Gratuity Rule: સરકારી અને ખાનગી નોકરી માટે શું અલગ હોય છે ગ્રેચ્યુઈટીનો નિયમ? ખાસ જાણો આ સવાલનો જવાબ

Gratuity समाचार

Gratuity Rule: સરકારી અને ખાનગી નોકરી માટે શું અલગ હોય છે ગ્રેચ્યુઈટીનો નિયમ? ખાસ જાણો આ સવાલનો જવાબ
Gratuity RuleGovernment EmployeePrivate Employee
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

Gratuity Rule: કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ ત્યારે મળે છે જ્યારે એક નિર્ધારિત સમયગાળા સુધી કોઈ એક સંસ્થામાં સેવા આપે છે. જો નિર્ધારિત સમયગાળા પહેલા તેઓ નોકરી છોડે તો તેમને તેનો લાભ મળતો નથી.

આવામાં અનેકવાર સવાલ ઉઠે છે કે શું સરકારી અને પ્રાઈવેટ જોબ માટે ગ્રેચ્યુઈટી ના નિયમ અલગ છે? આ માહિતી જાણવી તમારા માટે ખુબ જરૂરી છે.

તાજેતરમાં અલાહાબાદ હાઈકોર્ટે ગ્રેચ્યુઈટી અંગે એક આદેશ આપ્યો હતો કે જો કર્મચારી 60 વર્ષ બાદ નિવૃત્તિની પસંદગી કરે કે પછી 62 વર્ષમાં રિટાયરમેન્ટ લે તો પણ તેને બંને સ્થિતિમાં ગ્રેચ્યુઈટીનો લાભ તો મળશે. હકીકતમાં અનેક કંપનીઓ કર્મચારીને ગ્રેચ્યુઈટીનો લાભ આપતી ન હતી. કારણ કે કર્મચારીએ 62 વર્ષમાં રિટાયરમેન્ટનો ઓપ્શન સિલેક્ટ કરેલો છે.ગ્રેચ્યુઈટી કંપની પોતાના કર્મચારીને આપે છે. જ્યારે કોઈ કર્મચારી 5 વર્ષ સુધી એક જ સંસ્થામાં કામ કરે તો તેના પ્રત્યે આભાર જતાવવા માટે તેને ગ્રેચ્યુઈટી આપવામાં આવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gratuity Rule Government Employee Private Employee Business News India News Gujarati News ગ્રેચ્યુઈટી ગ્રેચ્યુઈટીના નિયમો સરકારી કર્મચારીઓ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેએક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
और पढो »

7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
और पढो »

ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુકારોમાં તો એસી હોય જ છે પરંતુ સમસ્યા એ પણ છે કે જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં પડી રહે તો તે ગરમ થઈ જાય છે અને કારનું એસી પણ ગાડીને ઠંડી કરવામાં વધુ સમય લઈ લેતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મોટાભાગની ગાડીઓમાં એક એવું બટન હોય છે જે કારને તરત ઠંડી કરવામાં કામ લાગે છે. આ બટન વિશે જાણો.
और पढो »

Government Job: સરકારી નોકરી કરવી છે તો ધોરણ 12 પાસ છાત્રો માટે આ છે ઉજ્જવળ તકો, આ મંત્રાલયોમાં મળશે નોકરીGovernment Job: સરકારી નોકરી કરવી છે તો ધોરણ 12 પાસ છાત્રો માટે આ છે ઉજ્જવળ તકો, આ મંત્રાલયોમાં મળશે નોકરીGovernment Job: જો તમારા પણ દીકરા કે દીકરીએ ધોરણ 12 પાસ કર્યા બાદ શું કરવું એનું ટેન્શન હોય તો અમે તમને કેટલીક સલાહો આપી રહ્યાં છે. અનેક છાત્રો ધોરણ 12 પાસ બાદ કોલેજની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરે છે.
और पढो »



Render Time: 2025-02-19 21:11:23