Gaj Lakshmi Rajyog: 12 વર્ષ પછી મિથુન રાશિમાં બનશે ગજલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિને થશે અણધાર્યો મોટો ધન લાભ

Gaj Lakshmi Rajyog समाचार

Gaj Lakshmi Rajyog: 12 વર્ષ પછી મિથુન રાશિમાં બનશે ગજલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિને થશે અણધાર્યો મોટો ધન લાભ
Gaj Lakshmi RajyogDhan Lakshmi RajyogGuru Shukra Yuti
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 49 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 183%
  • Publisher: 63%

Gaj Lakshmi Rajyog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે બૃહસ્પતિ અને શુક્ર ગ્રહ એક રાશિમાં હોય છે ત્યારે અત્યંત શુભ અને લાભકારી યોગનું નિર્માણ થાય છે. વર્ષ 2025 ની શરૂઆતમાં પણ આવો શુભ યોગ એટલે કે ગજ લક્ષ્મી રાજયોગ બનશે. જેની અસરના કારણે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય બુલંદીઓ પર હશે.

Gaj Lakshmi Rajyog : 12 વર્ષ પછી મિથુન રાશિમાં બનશે ગજલક્ષ્મી રાજયોગ, આ 3 રાશિને થશે અણધાર્યો મોટો ધન લાભજ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે બૃહસ્પતિ અને શુક્ર ગ્રહ એક રાશિમાં હોય છે ત્યારે અત્યંત શુભ અને લાભકારી યોગનું નિર્માણ થાય છે. વર્ષ 2025 ની શરૂઆતમાં પણ આવો શુભ યોગ એટલે કે ગજ લક્ષ્મી રાજયોગ બનશે. જેની અસરના કારણે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય બુલંદીઓ પર હશે. આ રાશિઓનું ભાગ્ય વર્ષ 2025 માં એવું પલટી મારશે કે લોકો જોતા રહી જશે.

જ્યોતિષશાસ્ત્રમાં બૃહસ્પતિને શુભ ગ્રહ માનવામાં આવે છે. બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ બાર વર્ષે રાશિ ચક્ર માં પરિવર્તન પૂરું કરે છે. કારણ કે એક રાશિમાં ગુરુ ગ્રહ એક વર્ષ સુધી રહે છે. હાલ ગુરુ શુક્રની રાશી વૃષભમાં ગોચર કરે છે. આગામી વર્ષે એટલે કે વર્ષ 2025 માં ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ પછી જુલાઈ મહિનામાં શુક્ર ગ્રહ પણ મિથુન રાશિમાં આવશે. મિથુન રાશિમાં ગુરુ અને શુક્ર 12 વર્ષ પછી સાથે હશે. જેના કારણે ગજ લક્ષ્મી રાજયોગ નું નિર્માણ થશે.

Gaj Lakshmi Rajyogશું SCs અને STs ને અનામત ફક્ત 10 વર્ષ માટે હતું? CJI ચંદ્રચૂડે શું કહ્યું તે જાણોStock ReturnBAPS મંદિરના પૂજારીએ યુવતી પર કર્યું ન કરવાનું કામ! યુવતી ટોઇલેટ ગઈ'ને બાળક જન્મ્યુંVitamin B12જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરશે તો કઈ ટીમને તક મળશે? અહીં જાણો

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gaj Lakshmi Rajyog Dhan Lakshmi Rajyog Guru Shukra Yuti Planetary Transit Jupiter Planetary Transit Venus Planetary Transit Guru Gochar 2025 Shukra Gochar 2025 Planetary Transit In 2025 Planetary Transit News In Hindi Year 2025 Horoscope ગ્રહ ગોચર ગુરુ ગ્રહ ગોચર શુક્ર ગ્રહ ગોચર 2025 માં ગ્રહ ગોચર ગ્રહ ધન લક્ષ્મી રાજયોગ ગજ લક્ષ્મી રાજયોગ Mithun Rashi Sinh Rashi Tula Rashi Guru Grah Shukra Grah 2025 Grah Gochar Astrology Predictions Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

