Gujarat Weather Forecast: અંબાલાલે તારીખો સાથે કરી ખતરનાક આગાહી, ગણતરીના કલાકોમાં આંધી-તોફાન ખુડદો બોલાવશે! આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ

Gujarat Weather Forecast समाचार

Gujarat Weather Forecast: અંબાલાલે તારીખો સાથે કરી ખતરનાક આગાહી, ગણતરીના કલાકોમાં આંધી-તોફાન ખુડદો બોલાવશે! આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ
Rain AlertHeavy RainSouth Gujarat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 132%
  • Publisher: 63%

Ambalal Ni Agahi: અરબસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઈ જતા આમ તો રાહત મળી છે. પરંતુ આમ છતાં વરસાદ પીછો છોડે તેવું લાગતું નથી. હવામાન ખાતાએ કરતા કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે.

Gujarat Weather Forecast : અંબાલાલે તારીખો સાથે કરી ખતરનાક આગાહી, ગણતરીના કલાકોમાં આંધી-તોફાન ખુડદો બોલાવશે! આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ

આ ઉપરાંત વિખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે પણ જે આગાહી કરી છે તે ખાસ જાણો.રાજ્ય હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું કે અરબસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઈ જતા ગુજરાત ઉપર તેની શક્યતા નહિવત છે. જો કે આમ છતાં આજે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rain Alert Heavy Rain South Gujarat Gir Somnath Ambalal Patel Rain Prediction Gujarati News Gujarat News Ambalal Ni Agahi Ambalal Ni Varsad Ni Agahi Ambalal Patel Ni Agahi અંબાલાલ પટેલ અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલની વરસાદની આગાહી Weather Department IMD Rain Alert IMD Alert Gujarat Weather Gujarat News Live Gujarat Samachar In Gujarati Business News In Gujarati Breaking News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

નવરાત્રિમાં વિલન બન્યો વરસાદ, આજે આઠમા નોરતે અડધા ગુજરાતમાં તૂટી પડશે, આવી છે આગાહીનવરાત્રિમાં વિલન બન્યો વરસાદ, આજે આઠમા નોરતે અડધા ગુજરાતમાં તૂટી પડશે, આવી છે આગાહીNavratri 2024 : સાતમા નોરતે વરસાદ બન્યો વિલન... વડોદરા, નર્મદા, વલસાડ સહિતના વિસ્તારોમાં ગરબા દરમિયાન વરસ્યો વરસાદ... તો હજુ પણ 3 દિવસ છે વરસાદની આગાહી.. રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ...
और पढो »

બંગાળની ખાડીમાં બની રહી છે ખતરનાક સિસ્ટમ, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીબંગાળની ખાડીમાં બની રહી છે ખતરનાક સિસ્ટમ, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીહવે ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ મેઘરાજા ગુજરાતને જતાં-જતાં ભીંજવવાની તૈયારી કરી રહ્યાં છે. બંગાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે, જેની અસર ગુજરાતમાં થઈ શકે છે. ગુજરાતમાં હજુ વરસાદ પડવાની સંભાવના હવામાન નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યાં છે.
और पढो »

નવરાત્રિમાં ટેન્શન કરાવતી અંબાલાલ પટેલની આગાહી, આજે આ જિલ્લાઓમાં આવશે વરસાદનવરાત્રિમાં ટેન્શન કરાવતી અંબાલાલ પટેલની આગાહી, આજે આ જિલ્લાઓમાં આવશે વરસાદAmbalal Patel Prediction : આજથી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે. અંબાલાલ પટેલે આજથી વરસાદની આગાહીકરી છે. હવે વરસાદ નહિ રોકાય. કારણ કે, 17 તારીખે બંગાળની ખાડીમાં એક વાવાઝોડા જેવી સિસ્ટમ બનવાની છે, જેથી ફરી એકવાર વરસાદ જોવા મળશે. તેથી આજથી નવરાત્રિના નોરતામાં વરસાદની આગાહી છે.
और पढो »

આ સિસ્ટમને કારણે અનેક વિસ્તારોમાં પડશે 2થી 5 ઈંચ વરસાદ, છેલ્લો રાઉન્ડ દક્ષિણ ગુજરાત માટે ભારે!આ સિસ્ટમને કારણે અનેક વિસ્તારોમાં પડશે 2થી 5 ઈંચ વરસાદ, છેલ્લો રાઉન્ડ દક્ષિણ ગુજરાત માટે ભારે!બંગાળની ખાડીમા વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમા ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે. 24 થી 30 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ પડશે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. ગાજવીજ અને પવન સાથે થશે.
और पढो »

નવરાત્રિના નવે નવ દિવસની આગાહી, વરસાદ આવશે કે તડકો અંબાલાલની ભવિષ્યવાણીએ સૌ કોઈને ચોંકાવ્યાનવરાત્રિના નવે નવ દિવસની આગાહી, વરસાદ આવશે કે તડકો અંબાલાલની ભવિષ્યવાણીએ સૌ કોઈને ચોંકાવ્યાAmbalal Patel Prediction : નવરાત્રિની મજા બગાડી શકે છે મેઘરાજા... નવરાત્રિની શરૂઆતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
और पढो »

અમિતાભ બચ્ચનના પગ પકડીને રડવા લાગી હતી કરીના કપૂર, બચ્ચને ખોળામાં બેસાડી કરી હતી શાંતઅમિતાભ બચ્ચનના પગ પકડીને રડવા લાગી હતી કરીના કપૂર, બચ્ચને ખોળામાં બેસાડી કરી હતી શાંતkareena kapoor birthday : બોલિવુડ ક્વીન કરીના કપૂરનો આજે જન્મદિવસ છે. આ દિવસે અમિતાભ બચ્ચન સાથે જોડાયેલો તેનો એક યાદગાર કિસ્સો ચર્ચાએ ચઢ્યો છે
और पढो »



Render Time: 2025-02-16 02:14:22