Gujarat Rain: ગુજરાતમાં જ આટલો બધો વરસાદ કેમ પડી રહ્યો છે? વરસાદી સિસ્ટમ અને પેટર્નમાં ફેરફાર અંગે ચોંકાવનારી વિગતો

Gujarat Weather समाचार

Gujarat Rain: ગુજરાતમાં જ આટલો બધો વરસાદ કેમ પડી રહ્યો છે? વરસાદી સિસ્ટમ અને પેટર્નમાં ફેરફાર અંગે ચોંકાવનારી વિગતો
Gujarat RainIntense RainfallFlood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 53 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 207%
  • Publisher: 63%

Gujarat Heavy Rain: સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું વરસાદની પેટર્નમાં એટલો બધો ફેરફાર થઈ ગયો છે કે શું? વરસાદની પેટર્નમાં હવે જે આ ફેરફાર આવ્યો છે તે ક્લાઈમેટ ચેન્જ અને વધતા તાપમાનના કારણે જોવા મળી રહ્યો છે. જ્યાં ચોમાસામાં પહેલા યુપી અને બિહાર જળમગ્ન થતા હતા ત્યાં હવે સૂકા રાજ્યોમાં પૂર આવી રહ્યા છે.

Gujarat Rain : ગુજરાતમાં જ આટલો બધો વરસાદ કેમ પડી રહ્યો છે? વરસાદી સિસ્ટમ અને પેટર્નમાં ફેરફાર અંગે ચોંકાવનારી વિગતો

Gujarat Heavy Rain: સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું વરસાદની પેટર્નમાં એટલો બધો ફેરફાર થઈ ગયો છે કે શું? વરસાદની પેટર્નમાં હવે જે આ ફેરફાર આવ્યો છે તે ક્લાઈમેટ ચેન્જ અને વધતા તાપમાનના કારણે જોવા મળી રહ્યો છે. જ્યાં ચોમાસામાં પહેલા યુપી અને બિહાર જળમગ્ન થતા હતા ત્યાં હવે સૂકા રાજ્યોમાં પૂર આવી રહ્યા છે. Rivaba Jadejaદિવાળી બાદ આ 3 રાશિવાળાને શનિદેવ બેસાડી દેશે પૈસાના ઢગલે, બંપર ધનલાભથી ભાગ્ય ચમકાવશે!ગુજરાત પર અત્યારે આકાશી આફત આવી ગઈ છે. ભયાનક વરસાદથી સ્થિતિ અત્યંત બદહાલ છે.

રાજસ્થાનના રણવિસ્તારોવાળા જિલ્લા પણ પૂરમાં ડૂબી રહ્યા છે. જ્યારે ગુજરાતના સમુદ્ર કિનારાવાળા વિસ્તારો પણ. એટલો બધો વરસાદ કે જેનો અંદાજો હવામાન વૈજ્ઞાનિકો પણ લગાવી શકતા નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે વરસાદની પેટર્નમાં જોરદાર ફેરફાર આવ્યો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદનું કારણ બંગાળની ખાડીમાં રહેલા અનેક લો પ્રેશર એરિયાનું પશ્ચિમી દિશા તરફ આગળ વધવું છે.સામાન્ય રીતે બંગાળની ખાડીમાં બનેલા ઓછા દબાણવાળા ક્ષેત્રો ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે.

હવામાન વૈજ્ઞાનિકો જળવાયુ પરિવર્તનને આનું કારણ ગણે છે. હવામાનના હાલચાલ જણાવતી ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરના વાઈસ પ્રેસિડેન્ટ મહેશ પાલાવતના જણાવ્યાં મુજબ ક્લાઈમેટ ચેન્જ તેનું સૌથી મોટું કારણ છે. જેના કારણે રાજ્યોની ઉપર વરસાદની પેટર્ન બદલાઈ છે. આ વર્ષે બંગાળની ખાડી ઉપર ચાર લો પ્રેશર એરિયા અને બે ડિપ્રેશન બન્યા. આ બધાએ ઉત્તર-પશ્ચિમી રૂટ પકડીને પશ્ચિમીવાળો રૂટ પકડી લીધો.વરસાદે આ રૂટ ફક્ત આ વર્ષે પકડ્યો છે એવું નથી. ચાર પાંચ વર્ષથી પશ્ચિમી રૂટ પર જવાનો પ્રયત્ન કરે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Rain Intense Rainfall Flood IMD Red Alert Weather Forecast India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Ambalal Patel Weather Live Weather Map Gujarat Baroda Weather Weather Forecast Rajkot Weather Today At My Location Gujarat Rain News Imd Gujarat Gujarat Rains News Rains In Gujarat Rain Alert In Gujarat Cyclone In Gujarat Today Live Weather Forecast Rajkot Maru Gujarat Live Weather Satellite Weather Forecast Jamnagar Tomorrow Holiday In Gujarat School Gujarat School News Weather Gandhidham Gujarat Gandhidham Weather Weather Forecast Dwarka Gujarat Schools Closed Gujarat Ndrf Gujarat Sdrf Gujarat Gujarat Train Cancellation Gujarat Rains Update IMD Rain Alert Gujarat Weather Update Gujarat Heavy Rainfall Gujarat Flood Alert IMD Forecast

