ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ બેંગ્લુરુના કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવીને ઐતિહાસિક જીત હાંસલ કરી.
IND vs NZ 1st Test: 36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડે ભારતની ધરતી પર રચ્યો ઈતિહાસ, બેંગ્લુરુ ટેસ્ટમાં રોહિત બ્રિગેડની હાર
શનિ-શુક્ર 71 દિવસ સુધી આ 3 રાશિવાળાને કરાવશે અકલ્પનીય ધનલાભ, ઈચ્છાપૂર્તીનો સમય, રાજા-મહારાજા જેવું સુખ ભોગવશો!Ascorbic Acidની ખામીથી વધી શકે છે શરદી-ઉધરસનું જોખમ, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાઓ 5 ખોરાક ન્યૂઝીલેન્ડને જીત માટે 107 રનનો સરળ લક્ષ્યાંક મળ્યો હતો. જેને પાંચમા દિવસે લંચ પહેલા જ ન્યૂઝીલેન્ડે મેળવી લીધો. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બંને દેશો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી પૂણેમાં રમાશે.ન્યૂઝીલેન્ડે 36 વર્ષ બાદ ભારતની ધરતી પર ટેસ્ટ જીત મેળવી છે.
મેચમાં ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં નિરાશાજનક પ્રદર્શન કરતા માત્ર 46 રન કર્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 402 રન કર્યા હતા. આ રીતે ન્યૂઝીલેન્ડની ટીમને પહેલી ઈનિંગના આધારે 356 રનની લીડ મળી હતી. ત્યારબાદ ભારતીય ટીમે પલટવાર કરતા બીજી ઈનિંગમાં 462 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતની જમીન પર કોઈ પણ દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝ જીતી શકી નથી. આ વખતે બંને ટીમો વચ્ચે 13મી ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે.પહેલા દિવસે વરસાદના કારણે મેચ શરૂ થઈ શકી નહતી. ટોસ પણ ન થયો.
બીજી ઈનિંગમાં ભારતે લીડના દબાણમાં ન આવતા મજબૂત શરૂઆત કરી અને યશસ્વી, 35, રોહિત શર્મા 52, વિરાટ કોહલી 70 રન કરીને આઉટ થયા. વિરાટે યુવા સ્ટાર બેટર સરફરાઝ ખાન સાથે મળીને ત્રીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી. સરફરાઝે વિરાટના આઉટ થયા બાદ પંત સાથે ચોથી વિકેટ માટે 177 રન જોડ્યા. જો કે પંત 99 રન પર આઉટ થઈ ગયો. સરફરાઝે 150 રન કર્યા. ભારતના પૂંછડિયા બેટ્સમેનોએ બીજી ઈનિંગમાં નિરાશ કર્યા. આમ ભારત બીજી ઈનિંગમાં 460 રન કરી ઓલઆઉટ થઈ ગયું અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ મળ્યો.
IND Vs NZ Team India New Zealand Bengaluru Cricket Sports News Rohit Sharma Jasprit Bumrah Virat Kohli Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IND vs NZ: চিন্নাস্বামীতে চিৎপটাং ভারত, ৫ জন ০ রানে আউট, ৯১ বছরের সর্বনিম্ন স্কোরের লজ্জা!IND vs NZ 1st Test Day 2 Live Updates 1st Time In 91 Years India All Out For 46
और पढो »
भारत-न्यूजीलैंड पहला टेस्ट- इंडिया 46 रन पर ऑलआउट: घरेलू पिच पर सबसे कम स्कोर बनाने का 37 साल पुराना रिकॉर्...India Vs New Zealand 1st Test Update; Follow IND vs NZ Bengaluru M Chinnaswamy Stadium Match Live Score, Latest Updates On Dainik Bhaskar.
और पढो »
भारत-न्यूजीलैंड टेस्ट का तीसरा दिन: कीवियों की टीम ने 134 रन की बढ़त बनाई, रचिन-डेरिल नाबाद; इंडिया 46 पर ऑ...India Vs New Zealand 1st Test Update; Follow IND vs NZ Bengaluru M Chinnaswamy Stadium Match Live Score, Latest Updates On Dainik Bhaskar.
और पढो »
IND vs NZ 1st Test: "पाकिस्तान से तो मैं...", शोएब अख्तर ने टीम इंडिया के 46 ऑलआउट पर लिए मज़े तो सहवाग ने दिया दमदार जवाबShoaib Akhtar vs Sehwag on IND vs NZ 1st Test: भारत की दूसरी पारी 462 रन पर सिमटी जिससे न्यूजीलैंड को जीत के लिए 107 रन का लक्ष्य मिला है.
और पढो »
IND vs NZ 1st Test: "मुझे लगता है...", भारत की हार के बाद सहवाग का बयान हुआ वायरल, शोएब अख्तर से कही थी ये बातIND vs NZ 1st Test Shoaib Akhtar vs Virender Sehwag: भारत की दूसरी पारी 462 रन पर सिमटी जिससे न्यूजीलैंड को जीत के लिए 107 रन का लक्ष्य मिला था
और पढो »
IND vs NZ: 136 साल बाद टेस्ट इतिहास में हुआ कुछ ऐसा, टीम इंडिया के नाम दर्ज हो गया ये अनचाहा रिकॉर्ड, विश्व क्रिकेट भी चौंकाIND vs NZ 1st Test Team India Record: भारत का कुल मिलाकर टेस्ट मैचों में यह तीसरा न्यूनतम स्कोर है.
और पढो »