રક્ષાબંધન બાદ હવે ગુજરાતમાં ફરીથી એકવાર મેઘરાજા ધબધબાટી બોલાવવાની જાણે તૈયારી કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસની આગાહી કરવામાં આવી છે. હાલ સાઈક્લોનીક સર્ક્યુલેશન સક્રિય છે.
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોમાં ક્યાં કયાં વરસાદ પડી શકે છે અને કોણે બહાર નીકળતી વખતે સતર્ક રહેવું પડશે તે ખાસ જાણો.
https://zeenews.india.com/gujarati/photo-gallery/gujarat-weather-forecast-rain-predictions-for-next-few-days-by-weather-department-rain-alert-check-latest-weather-predictions-361026આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, વગેરે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Rain Alert Rain Predictions Weather Department Gujarat Weather Heavy Rain Gujarati News Gujarat News Ambalal Patel Ni Agahi Ambalal Ni Agahi અંબાલાલ પટેલની વરસાદની આગાહી અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ વરસાદનો વરતારો અંબાલાલનો વરતારો વરસાદની આગાહી આજનું હવામાન હવામાનની આગાહી ચોમાસું Monsoon Rain Gujarat Rains Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓ પર આજનો દિવસ ભારેWeather Updates : આજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાનની આગાહી... અમદાવાદમાં પણ પડી શકે છે ભારે વરસાદ... છેલ્લા 24 કલાકમાં 51 તાલુકામાં નોંધાયો વરસાદ...
और पढो »
હવામાન વિભાગની કડક શબ્દોમાં ચેતવણી : નવી વરસાદી સિસ્ટમ એક-બે નહિ, 20 થી વધુ જિલ્લાઓને ધમરોળશેWeather Updates : આજે પણ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ભારે વરસાદની આગાહી, ઓફશોર ટ્રફના કારણે વરસાદની હવામાનની આગાહી
और पढो »
હવે આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, ગુજરાતમાં સાત દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીRed Alert In Gujarat: ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે. તો ઘણા જિલ્લાઓ વરસાદની રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે આગામી દિવસો માટે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
और पढो »
આગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંWeather Updates : આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા,,, ઘણા ભાગોમાં અતિભારે વરસાદની આગાહી,,, મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગે આપી વરસાદની આગાહી
और पढो »
વરસાદના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ, સિસ્ટમનું ચકરડું એવુ ફર્યું કે બદલાઈ ગઈ આગાહીRed Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં પડ્યો વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, તો અનેક જિલ્લાઓને ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
और पढो »
હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંWeather Updates : તો આજે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા..
और पढो »