Hanuman Jayanti 2024: આ વર્ષે દુર્લભ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિ

Hanuman Jayanti 2024 Puja Vidhi समाचार

Hanuman Jayanti 2024: આ વર્ષે દુર્લભ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિ
Hanuman Ji Puja At HomeHanumanji Puja VidhiHanuman Jayanti Shubh Muhurat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 47 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 180%
  • Publisher: 63%

Hanuman Jayanti 2024: આ વર્ષે 23 એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાન જયંતિના દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 9 કલાક અને 03 મિનિટથી શરુ થશે જે 10 કલાક અને 41 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન આ વિધિ અનુસાર હનુમાનજીની પૂજા કરવી.

Hanuman Jayanti 2024 : આ વર્ષે દુર્લભ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિઆ વર્ષે 23 એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાન જયંતિના દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 9 કલાક અને 03 મિનિટથી શરુ થશે જે 10 કલાક અને 41 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન આ વિધિ અનુસાર હનુમાનજીની પૂજા કરવી.

Weekly Horoscope: 22 થી 28 એપ્રિલ સુધીનું સપ્તાહ કઈ માટે શુભ અને કઈ રાશિ માટે ભારે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળદર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમની તિથિ પર હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દેશભરમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે 23 એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાનજી એકમાત્ર એવા દેવ છે જે ધરતી પર આજે પણ સશરીર હાજર છે. જ્યાં પણ શ્રદ્ધાપૂર્વક તેમને યાદ કરવામાં આવે છે ત્યાં તેઓ હાજરાહજુર હોય છે. તેથી જ તેમને કષ્ટભંજન અને સંકટમોચન પણ કહેવાય છે.

હનુમાન જયંતિના દિવસે માંસ-મદિરાનું સેવન ન કરો. આ દિવસે ક્રોધ કરવાથી બચો. હનુમાન જયંતિ પર વાળ કપાવવા નહીં અને કોઈનું અપમાન પણ કરવું નહીં. hanuman jayanti 2024PBKS vs GT: ગુજરાત ટાઈટન્સે લીધો બદલો, પંજાબ કિંગ્સને તેના ઘરમાં 3 વિકેટે હરાવ્યુંએક વર્ષથી માલામાલ કરી રહ્યો છે આ કંપનીનો શેર, દિગ્ગજ ઈન્વેસ્ટરે ખરીદ્યા 87 લાખ શેરશું કાળઝાળ ગરમીની ચૂંટણીમાં પડશે અસર? 2019ની સરખામણીએ પ્રથમ તબક્કામાં ઓછું મતદાનLok Sabha Elections 2024IPL 2024કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hanuman Ji Puja At Home Hanumanji Puja Vidhi Hanuman Jayanti Shubh Muhurat Hanuman Jayanti Puja Vidhi Spiritual News Festivals Hanuman Jayanti 2024 Hanuman Jayanti 2024 Date Hanuman Jayanti 2024 Shubh Muhurat Hanuman Jayanti 2024 Ke Upay Hanuman Jayanti Vrat Niyam Hanuman Jayanti Hanuman Jayanti Upay Hanuman Jayanti Ka Mahatva Importance Of Hanuman Jayanti હનુમાન જયંતિ 2024 હનુમાન જયંતિ 2024 શુભ મુહૂર્ત હનુમાન જયંતિ ઉપાય હનુમાન જયંતિ વ્રત Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
और पढो »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »

Hanuman Chalisa: હનુમાન ચાલીસા કરતી વખતે ન કરવી આ ભુલ, જાણો પાઠ કરવાના શાસ્ત્રોક્ત નિયમHanuman Chalisa: હનુમાન ચાલીસા કરતી વખતે ન કરવી આ ભુલ, જાણો પાઠ કરવાના શાસ્ત્રોક્ત નિયમHanuman Chalisa:હનુમાન ચાલીસા કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. ઘણા લોકો અજાણતા કેટલીક ભૂલ કરી બેસે છે જેના કારણે તેમને અશુભ ફળ પણ ભોગવવું પડે છે. જો તમને હનુમાન ચાલીસા કરવાના નિયમ વિશે ખબર ન હોય તો ચાલો તમને જણાવીએ.
और पढो »

Baisakhi 2024: ઘરે બનાવો આ 5 સ્વાદિષ્ટ પારંપારિક પંજાબી ભોજન, આંગળા ચાટી જશે મહેમાનBaisakhi 2024: ઘરે બનાવો આ 5 સ્વાદિષ્ટ પારંપારિક પંજાબી ભોજન, આંગળા ચાટી જશે મહેમાનવૈશાખી ભારતમાં ઉજવવામાં આવનાર પાક ઉત્સવોમાંથી એક છે. આ ના ફક્ત પાક લણણીનો ઉત્સવ મનાવે છે, પરંતુ સિખ નવા વર્ષની શરૂઆતનું પણ પ્રતિક છે. પંજાબમાં વૈશાખીને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યાં ભાંગડા, ગિદ્દા નૃત્ય, અને પારંપારિક વ્યંજનોની મજા માણવામાં આવે છે.
और पढो »

Hanuman Jayanti 2024: हनुमान जयंती पर गलती से भी न करें ये काम, बजरंगबली हो जाएंगे नाराजHanuman Jayanti 2024: हनुमान जयंती पर गलती से भी न करें ये काम, बजरंगबली हो जाएंगे नाराजHanuman Jayanti 2024: हनुमान जयंती भगवान हनुमान का जन्मोत्सव है, जिन्हें भगवान राम के परम भक्त और महावीर योद्धा के रूप में जाना जाता है.
और पढो »

Hanuman Jayanti 2024 Date: हनुमान जयंती की तिथि को लेकर कंफ्यूजन? जानें सही डेट, मुहूर्त, मंत्र और पूजा विधिHanuman Jayanti Kab Ki Hai 2024 (हनुमान जयंती कब है): इस साल दो दिन पूर्णिमा तिथि पड़ने के कारण असमंजस की स्थिति बनी हुई है। जानें हनुमान जयंती की सही तारीख
और पढो »



Render Time: 2025-02-13 16:04:29