Government Employees: રેઢિયાળપણું ધરાવતા નકામા સરકારી કર્મચારીઓને હટાવવાની તૈયારી? યાદી તૈયાર કરવાનો છૂટ્યો આદેશ

Central Government Employees समाचार

Government Employees: રેઢિયાળપણું ધરાવતા નકામા સરકારી કર્મચારીઓને હટાવવાની તૈયારી? યાદી તૈયાર કરવાનો છૂટ્યો આદેશ
Government EmployeesEfficiencyIndia News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 98%
  • Publisher: 63%

એકબાજુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારા અંગે કાગડોળે રાહ જોઈને બેઠા છે ત્યાં બીજી બાજુ ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયોને સમયાંતરે કર્મચારીઓના કામની સમીક્ષા કરવા નિર્દેશ આપ્યા છે.

Government Employees : રેઢિયાળપણું ધરાવતા 'નકામા' સરકારી કર્મચારીઓ ને હટાવવાની તૈયારી? યાદી તૈયાર કરવાનો છૂટ્યો આદેશ

વિશિષ્ટ નિર્દેશમાં કર્મચારીઓના કામકાજની સમીક્ષા કરવાનું જણાવવામાં આવ્યું છે જેથી કરીને બેદરકારી અને ખરાબ પ્રદર્શન કરનારા કર્મચારીઓને સમય પહેલા સેવામાંથી હટાવી શકાય.

વિશિષ્ટ નિર્દેશમાં કર્મચારીઓના કામકાજની સમીક્ષા કરવાનું જણાવવામાં આવ્યું છે જેથી કરીને બેદરકારી અને ખરાબ પ્રદર્શન કરનારા કર્મચારીઓને સમય પહેલા સેવામાંથી હટાવી શકાય. કેન્દ્ર સરકારે હવે તમામ મંત્રાલયોને જુલાઈ મહિનાથી દર મહિનાની 15 તારીખ સુધીમાં મન દઈને કામ ન કરનારા કર્મચારીઓ એટલે કે કામમાં દમ ના હોય તેવા નકામા કર્મચારીઓની યાદી મોકલવા જણાવ્યું છે. ડીઓપીટી તરફથી આ અંગે 27મી જૂનના રોજ એક સર્ક્યૂલર પત્ર મોકલવામાં આવ્યો છે અને તે મુજબ આ મુદ્દે 2020માં જાહેર આદેશ હેઠળ સમયાંતરે સરકારી કર્મચારીઓના કામકાજની સમીક્ષા અંગે જણાવવામાં આવેલું છે.

કર્મચારીઓના કામકાજની સમીક્ષાનો હેતુ કર્મચારીઓની કાર્યક્ષમતામાં સુધારો, સરકારી કામકાજ સારી રીતે અને ઝડપી થઈ શકે તથા અર્થવ્યવસ્થામાં વધારો થાય તે હતો. અત્રે જણાવવાનું કે આ દિશા નિર્દેશો તો પહેલેથી છે પરંતુ ઘણા મંત્રાલયો અને વિભાગો તેનું પાલન કરતા જણાતા નથી આથી મંત્રાલયો આ દિશા નિર્દેશોનું પાલન સુનિશ્ચિત કરે તે હેતુ છે. નોંધનીય છે કે હાલ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ 30 લાખ કરતા વધુ કર્મચારીઓ છે. એવો અંદાજો છે કે માર્ચ 2025 સુધીમાં સરકાર કર્મચારીઓની સંખ્યામાં 50 હજારનો ઘટાડો કરી શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Government Employees Efficiency India News Gujarati News Business News સરકારી કર્મચારીઓ કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th CPC: સરકારી કર્મચારીઓને મળશે જોરદાર ખુશખબર! મોંઘવારી ભથ્થામાં જોરદાર ઉછાળો, આટલા ટકા પર પહોંચ્યું, આગળ શું?7th CPC: સરકારી કર્મચારીઓને મળશે જોરદાર ખુશખબર! મોંઘવારી ભથ્થામાં જોરદાર ઉછાળો, આટલા ટકા પર પહોંચ્યું, આગળ શું?7th pay commission da hike: કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબરી મળવા જઈ રહી છે. તેમના મોંઘવારી ભથ્થામાં જોરદાર ઉછાળો આવવાનો છે. અત્યાર સુધી મોંઘવારી ઈન્ડેક્સમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. જો કે આ વધારો હાલ ગણતરીમાં લેવાશે નહીં. આ માટે જુલાઈ 2024 સુધી રાહ જોવી પડશે.
और पढो »

