Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવ આજે કોમોડિટી બજાર અને શરાફા બજારમાં અલગ અલગ જોવા મળી રહ્યા છે. આજે સવારે બજાર ખુલ્યું ત્યારે ભાવ ઉતારચડાવ વાળા જોવા મળ્યા.
Gold Rate Today: સોનું લેવાનું વિચારનારા ગેલમાં! દબાણમાં જોવા મળી રહ્યું છે ગોલ્ડ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: સોના અને ચાંદીના ભાવ આજે કોમોડિટી બજાર અને શરાફા બજારમાં અલગ અલગ જોવા મળી રહ્યા છે. આજે સવારે બજાર ખુલ્યું ત્યારે ભાવ ઉતારચડાવ વાળા જોવા મળ્યા.વરસાદની સિઝનમાં મોકો મળે તો જરૂર જજો, અહીં છે 5 હજાર વર્ષ જુનું દુર્લભ પારિજાતનું ઝાડ!આજે ભડલી નવમી પર લક્ષ્મી નારાયણ યોગ સહિત 5 શુભ યોગનો દુર્લભ સંયોગ, 5 રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અપાર સફળતા મળશે
સોના અને ચાંદીના ભાવ આજે કોમોડિટી બજાર અને શરાફા બજારમાં અલગ અલગ જોવા મળી રહ્યા છે. આજે સવારે બજાર ખુલ્યું ત્યારે ભાવ ઉતારચડાવ વાળા જોવા મળ્યા. ભારતીય વાયદા બજારમાં સોનું ઘટાડા સાથે જ્યારે ચાંદી પણ કડાકા સાથે જોવા મળી. પરંતુ શરાફા બજારમાં સોનું ચડેલું અને ચાંદી તૂટતી જોવા મળી છે. સોનું લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરી લો લેટેસ્ટ રેટ....ભારતીય વાયદા બજારમાં સોનું આજે 35 રૂપિયાના ઘટાડા સાથે 73,234 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ટ્રેડ થયું જોવા મળ્યું.
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: ગોળ ગોળ ફેરવી રહ્યું છે સોનું! ઉતાર ચડાવ વચ્ચે આજે શું છે 10 ગ્રામ સોનાના લેટેસ્ટ રેટ...ખાસ જાણોLatest Gold Price: ગત અઠવાડિયે સોનામાં તેજી જોવા મળ્યા બાદ હવે સોના અને ચાંદીના ભાવ સામાન્ય માણસને ચિંતામાં મૂકી રહ્યા છે. ત્યારે આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે સોનું અને ચાંદી ઉચકાયા કે પછી ગગડ્યા તે જાણવા માટે લોકોને ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે.
और पढो »
Gold Rate Today: દોડાદોડ કરી રહ્યું છે સોનું! આજે ફરી ભાવમાં ભડકો, ફટાફટ ચેક કરી લો સોનાનો લેટેસ્ટ રેટકોમોડિટી બજારમાં આ અઠવાડિયે જે તેજી જોવા મળી હતી તેમાં આજે દબાણ જોવા મળ્યું. સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જો કે શરાફા બજારમાં સોનું ગઈ કાલે સાંજે ક્લોઝિંગ રેટમાં દબાણ સર્જાયા બાદ આજે ચડેલું જોવા મળ્યું.
और पढो »
Gold Rate: સોનું લેવાનું વિચારતા હોવ તો ખુશ થઈ જાઓ...ભાવમાં જોવા મળ્યો ઘટાડો, જાણો કેટલે પહોંચ્યું 10 ગ્રામ સોનુંLatest Gold Rate: કોમોડિટી બજારમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. આ સપ્તાહે સોના અને ચાંદીમાં તેજી અને મંદી બંને જોવા મળ્યા. સવારે તેજીમાં ખુલેલું સોનું સાંજ પડ્યે મંદીમાં ક્લોઝ થતું પણ જોવા મળ્યું. એકવાર ફરીથી સોનામાં આ રીતની સ્થિતિ જોવા મળી.
और पढो »
Gold Rate Today: અચાનક ભાવ તૂટ્યા બાદ પાછા ચડ્યા, હવે સોનું લેવું કે નહીં? જલદીથી ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટLatest Gold Price: આ અઠવાડિયે કોમોડિટી બજારમાં એકનજરે સ્થિરતા જોવા મળી રહી છે. સોનું ચડતું જોવા મળી રહ્યું છે જો કે ઉતાર ચડાવ સતત ચાલુ છે. ભારતીય વાયદા બજારમાં આજે સોનું ઓપનિંગ રેટમાં તેજીમાં જોવા મળ્યું જ્યારે ચાંદી પણ ઉછળી છે.
और पढो »
Gold Rate Today: ગોઠમડા ખાતું સોનું ચડવા લાગ્યું...ગોલ્ડ લેવાનું વિચારતા હોવ તો ઉતાવળ કરજો, ચેક કરો લેટેસ્ટ રેટGold-Silver Latest Rate: એકબાજુ જ્યાં વાયદા બજારમાં સોનું લથડતું જોવા મળ્યું ત્યાં શરાફા બજારમાં સોનામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જો કે અઠવાડિયામાં સોનામાં પ્રેશર જોવા મળી રહ્યું હતું જે આજે થોડું ઘટતું જોવા મળ્યું છે.
और पढो »
ગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદારJignesh Mevani : કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી હવે ગુજરાત કોંગ્રેસમાં આક્રમક મોડમાં જોવા મળી રહ્યાં છે, ગુજરાત કોંગ્રેસને ફરી બેઠું કરવામાં યુવા નેતાનો મોટો રોલ સામે આવી રહ્યો છે
और पढो »