The Gujarat Government has incorporated 159 municipalities and 8 corporations into the 'eNagar' project, a digital platform that provides 9 modules and 42 services to urban residents. These services include online marriage registration, property tax, building permits, hall bookings, professional taxes, estate management, water and drainage services, licenses, and complaints.
Gujarat Government : રાજ્યની 159 નગરપાલિકાઓ અને 8 મહાનગરપાલિકાઓનો"eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ... શહેરીજનો માટે 9 મોડ્યુલ્સ અને 42 જેટલી સેવાઓ પૂરી પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ... બિલ્ડીંગ પરમિશન, કમ્પલેન એન્ડ ગ્રીવીયન્સ, મેરેજ રજીસ્ટ્રેશન, પ્રોપર્ટી ટેક્સ, હોલ બુકિંગ, પ્રોફેશનલ ટેક્સ, શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ, એસ્ટેટ મેનેજમેન્ટ, વોટર ડ્રેનેજ વગેરે વિવિધ સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધSun Transit In Mesh
1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ, આ જાતકોનું ભાગ્ય પલટાશે, દરેક ક્ષેત્રમાં સફળતાનો યોગઆતુરતાથી જોઈ રહ્યા છો 'Squid Game' સીઝન 2ની રાહ, તો નોટ કરી લો આ તારીખ અને સમય; આ વખતે હશે બમણી રોમાંચકગણતરીના કલાકો બાદ ઝગારા મારશે તમારું ભાગ્ય, પ્રતિયુતિ યોગ 3 રાશિવાળાને જબ્બર આકસ્મિક ધનલાભ કરાવશે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે નાગરિકોની સુખાકારી માટે ટેકનોલોજી આધારિત અનેક મહત્વના પગલાં લીધા હતા. નરેન્દ્ર મોદીએ રાજ્યમાં અમલી વિવિધ યોજનાઓને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા નાગરિકો સુધી ઝડપથી અને કાર્યક્ષમ રીતે પહોંચાડી ખરા અર્થમાં"સુશાસન"ની શરૂઆત કરાવી હતી.
કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં આજે મહત્તમ યોજનાઓ નાગરિકોને આંગળીના ટેરવે મળતી થઈ ગઈ છે. ગુજરાત આજે ઇ-ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓમાં અગ્રગણ્ય રાજ્ય બન્યું છે, જેમાં મહત્વની એક ડિજિટલ યોજના એટલે"eNagar".શહેરોમાં વસતા નાગરિકોના ભાગદોડભર્યા જીવનમાં ઝડપી સેવાઓ આપતું કેન્દ્રિય ડિજિટલ પ્લેટફોર્મ"ઇ-નગર" ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સ અંતર્ગત તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને સમાન પ્લેટફોર્મ પર લાવવા માટે રાજ્ય સરકારે ઇ-નગર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ કેન્દ્રીયકૃત પ્લેટફોર્મ પર વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા નાગરિકોની અરજીઓનો યોગ્ય અને સમયસર ઉકેલ લાવવામાં આવે છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ઇ-નગર પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત શહેરી વિકાસ મિશનની નિમણૂક કરી છે.
Enagar Gujarat Government Digital Platform Municipal Services Online Services
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rapid Progress in Bullet Train Project in Gujarat, Railway Minister's Surprise VisitThe Bullet Train project in Gujarat, India, is making rapid progress, with the Railway Minister Ashwini Vaishnaw inspecting a track slab manufacturing facility in Kim near Surat.
और पढो »
Mithali Raj: খবরে মিতালি রাজ, মাঝপথেই শেষ হল সম্পর্ক! ব্যর্থতাই কি কারণ?Mithali Raj parts ways with Gujarat Giants before WPL 2025 auction
और पढो »
Fake Doctor: ৭০ হাজারেই বিকোচ্ছে মেডিক্যাল ডিগ্রি! গ্রেফতার একাধিক ভুয়ো ডাক্তার...Gujarat Police arrested 14 fake doctors who purchased degrees for 70 thousand
और पढो »
अंडर-19 एशिया कप: शाहजेब की बेहतरीन 159 रनों की पारी से पाकिस्तान ने भारत को हरायाअंडर-19 एशिया कप: शाहजेब की बेहतरीन 159 रनों की पारी से पाकिस्तान ने भारत को हराया
और पढो »
वेस्टइंडीज ने महिला टी20 क्रिकेट विश्व कप में भारत को हरायावेस्टइंडीज ने महिला टी20 क्रिकेट विश्व कप में भारत को 159 रन से हरा दिया। हेली मैथ्यूज ने नाबाद 47 रन बनाए।
और पढो »
Pak Halı Shahzad Khan Rekordı 159 Ödede Çıkar, India'yı 43 Puanla YenerPak Halı oyuncusu Shahzad Khan, India'yı karşıladığı Asia Under 19 Kupa maçında 159 puan alarak rekorfi kırarak bir rekord tuttu. Bu, Pakistan oyuncuları için en yüksek skor. Bu maçta Pakistan, India'yı 43 puanla yendi ve turnuvada bir galibiyet kazandı. Bu, Pakistan'ın India'yı turnuvada beşinci zanettiği.
और पढो »