November 2024: નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશેNovember 2024: નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશેNovember 2024: જ્યોતિષ ગણના અનુસાર નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. નવેમ્બર મહિનામાં 3 ગ્રહ વક્રી થશે. જેના કારણે 5 રાશિઓના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. આ રાશિઓને અચાનક ધન લાભ થશે અને તેમના અધૂરા અરમાન પુરા થશે.
और पढो »

Shukra Gochar 2024: શુક્રના ધન રાશિમાં પ્રવેશથી આ 4 રાશિવાળાઓના ઘર ધનથી ભરાઈ જશે, ચમકી જશે ભાગ્યShukra Gochar 2024: શુક્રના ધન રાશિમાં પ્રવેશથી આ 4 રાશિવાળાઓના ઘર ધનથી ભરાઈ જશે, ચમકી જશે ભાગ્યShukra Gochar 2024: શુક્ર 7 નવેમ્બર અને ગુરુવારે ધન રાશિમાં ગોચર કરશે. ધન રાશિમાં શુક્રના પ્રવેશથી રાશિ ચક્રની પાંચ રાશિ માટે સારો સમય શરૂ થશે. આ રાશિના લોકોનું ઘર ધનથી ભરાઈ જશે. દરેક કાર્યમાં ભાગ્ય તેમને સાથ આપશે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણી લો કઈ છે આ 4 રાશિ અને તેમને કેવા લાભ થશે.
और पढो »

18 મહિના બાદ મંગળ કરશે ચંદ્રના ઘરમાં પ્રવેશ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે અઢળક વધારો18 મહિના બાદ મંગળ કરશે ચંદ્રના ઘરમાં પ્રવેશ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે અઢળક વધારોMangal Gochar in Cancer: મંગળ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે, જેનાથી ત્રણ રાશિના જાતકોને લાભ મળી શકે છે.
और पढो »

12 વર્ષ બાદ ગુરૂ કરશે બુધના ઘરમાં પ્રવેશ, આ જાતકોને થશે જબરદસ્ત લાભ, કરિયરમાં પ્રગતિ સાથે ધનલાભનો યોગ12 વર્ષ બાદ ગુરૂ કરશે બુધના ઘરમાં પ્રવેશ, આ જાતકોને થશે જબરદસ્ત લાભ, કરિયરમાં પ્રગતિ સાથે ધનલાભનો યોગGuru Gochar: વૈદિક જ્યોતિષ અનુસાર ગુરૂ ગ્રહ વર્ષ 2025માં મિથુન રાશિમાં ગોચર કરશે. ગુરૂના ગોચરની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેને જોરદાર લાભ થવાનો છે.
और पढो »

દૈનિક રાશિફળ 7 નવેમ્બર: ધન અને મીન રાશિને આજે અચાનક મોટી માત્રામાં આર્થિક લાભ થશે, આજનું રાશિફળદૈનિક રાશિફળ 7 નવેમ્બર: ધન અને મીન રાશિને આજે અચાનક મોટી માત્રામાં આર્થિક લાભ થશે, આજનું રાશિફળDaily Horoscope 7 November 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
और पढो »

Shani Gochar 2025: મીન રાશિમાં ગોચર કરશે શનિ, શનિદેવના ક્રોધથી બચવું હોય તો ન કરતા આ ભૂલShani Gochar 2025: મીન રાશિમાં ગોચર કરશે શનિ, શનિદેવના ક્રોધથી બચવું હોય તો ન કરતા આ ભૂલShani Gochar 2025: શનિદેવ વર્ષ 2025 માં 29 માર્ચે કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં ગોચર કરશે. શનિના ગોચરથી શશ રાજયોગ બનશે. શનિના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિને શુભ ફળ મળશે તો કેટલીક રાશિને અશુભ પ્રભાવનો સામનો પણ કરવો પડશે.
और पढो »



Render Time: 2025-02-15 16:39:50