Gautam Adani: અદાણી ગ્રુપને ગણતરીના કલાકોમાં બીજો ઝટકો! ધડાધડ ₹10,13,27,30,32,800 સંપત્તિ ઘટી ગઈ

Gautam Adani समाचार

Gautam Adani: અદાણી ગ્રુપને ગણતરીના કલાકોમાં બીજો ઝટકો! ધડાધડ ₹10,13,27,30,32,800 સંપત્તિ ઘટી ગઈ
Adani GroupClarificationNSE
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 88 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 104%
  • Publisher: 63%

ગૌતમ અદાણી અને અન્ય 7 લોકો પર અમેરિકાની એક ફેડરલ કોર્ટ તરફથી અબજો ડોલરની લાંચ અને ફ્રોડ મામલે લાગેલા આરોપો બાદ ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોરદાર કડાકા જોવા મળ્યા.

Shani Surya Conjunction

પિતા-પુત્ર વચ્ચે છે 36નો આંકડો, છતાં સૂર્ય અને શનિ 2025માં આ 3 રાશિવાળાને અઢળક ધનલાભ કરાવશે! પદ-પ્રતિષ્ઠા વધશેdaily horoscopeબિઝનેસ ટાઈકૂન ગૌતમ અદાણીની કોંગલોમરેટ અદાણી ગ્રુપ પર આવેલા સમાચારે શેર બજારમાં કોહરામ મચાવી દીધો છે. ગ્રુપના શેરોમાં ગુરુવારે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. શેર એક બાદ એક નવા લો સ્પર્શી રહ્યા હતા. ગૌતમ અદાણી અને અન્ય 7 લોકો પર અમેરિકાની એક ફેડરલ કોર્ટ તરફથી અબજો ડોલરની લાંચ અને ફ્રોડના આરોપ લાગ્યાના સમાચારો સામે આવ્યા બાદ ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર તૂટ્યા.

ત્યારબાદ નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE એ ગ્રુપની અનેક કંપનીઓ પાસેથી સ્પષ્ટતા માંગી છે. યુએસની કોર્ટમાં જે ચાર્જ ફ્રેમ થયા છે તેના પર એક્સચેન્જે સ્પષ્ટીકરણ માંગ્યુ છે. NSE એ ગુરુવારે કોર્પોરેટ એનાઉન્સમેન્ટ દ્વારા જણાવ્યું કે તેણે ગ્રુપની Ambuja Cement, Adani Total Gas Limited, Adani Power, ACC Ltd., Adani Wilmar, NDTV, Adani Energy Solutions, Adani Enterprises, Adani Green Energy, Adani Ports and Special Economic Zone ને સમાચાર પર વેરિફિકેશન અંગે નોટિસ આપી છે.

લાંચ આપવાના આરોપ બાદ સમૂહની કંપનીઓના શેરમાં ભારે કડાકો જોવા મળ્યો છે. BSE પર સમૂહની પ્રમુખ કંપની અદાણી એન્ટરપ્રાઈસના શેરમાં 22.99 ટકા, અદાણી પોર્ટમાં 20 ટકા, Adani Energy Solutions માં 20 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 19.53 ટકા અને અંદાણી ટોટલ ગેસમાં 18.14 ટકાનો ઘટાડો આવ્યો છે. અદાણી પાવરના શેરોમાં 17.79 ટકા, અંબુજા સિમેન્ટ્સમાં 17.59 ટકા. ACC માં 14.54 ટકા, NDTC માં 14.37 ટકા અને Adani Wilmer માં 10 ટકા ઘટાડો જોવા મળ્યો. ગ્રુપની કેટલીક કંપનીઓએ ઈન્ટ્રાડે લો બનાવતા પોતાના લોઅર સર્કિટ હિટ કરી લીધા. ગ્રુપના શેરોમાં આટલો મોટો કડાકો જોવા મળતા સવારના કારોબાર દરમિયાન સમૂહની તમામ 10 લિસ્ટેડ કંપીઓની ટોટલ માર્કેટ કેપમાં 2,45,016.51 કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. તેની અસર ઘરેલુ બજારમાં પણ જોવા મળી. BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 536.89 અંકના ઘટાડા સાથે 77,041.49 અંક અને NSE Nifty 186.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Adani Group Clarification NSE Gujarati News Business News ગૌતમ અદાણી અદાણી ગ્રુપ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

अमेरिका से आई खबर और फुर्र हो गई गौतम अडानी की ₹10,13,27,30,32,800 दौलत, अरबपतियों की टॉप 20 लिस्ट से हुए बाहरअमेरिका से आई खबर और फुर्र हो गई गौतम अडानी की ₹10,13,27,30,32,800 दौलत, अरबपतियों की टॉप 20 लिस्ट से हुए बाहरअडानी समूह के मालिक और देश के दूसरे सबसे दौलतमंद उद्योगपति गौतम अडानी एक बार फिर से मुश्किलों में घिर गए हैं. हिंडनबर्ग का भूत अभी पूरी तरह से भागा भी नहीं था कि अमेरिका से एक और बुरी खबर आ गई.
और पढो »

ગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળઅદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર આવ્યા છે.
और पढो »

અદાણી ગ્રુપના શેરોની દશા બેઠી, માર્કેટ ગુરુ અનિલ સિંઘવીનો અભિપ્રાય- વેચી દો આ 4 શેરઅદાણી ગ્રુપના શેરોની દશા બેઠી, માર્કેટ ગુરુ અનિલ સિંઘવીનો અભિપ્રાય- વેચી દો આ 4 શેરગૌતમ અદાણી વિરુદ્ધ ચુકાદો આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ કહ્યું કે અમેરિકી કોર્ટથી અદાણી ગ્રુપને મોટો ઝટકો મળ્યો છે. તેમણે કહ્યું કે આ ફક્ત આરોપ નહીં પરંતુ કોર્ટે તેમને દોષિત ઠેરવતા તેના પર ચુકાદો આપ્યો છે.
और पढो »

Gautam Adani: আমেরিকায় মহাসংকটে আদানি! ঘুষ, পাহাড়প্রমাণ দুর্নীতির অভিযোগ...Gautam Adani: আমেরিকায় মহাসংকটে আদানি! ঘুষ, পাহাড়প্রমাণ দুর্নীতির অভিযোগ...Gautam Adani Billionaire indicted on charges related to a massive bribery and fraud scheme
और पढो »

अडानी की कंपनी का मुनाफा 3 गुना बढ़ा, कल शेयर पर दिखेगा असर!अडानी की कंपनी का मुनाफा 3 गुना बढ़ा, कल शेयर पर दिखेगा असर!Gautam Adani की कंपनी Adani Energy Solutions की ओर से स्टॉक एक्सचेंज फाइलिंग में बताया गया कि उसने सितंबर तिमाही में 172% का मुनाफा हुआ है.
और पढो »

गौतम अदाणी से मिले EU-बेल्जियम, डेनमार्क और जर्मनी के राजदूत, जानिए क्या हुई बात?गौतम अदाणी से मिले EU-बेल्जियम, डेनमार्क और जर्मनी के राजदूत, जानिए क्या हुई बात?Adani Group के अध्यक्ष Gautam Adani की यूरोपीय संघ और यूरोप के देशों के राजदूतों से हुई मुलाक़ात
और पढो »



Render Time: 2025-02-13 13:52:38