Headache due to Gas: મોટાભાગના લોકોને પાચન સંબંધિત સમસ્યાના કારણે જ માથું દુખતું હોય છે. જ્યારે પેટમાં ગેસ બનવા લાગે છે તો તે ધીરે ધીરે માથા સુધી પહોંચે છે જેના કારણે માથામાં પણ દુખાવો શરૂ થઈ જાય છે. આ દુખાવો ખૂબ જ ભયંકર હોય છે.
મોટાભાગના લોકોને પાચન સંબંધિત સમસ્યાના કારણે જ માથું દુખતું હોય છે. જ્યારે પેટમાં ગેસ બનવા લાગે છે તો તે ધીરે ધીરે માથા સુધી પહોંચે છે જેના કારણે માથામાં પણ દુખાવો શરૂ થઈ જાય છે. આ દુખાવો ખૂબ જ ભયંકર હોય છે. આજે તમને ગેસ ના કારણે માથું દુખતું હોય તો તેનાથી છુટકારો કેવી રીતે મેળવવો તે જણાવીએ.
- જો ગેસના કારણે માથું દુખતું હોય તો ફુદીનાની ચા પીવાથી આરામ મળે છે. એના માટે પાણીમાં ફુદીનાને ઉકાળીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટની ખરાબી અને અપચો મટે છે. - ગેસ અને માથાનો દુખાવો બંનેથી રાહત મેળવવી હોય તો છ થી સાત તુલસીના પાનને ધીરે ધીરે ચાવીને ખાવા જોઈએ તેનાથી ગેસ મટે છે અને માથાના દુખાવાથી પણ રાહત મળે છે- પેટમાં ગેસ અને છાતીમાં બળતરા બંનેનો અનુભવ થતો હોય તો વરિયાળીને સારી રીતે ચાવીને દિવસ દરમિયાન ખાતા રહો. તેનાથી એસીડીટી અને ગેસ મટી જશે.
Gastric Headache Stomach Issues Indigestion Gastric Headache Symptoms Home Remedies For Gastric Headache Headache Due To Gas Gas Trapped In Head Symptoms Home Remedies For Headache Due To Gas Home Remedies Foor Gas Headache Due To Gas And Acidity Headache And Gas Home Remedies Headache Due To Gas Symptoms Headache Gas Acidity Home Remedies Excessive Gas Problem ગેસ એસિડીટી અપચો માથાનો દુખાવો ગેસના કારણે માથાનો દુખાવો Health Tips Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Fathers Day 2024: પિતા સાથે જોરદાર બોન્ડિંગ બનાવવું હોય તો કામ આવશે આ ટીપ્સFathers Day 2024: જીવનમાં માતાપિતાનું સ્થાન કોઈ ન લઈ શકે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાની માતાની વધારે નજીક હોય છે અને તેને દિલની દરેક વાત કરે છે. પરંતુ વાત જો પિતા સાથે વાત શેર કરવાની હોય તો એટલી સરળતાથી થઈ શકતું નથી.
और पढो »
ટેક્સ બચાવવો હોય તો તમારી પત્નીના ખાતામાં જમા કરો પૈસા, હોશિયાર લોકો કરે છે આ કામIncome Tax: ટેક્સ બચાવવાના ઘણા રસ્તા છે, પરંતુ એક રસ્તો જેની વારંવાર ચર્ચા થાય છે તે છે પત્નીના ખાતામાં પૈસા જમા કરાવવાનો. આ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે, યુક્તિ મહાન છે, પરંતુ તેના સંપૂર્ણ નિયમોને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ આ ટ્રીક પાછળના નિયમો અને તેના ફાયદા.
और पढो »
આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »
ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેpiroplasmosis in cattle : આણંદમાં પ્રાણીઓમાં જોવા મળતો જીવલેણ પિરોપ્લાસ્મોસિસ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ રોગને કારણે રાજ્યમાં 4 ઘોડાના મોત થયા, તો શ્વાનમા પણ ફેલાયો આ ભેદી રોગ
और पढो »
Monsoon Flies: ચોમાસામાં વધી જતી માખીથી મુક્તિ અપાવશે આ 5 વસ્તુઓ, ઘરમાં નહીં ફરકે એક પણ માખીMonsoon Flies: ચોમાસા દરમિયાન જો તમે પણ માખીના ત્રાસથી પરેશાન થઈ જાવ છો તો આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેને કરશો તો માખી ઘરમાંથી ભાગવા મજબૂર થઈ જશે.
और पढो »
ખેતરમાંથી જીવાત ભગાડવાનો જોરદાર નુસ્ખો, એક લાઈટ બધી જીવાતોને ગળી જશેhow to control insect in crops : પાકને જીવાતથી નુકસાન થતુ અટકાવવું હોય તો આજે જ આખા ખેતરમાં વિઝિબલ લાઈટ ઈન્સેક્ટ ટ્રેપ લગાવી, એક રાતમાં જીવાત ભાગી જશે
और पढो »