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અંબાલાલ પટેલે આપ્યા વરસાદ અંગે ખુશીના સમાચાર, આગાહી વાંચીને રાજીના રેડ થઈ જશોઅંબાલાલ પટેલે આપ્યા વરસાદ અંગે ખુશીના સમાચાર, આગાહી વાંચીને રાજીના રેડ થઈ જશોAmbalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે
और पढो »

સાવધાન રહેજો! ગુજરાત પર મોટો ખતરો મંડરાયો...અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહીસાવધાન રહેજો! ગુજરાત પર મોટો ખતરો મંડરાયો...અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહીWeather Updates : આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી,,, ઓફશોર સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પડશે વરસાદ,,, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
और पढो »

ઓગસ્ટમાં ભારેથી અતિભારે, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ગુજરાતમાં લાવશે વરસાદ, જાણો અંબાલાલની આગાહીઓગસ્ટમાં ભારેથી અતિભારે, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ગુજરાતમાં લાવશે વરસાદ, જાણો અંબાલાલની આગાહીગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે. અમુક જગ્યાએ તો અત્યાર સુધી ભારે વરસાદ પડ્યો છે. ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે.
और पढो »

ખેડૂતો માટે ખુશખબર! સરદાર સરોવર ડેમની સપાટી વોર્નિંગ સ્ટેજે પહોંચી, જાણો ક્યાં કેટલો પડ્યો?ખેડૂતો માટે ખુશખબર! સરદાર સરોવર ડેમની સપાટી વોર્નિંગ સ્ટેજે પહોંચી, જાણો ક્યાં કેટલો પડ્યો?ગુજરાતમાં હાલ વરસાદ થોડો રોકાયેલો છે, પરંતુ છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે. જ્યારે અન્ય રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 128.69 મીટર સુધી પહોંચી છે.
और पढो »

બંગાળના ઉપસાગરમાં સક્રિય થશે સિસ્ટમ, ગુજરાતમાં 17 ઓગસ્ટથી ભુક્કા બોલાવશે વરસાદ, જાણો અંબાલાલની આગાહીબંગાળના ઉપસાગરમાં સક્રિય થશે સિસ્ટમ, ગુજરાતમાં 17 ઓગસ્ટથી ભુક્કા બોલાવશે વરસાદ, જાણો અંબાલાલની આગાહીAmbalal Patel Rain Forecast: ગુજરાતમાં અત્યારે વરસાદ ધીમો પડી ગયો હોય તેમ લાગે છે. છેલ્લા કેટલાક દિવસથી માત્ર છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પરંતુ રાજ્યમાં હજુ વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે. આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.
और पढो »

ગુજરાતમાં ચોમાસાની બદલાયેલી પેટર્ન અને વરસાદ અંગે મોટો ખુલાસો! કેમ ખોટી પડી રહી છે આ કહેવતગુજરાતમાં ચોમાસાની બદલાયેલી પેટર્ન અને વરસાદ અંગે મોટો ખુલાસો! કેમ ખોટી પડી રહી છે આ કહેવતGujarat Weather 2024: ચોમાસાની બદલાયેલી પેટર્ન અને વરસાદ અંગે પર્યાવરણ વિદ્દ મહેશ પંડ્યાએ એક મોટું નિવેદન આપ્યું છે. મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે ચોમાસામાં ગુજરાતી કહેવત પ્રમાણે શ્રાવણના સરસરીયા અને ભાદરવો ભરપુર વરસાદ વરસતો હતો. પરંતુ અત્યારના ચોમાસામાં આ કહેવત ખોટી પડી રહી છે.
और पढो »



Render Time: 2025-02-13 19:19:04