IND vs SL: જીતની ડેલીએ હાથ દઈને પાછી ફરી ટીમ ઈન્ડિયા, મેચ ટાઈ છતાં સુપર ઓવર કેમ નહીં? જાણો ICCનો નિયમ

India Vs Sri Lanka समाचार

IND vs SL: જીતની ડેલીએ હાથ દઈને પાછી ફરી ટીમ ઈન્ડિયા, મેચ ટાઈ છતાં સુપર ઓવર કેમ નહીં? જાણો ICCનો નિયમ
IND Vs SLSuper OverICC
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 98%
  • Publisher: 63%

પહેલા બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 230 રન કર્યા. જેનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ પણ 47.5 ઓવરોમાં 230 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ. મેચ રોમાંચક મોડ પર આવીને ટાઈ થઈ ગઈ. જો કે ક્રિકેટ પ્રેમીઓના મગજમાં એક સવાલ ચકરાયા કરે છે કે આખરે મેચ ટાઈ થઈ તો સુપર ઓવર કેમ ન કરાવવામાં આવી? જાણો નિયમ શું કહે છે.

IND vs SL: જીતની ડેલીએ હાથ દઈને પાછી ફરી ટીમ ઈન્ડિયા , મેચ ટાઈ છતાં સુપર ઓવર કેમ નહીં? જાણો ICC નો નિયમ

Guru nakshatra gochar Guru Nakshatra Gochar: ગુરુ મૃગશિરા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ રાશિના દરેક કામ થશે સફળ, ધનલાભના પણ યોગBollywood Actresses: આ ટોચની 5 અભિનેત્રીઓ પરિણીત એક્ટર્સના પ્રેમમાં હતી પાગલ, પણ એક્ટર્સની પત્ની સામે કંઈ ન ચાલ્યું, ઈંડસ્ટ્રીના સૌથી ચર્ચાસ્પદ અફેર્સઆ વરસાદી સિસ્ટમ ઓગસ્ટમાં બગાડી નાંખશે ગુજરાતની દશા! મોટા સંકટના એંધાણ, અંબાલાલની ભયાનક આગાહી

ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં રમાયેલી પહેલી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું અને મેચ ટાઈ રહી. પહેલા બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે 230 રન કર્યા. જેનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ પણ 47.5 ઓવરોમાં 230 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ. મેચ રોમાંચક મોડ પર આવીને ટાઈ થઈ ગઈ. જો કે ક્રિકેટ પ્રેમીઓના મગજમાં એક સવાલ ચકરાયા કરે છે કે આખરે મેચ ટાઈ થઈ તો સુપર ઓવર કેમ ન કરાવવામાં આવી? અત્રે જણાવવાનું કે ટી20 સિરીઝની છેલ્લી મેચમાં સુપર ઓવર કરાવવામાં આવી હતી અને એ મેચ ભારત જીતી ગયું હતું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IND Vs SL Super Over ICC ICC Rule Cricket Sports News Gujarati News ટીમ ઈન્ડિયા ભારત વિરુદ્ધ શ્રીલંકા સુપર ઓવર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BCCI એ દેખાડ્યો દમ! ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, જાણો ક્યાં યોજાઈ શકે છે મેચBCCI એ દેખાડ્યો દમ! ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, જાણો ક્યાં યોજાઈ શકે છે મેચવર્ષ 2025 ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની કરવાનું છે. પાકિસ્તાને આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને ટીમ ઈન્ડિયાના મેચ લાહોરમાં આયોજિત કરવાનું ડ્રાફ્ટ શિડ્યુલ પણ આઈસીસીને સોંપ્યું હતું. પણ હવે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જશે નહીં.
और पढो »

NEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: NEET-UG કેસમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો કોઈ પુરાવો નથી, તેથી આ પરીક્ષા ફરીથી લેવાનો કોઈ આદેશ આપી શકાય નહીં.
और पढो »

SL vs IND: ટાઈ થઈ ગઈ ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે, જીત માટે 231 રન બનાવી શકી ટીમ ઈન્ડિયાSL vs IND: ટાઈ થઈ ગઈ ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે, જીત માટે 231 રન બનાવી શકી ટીમ ઈન્ડિયાSL vs IND Highlights: ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે મેચ ટાઈ થઈ ગઈ છે. શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 230 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પણ 230 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
और पढो »

IND vs SL: શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની થશે વાપસી? શ્રીલંકા સામે વનડે સિરીઝમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાIND vs SL: શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની થશે વાપસી? શ્રીલંકા સામે વનડે સિરીઝમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાIND vs SL ODI Series: ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર વ્હાઇટ બોલ સિરીઝ માટે જવાની છે. આ પ્રવાસ પર ત્રણ મેચની વનડે સિરીઝ અને ત્રણ મેચની ટી20 સિરીઝ રમાશે.
और पढो »

ટીમ ઈન્ડિયાને મળ્યો નવો મેચ ફિશિનર, શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરિઝમાં દરેક બોલર્સના છોડવશે છક્કા!ટીમ ઈન્ડિયાને મળ્યો નવો મેચ ફિશિનર, શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરિઝમાં દરેક બોલર્સના છોડવશે છક્કા!India vs Sri Lanka T20I: ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થશે. શ્રીલંકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી-20 સીરિઝ રમશે. ટી20 સીરીઝ બાદ ભારત ત્રણ મેચની વનડે સીરીઝમાં પણ આમને-સામને થશે. ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી 30 જુલાઈ સુધી T20 સિરીઝ રમાશે.
और पढो »

આકાશ જોઈ અંદાજો ના લગાવો, તુક્કો નહીં જાણો વરસાદ અંગે હવામાનની સચોટ આગાહીઆકાશ જોઈ અંદાજો ના લગાવો, તુક્કો નહીં જાણો વરસાદ અંગે હવામાનની સચોટ આગાહીGujarat Monsoon Update: અમદાવાદ સહિત ગુજરાતના આ જિલ્લાઓ પર ભારે છે આજનો દિવસ. એટલું જ નહીં હવામાન વિભાગો તો એક સાથે આખા અઠવાડિયાની કરી દીધી છે આગાહી. જાણો આગામી સાત દિવસ ગુજરાતમાં કેવો રહેશે વરસાદનો હાલ...
और पढो »



Render Time: 2025-02-16 00:43:16