Gmail AI Features: હાલમાં જ Google I/O 2024 ઈવેન્ટમાં ગૂગલે Gemini-powered Contextual Smart Replies નું પ્રીવ્યૂ દેખાડ્યું હતું. જેમાં યૂઝર્સ કોઈ પણ જાતની પરેશાની વગર ડિટેલ્ડ રિસ્પોન્સ મોકલી શકો છો. હવે આ ફીચર Gmail યૂઝર્સ માટે રોલ આઉટ થવો શરૂ થઈ ગયો છે.
Shani Gochar 2024: આ 5 રાશિને ફળશે શનિદેવ, 3 ઓક્ટોબરથી આવક થઈ જશે ચારગણી, ચારેકોરથી થશે લાભ જ લાભડાયેટિંગ કરતી વખતે ઓછી ચરબીવાળા પ્રોટીનયુક્ત ખોરાક ખાવા માંગો છો તમે, તો આ છે બેસ્ટ ઓપ્શન્સદીવાળી પૂરી થતા જ શનિ બનશે શક્તિશાળી, આ 5 રાશિવાળાનું કિસ્મત ચમકી જશે, બંપર ધનલાભથી મુશ્કેલીઓ થશે દૂર!Latest Gold Rate: આનંદો....તહેવારો પહેલા મળ્યા ખુશખબર! ઘટી ગયો સોનાનો ભાવ, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણો
ગૂગલે હાલમાં થયેલા Google I/O 2024 ઈવેન્ટમાં ગૂગલે Gemini-powered Contextual Smart Replies નું પ્રીવ્યૂ દેખાડ્યું હતું. જેમાં યૂઝર્સ કોઈ પણ જાતની પરેશાની વગર ડિટેલ્ડ રિસ્પોન્સ મોકલી શકો છો. હવે આ ફીચર Gmail યૂઝર્સ માટે રોલ આઉટ થવો શરૂ થઈ ગયો છે. આ ફીચર 2017માં રજૂ કરાયેલા સ્માર્ટ રિપ્લાય ફીચરની જેમ કામ કરશે, જોકે, AI ઈન્ટીગ્રેશનની સાથે આ ફીચર વધુ ડેટેલ્ડ અને પર્સનલાઈઝ્ડ થઈ જશે. આવો તમને જણાવીએ કે જેમિની પાવર્ડ કોન્ટેક્ચુઅલ સ્માર્ટ રિપ્લાઈઝ ફીચર જીમેલમાં કેવી રીતે કામ કરશે.
Google બ્લોગ પોસ્ટના મતે Gmail Contextual Smart Replies યૂઝર્સને રિસ્પોન્સ ઓપ્શન પ્રદાન કરશે જે પુરી રીતે ઈમેલ થ્રેડ પર આધારિત હશે. યૂઝર્સ તેણે મોકલતા પહેલા AI જેનરેટિડ રિસ્પોન્સને પ્રીવ્યૂ અને એડિટ પણ કરી શકે છે. ગૂગલે જણાવ્યું કે સંદર્ભીય સ્માર્ટ રિપ્લાય તમારા મેસેજના ઈરાદાને પુરી રીતે પકડવા માટે વધુ ડિટેલ્ડ રિએક્શંસ પ્રદાન કરશે.
નવું Gmail AI ફીચર વર્તમાનમાં અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. તેના સિવાય માત્ર Google One AI પ્રીમિયમ જેમિની બિઝનેસ, એન્ટપ્રાઈજ, એજ્યુકેશન અને એજ્યુકેશન પ્રીમિયમ યૂઝર્સ જ Gmail Contextual Smart Replies સુધી પહોંચી પ્રાપ્ત કરી શકે છે.Contextual Smart Replies સિવાય Gmail માં ઘણા અન્ય AI પાવર્ડ ફીચર્સ પણ સામેલ છે જે યૂઝર્સનો સમય બચાવવા અને પ્રોડક્ટિવિટીમાં સુધારો કરવાની અનુમતિ આપે છે.
Tech News Gmail Gmail AI Features Contextual Smart Replies Gmail Contextual Smart Replies Google Gemini Gmail Gemini Features જીમેલ જીમેલ એઆઈ ફીચર્સ સ્માર્ટ રિપ્લાય ફીચર જીમેલ સ્માર્ટ રિપ્લાય ગૂગલ જેમિની જીમેલ જેમિની ફીચર્સ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ, કોણે મોકલ્યું અને કોણે મંગાવ્યું તે અંગે તપાસ શરુChinese Garlic is Banned in India : વાયા ઉપલેટા થઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનાનુ લસણ આવ્યું, સત્તાધીશો તપાસનો ધમધમાટ શરૂ કર્યો કે કેવી રીતે અને કોણ આ લસણ લાવ્યું
और पढो »
અમેરિકા છોડી અમિતાભ બચ્ચનની પૌત્રીએ અમદાવાદની આ કોલેજમાં કેમ લીધું એડમિશન? કેટલી છે ફી?જે કોલેજમાં ભણવા માટે ભલભલા હોશિયાર વિદ્યાર્થીઓનો નથી લાગતો ચાન્સ...એ કોલેજમાં અમિતાભ બચ્ચનની દિકરીની દિકરીને કઈ રીતે મળી ગયું એડમિશન? જાણીને ચોંકી જશો...
और पढो »
ગુજરાતમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે, પીએમ મોદી વડસર ન જઈને સીધા રાજભવન કેમ ગયાGujarat Cabinet Expansion : પીએમ મોદીએ વડસર એરફોર્સ સ્ટેશનનો કાર્યક્રમ રદ કરીને રાજભવન જવાનું નક્કી કર્યું, અને રાજભવનમાં બેઠકોનો ધમધમાટ કર્યો, તેનાથી ફરી ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓ વહેતી થઈ
और पढो »
સલમાન ખાને પહેલીવાર ગંભીર ઈજાને લઈને તોડ્યું મૌન, દર્દથી કણસતો જોવા મળ્યો હતો ભાઈજાનSalman Khan Health Update : સલમાન ખાન ગંભીર રીતે ઘાયલ છે તેવા સમાચાર વાયુવેગે ફેલાતા ખુદ એક્ટરે આ અંગેનો ખુલાસો કર્યો
और पढो »
આગામી ઈદ એ મિલાદના ઝુલુશને લઈને મહત્વપૂર્ણ નિર્ણય; મુસ્લિમ સમાજ હવે આ કામ નહીં કરે!આણંદ શહેર ઈદ એ મિલાદ કમિટીની બેઠકમાં ઉલેમાઓ અને આગેવાનો દ્ધારા ચર્ચા વિચારણા બાદ આગામી ઈદ એ મિલાદના ઝુલુશમાં DJ વગાડવા તેમજ દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો. સેન્ટ્રલ ઈદ એ મિલાદ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે.
और पढो »
જાહેર થઈ ગયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ; જાણો હવે ખિસ્સામાંથી કેટલાં કાઢવા પડશેPetrol-Diesel Price Today: શું Crude Oil માર્કેટમાં નમીને લીધે બદલાઈ ગઈ કિંમત? જાણો કેમ બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ. આવી ગયો છે તાજા રિપોર્ટ...
और पढो »