ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ સરકારી ભરતીની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તમે પણ જાણો ક્યારે કઈ પરીક્ષા લેવાશે.
શિયાળો આવતાની સાથે જ શરૂ કરી દો ગાજર ખાવાનું, નહીં હેરાન કરે આ બિમારીઓ, ચહેરા પર આવશે ગ્લોબોલીવુડની 5 બ્લોકબસ્ટર ફિલ્મો..જેની સિક્વલ બોક્સ ઓફિસ પર થઈ હતી ફ્લોપ; મેકર્સ અને એક્ટર્સ પણ ખૂબ થયા ટ્રોલGujarat Rain forecastસરકારી પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ જુદી-જુદી 11 પરીક્ષાઓની તારીખ જાહેર કરી દીધી છે. કુલ 2800 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જીપીએસસી ના ચેરમેન હસમુખ પટેલ ે આજે આ જાહેરાત કરી હતી.
કાર્યક્રમ અનુસાર અધિક સીટી ઈજનેર, મદદનીશ ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, સાટન્ટિફિક ઓફીસર, મદદનીશ બાગાયત નિયામક, મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી જેવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.જીપીએસસીએ આપેલી માહિતી પ્રમાણે કુલ 2800 જગ્યાઓ ભરવા માટે પરીક્ષા લેવામાં આવશે. વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષાઓ ક્લબ કરવામાં આવી છે. જ્યારે વર્ગ 3ની પરીક્ષા અલગથી લેવામાં આવશે. હસમુખ પટેલે જણાવ્યું કે ઝડપથી ભરતી પ્રક્રિયા થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
GPSC Gujarat Public Service Commission Hasmukh Patel Prelims Exam Mains Exam Government Recruitment Exam સરકારી ભરતી જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન હસમુખ પટેલ પ્રીલિમ પરીક્ષા મુખ્ય પરીક્ષા સરકારી ભરતી પરીક્ષા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
CBSEએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષાCBSE Exam Date: CBSEએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવાશે. CBSEએ આ અંગેનું શિડ્યુલ જાહેર કર્યું છે.
और पढो »
આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર , કુલ 2000થી વધુ જગ્યાઓ ભરાશે, જાણો વિગતગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા આરોગ્ય વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તબીબી ક્ષેત્રમાં સરકારી નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે.
और पढो »
Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra New CM: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે થનાક મતદાન પહેલા જ નવા સીએમને લઈને એક જાહેરાત કરી છે.
और पढो »
BSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ પ્રથમ Satellite to Device સર્વિસસરકારી ટેલિકોમ કંપની BSNL એ ભારતમાં Satellite to Device Service સર્વિસ લોન્ચ કરી દીધી છે. આવું કરનારી બીએસએનએલ પહેલી ટેલિકોમ કંપની બની છે.
और पढो »
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપડેટAMC Junior Clerk Exam : રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી... જેમાં સરખેજની શાળામાં ગેરરીતિ થઈ હોવાની ચર્ચા ઉઠી હતી...
और पढो »
રાશન કાર્ડ માટે E-KYC કરાવવા ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલમાં એક ક્લિકથી થઈ જશે કામRation Card E KYC News : હવે E-KYC માટે કચેરીના ધક્કા નહિ રહે:લાંબી લાઇનમાં ઊભા રહ્યા વગર જ રાશનકાર્ડધારકો ઘેરબેઠાં મોબાઇલ ફોનથી E-KYC કરી શકશે; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
और पढो »