7th CPC: સરકારી કર્મચારીઓને લાગશે જેકપોટ! બેઝિક પગારમાં આવી શકે છે મોટો ઉછાળો, ખાસ જાણો7th CPC: સરકારી કર્મચારીઓને લાગશે જેકપોટ! બેઝિક પગારમાં આવી શકે છે મોટો ઉછાળો, ખાસ જાણોકેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી વેતન પંચની રચના થવાની શક્યતા તો ઓછી જોવા મળી રહી છે. પરંતુ સરકાર બેઝિક પગારમાં મોટો વધારો કરી શકે છે. જેનાથી લાખો કર્મચારીઓને સીધો ફાયદો થશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે જલદી મોટી સરકાર મોટી ભેટની જાહેરાત કરી શકે છે.
और पढो »

Big News: ક્યારે આવશે 8મું પગાર પંચ? સરકારી કર્મચારીઓને આનંદ થાય તેવા સમાચાર, જાણો નવા પ્રસ્તાવ વિશેBig News: ક્યારે આવશે 8મું પગાર પંચ? સરકારી કર્મચારીઓને આનંદ થાય તેવા સમાચાર, જાણો નવા પ્રસ્તાવ વિશેમોંઘવારી સતત વધી રહી છે આવામાં આઠમા પગાર પંચની માંગણી પણ વધી રહી છે. કર્મચારીઓની માંગણી છે કે તેમના પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા થવી જોઈએ.
और पढो »

ગુજરાતના ખેડૂતો તૈયાર રહેજો! સરકારી યોજનાનો લાભ લેવા આ તારીખથી ખુલ્લુ મુકાશે આઈ-ખેડૂત પોર્ટલગુજરાતના ખેડૂતો તૈયાર રહેજો! સરકારી યોજનાનો લાભ લેવા આ તારીખથી ખુલ્લુ મુકાશે આઈ-ખેડૂત પોર્ટલઆ સાત દિવસ દરમિયાન ખેડૂતો પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન ખરીદી પર સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
और पढो »

કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારી! રિવાઇઝ થઈ જશે પગાર, જાણો ક્યારથી થશે લાગૂ?કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારી! રિવાઇઝ થઈ જશે પગાર, જાણો ક્યારથી થશે લાગૂ?8th Pay Commission: દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આઠમાં પગાર પંચની રચના થવાની પ્રતીક્ષા કરી રહ્યાં છે.
और पढो »

ભલે સ્કૂલ વાનના ભાડામાં વધારો કર્યો પણ હવે રહેજો તૈયાર, RTO અને પોલીસે કરી છે આ તૈયારીભલે સ્કૂલ વાનના ભાડામાં વધારો કર્યો પણ હવે રહેજો તૈયાર, RTO અને પોલીસે કરી છે આ તૈયારીવેકેશન ખુલવાની તૈયારીમાં છે, વેકેશન ખુલતાની સાથે જ ફરી બાળકોનો કલબલાટ શરૂ થઈ જશે. તો શહેરના રોડ રસ્તા સ્કૂલવાનથી ભરાઈ જશે. આ વખતે વાલીઓને મોંઘવારીનો વધુ એક માર પડવાનો છે કારણ કે સ્કૂલવાન ચાલકોએ ભાડામાં વધારો કર્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 03:42:04