: આ શું...સોનું લેવું કે નહીં? આજે વળી પાછું સોનું ચડ્યું, ચાંદી પણ ઉછળી, ફટાફટ જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જો તમે પણ સોનાના દાગીના કે લગડી કે પછી ચાંદીની કોઈ વસ્તુ લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો.
और पढो »

Gold Rate Today: અચાનક ધડામ થયું સોનું, ચાંદી પણ ગગડી, ઘટેલા ભાવે સોનું લેવું હોય તો જાણો લેટેસ્ટ રેટGold Rate Today: અચાનક ધડામ થયું સોનું, ચાંદી પણ ગગડી, ઘટેલા ભાવે સોનું લેવું હોય તો જાણો લેટેસ્ટ રેટToday Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ફેરફાર જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
और पढो »

Gold Rate Today: લગ્નગાળામાં સોનું કરાવી રહ્યું છે ચિંતા, સતત વધતા ભાવે ટેન્શન વધાર્યું, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટGold Rate Today: લગ્નગાળામાં સોનું કરાવી રહ્યું છે ચિંતા, સતત વધતા ભાવે ટેન્શન વધાર્યું, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટGold Rate Today: હાલ વેડિંગ સીઝન ચાલુ છે અને આવા સમયે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળતા લોકોને ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જો આમ જ ભાવ વધતો રહેશે તો શું થશે? જાણો આજનો સોના અને ચાંદીનો ભાવ.
और पढो »

Gold Rate Today: સસ્તું સોનું લેવાની સુપર તક! આજે પણ સોનાના ભાવમાં ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટGold Rate Today: સસ્તું સોનું લેવાની સુપર તક! આજે પણ સોનાના ભાવમાં ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટશરાફા બજારમાં મેટલ્સના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ બજારોમાં તો અમેરિકી ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરો પર નિર્ણય આવતા પહેલા સુસ્તી જોવા મળી છે પરંતુ આ બધા વચ્ચે શરાફા બજારમાં કારોબારી મોટી વેચાવલી કરી રહ્યા છે જેના પગલે ભાવ ગગડ્યા છે.
और पढो »

લગ્નગાળા ટાણે સોનામાં ઉથલપાથલ, આજે પાછો ભાવ ઉછળ્યો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટલગ્નગાળા ટાણે સોનામાં ઉથલપાથલ, આજે પાછો ભાવ ઉછળ્યો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટસોના અને ચાંદીના ભાવ પર થોડું દબાણ જોવા મળી રહ્યું છે. અને ફેડના નિર્ણય પહેલા નબળાઈ સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સોનું $2,660 ની સપાટી સુધી પહોંચી ગયું. MCX પર સોનું 77,000 ની નીચે છે. આજે રાતે વ્યાજ દરો પર ફેડનો નિર્ણય આવશે. દરોમાં 0.25% ના કાપની સંભાવના છે. 2025 અને 2026 માટે ફેડની પોલીસી પર કમેન્ટ્રી સંભવ છે.
और पढो »



Render Time: 2025-02-13 16:05:26