Indian Army TES 53 Recruitment 2024: ભારતીય સેનાએ પોતાની વેબસાઇટ પર 53મી ટેકનિકલ એન્ટ્રી સ્કીમ (TES 53) માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે.
Indian Army TES Recruitment: નોટિફિકેશનમાં પાત્રતા માપદંડ, જરૂરી લાયકાત, અરજી ફી, પસંદગી પ્રક્રિયા વગેરે ચકાસી શકો છો. ઉમેદવારો ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી જોઈ શકે છે.
ભારતીય સેનાએ પોતાની વેબસાઇટ પર 53મી ટેકનિકલ એન્ટ્રી સ્કીમ માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. ભારતીય સેના એ પાત્ર અપરિણીત પુરૂષ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે કે જેમણે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત સાથે 10+2 પરીક્ષા પાસ કરી છે અને પરમેનન્ટ કમિશન માટેની JEE 2024ની પરીક્ષા આપી હોય. આ કોર્સ જુલાઈ 2025માં ઈન્ડિયન મિલિટરી એકેડમી , દેહરાદૂનમાં શરૂ થશે.
ભારતીય સૈન્ય TES 53 ભરતી 2024 નોટિફેકેશન અનુસાર, અરજી પ્રક્રિયા 07 ઓક્ટોબર, 2024 ના રોજ શરૂ થઈ હતી અને અરજદારો 05 નવેમ્બર, 2024 સુધી ઑનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોસ્ટ માટે પોતાની યોગ્યતા સુનિશ્ચિત કરવા અરજી કરતા પહેલા ભરતીની સૂચના કાળજીપૂર્વક વાંચે.ઉમેદવારો નીચે આપેલ સીધી લિંકના માધ્યમથી ભારતીય સૈન્ય 53મી TES ભરતીની સત્તાવાર સૂચનાની PDF ડાઉનલોડ કરી શકે છે.
Indian Army TES Recruitment 2024 Indian Army TES 53 Indian Army TES 53 Recruitment 2024 Indian Army TES 53 Recruitment Notification Pdf Indian Army TES July 2025 Course Indian Army TES Entry Indian Army
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દીકરીઓ નવરાત્રિમાં તમારી સુરક્ષા જાતે જ કરો, ગુજરાત પોલીસની આ સલાહ ગાંઠ વાળીને યાદ કરી લોNavratri 2024 : નવરાત્રિના તહેવારમાં મહિલાઓની સલામતીનો પ્રશ્ન આવતા સુરત પોલીસે મહિલાઓને ખાસ કાળજી રાખવા સૂચના આપી
और पढो »
Petrol Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ફેરફાર? બહાર નીકળતા પહેલા ફટાફટ ચેક કરો આજે શું છે લેટેસ્ટ રેટઆજે વહેલી સવારે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થઈ ગયા છે. રાષ્ટ્રીય સ્તર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી પરંતુ વિવિધ ટેક્સના કારણે દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે.
और पढो »
Gold Rate Today: આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટસોના અને ચાંદીમાં સતત તેજી જોવા મળી રહી હતી પરંતુ હવે તેના પર બ્રેક લાગતી જોવા મળી રહી છે. એકવાર ફરીથી સોનામાં સુસ્તી જોવા મળી રહી છે. સોમવારે વાયદા બજારમાં સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીમાં કડાકો જોવા મળી રહ્યો છે.
और पढो »
Indian Army: ইউক্রেন যুদ্ধ থেকে শিক্ষা! সেনার হাতে আসছে সুইসাইড ড্রোন-সহ এইসব অস্ত্রLong range suicide drone and rockets likely to introduce in Indian Army
और पढो »
Navratri 2024: નવરાત્રીના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની આરાધના, આ મંત્રોનો અવશ્ય કરો જાપ, ઈચ્છાઓ થશે પૂરી!આસો નોરતાનો આજે ત્રીજો દિવસ છે અને આજના દિવસે દુર્ગા માતાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટા(maa chadraghanta)ની પૂજા કરવામાં આવે છે. આ દિવસે આદ્યશક્તિના ત્રીજા સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે. દેવી ચંદ્રઘંટાના મસ્તક પર રત્નજડિત મુઘટ છે જેના પર અર્ધચંદ્રમાની આકૃતિ જોવા મળે છે અને તેમાં એક ઘંટી લટકે છે.
और पढो »
Gold Rate Today: સોનું તો હવે ડરામણા સ્તરે પહોંચવા લાગ્યું, આજે ભાવમાં જબ્બર ઉછાળો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી હોશ ઉડી જશેજો તમે પણ સોના અને ચાંદીના દાગીના કે ઈન્વેસ્ટમેન્ટ માટે કિમતી ધાતુઓ ખરીદવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો.
और पढो »