સોનાના સતત વધી રહેલા ભાવ વચ્ચે વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે રોકાણકારોનું ધ્યાન અન્ય ધાતુઓ તરફ પણ આકર્ષિત કર્યુ છે.
Gold : સોનું છોડો! આ ધાતુઓની પણ પુષ્કળ છે ડિમાન્ડ, રોકાણથી ઢગલો ફાયદો થશે, આ અબજપતિએ શું કહ્યું તે ખાસ જાણો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ દ્વારા તેમણે રોકાણકારોને સલાહ આપી છે કે સોનાના ભાવમાં વધારો સ્વભાવિક છે પરંતુ બીજી ધાતુઓ પણ ઈન્ડસ્ટ્રીઝ માટે એટલી જ ઉપયોગ છે અને તેમાં રોકાણથી ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. તેમણે આવનારા સમયમાં આ મેટલ્સના ટેક્નિકના ઉપયોગ ઉપર પણ ભાર મૂક્યો.સોનાના ભાવ સાથે જ વધતી માંગણીનો ઉલ્લેખ કરતા અનિલ અગ્રવાલે પોાતના અનુભવો વિશે પોસ્ટ દ્વારા જણાવ્યું. અબજપતિ ઉદ્યોગપતિએ કહ્યું કે મે ઉદ્યોગપતિઓને સોના તરફ ભાગતા જોયા છે.
વેદાંતા ચેરમેનની પોસ્ટ મુજબ સોનાની જેમ જ રોકાણ તરીકે ચાંદી, તાંબુ, ઝિંક, એલ્યુમિનિયમ, જેવી ધાતુઓ ઉપર પણ ફોકસ કરી શકાય. જે રીતે વિવિધ સેક્ટરોમાં આ મેટલ્સની ડિમાન્ડ સતત વધી રહી છે અને બમણા અંકમાં પહોંચી છે તેને જોતા તેમાં રોકાણ કરનારા સારો પ્રોફિટ કમાઈ શકે છે. તેમણે લખ્યું છે કે સોનામાં રોકાણ તે સ્થિતિમાં ઘણું વધી જાય છે જ્યારે જીયો પોલીટિકલ સ્થિતિ બગડે છે કે પછી વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વધે છે. આવું જ છેલ્લા કેટલાક સમયમાં પણ જોવા મળ્યું છે.
Gold Zink Copper Aluminium Silver Anil Agarwal Business News Gujarati News Gold Rate આજનો સોનાનો ભાવ રોકાણ માટે સોના કરતા સારા વિકલ્પ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
और पढो »
ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
और पढो »
આ બોલીવુડ અભિનેત્રીએ ખુલીને PM મોદીનો કર્યો સપોર્ટ, મુસ્લિમોના વધુ બાળકોવાળી કમેન્ટ પર શું કહ્યું જાણોપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ લોકસભા ચૂંટણીના કારણે અનેક જગ્યાઓ પર રેલી કરી રહ્યા છે. હાલમાં જ તેમણે રાજસ્થાનમાં આયોજિત એક રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમ વસ્તી વચ્ચે દેશની સંપત્તિ વહેંચી દેવાનો વાયદો કર્યો હતો. પીએમ મોદીના આ દાવા પર ખુબ ચર્ચા થઈ રહી છે.
और पढो »