IND vs ENG : આ તારીખથી શરૂ થશે ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ, આવી ગયું શિડ્યુલ

BCCI समाचार

IND vs ENG : આ તારીખથી શરૂ થશે ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ, આવી ગયું શિડ્યુલ
India Vs EnglandIndia Tour Of England 2025Ind Vs Eng Test Series Schedule 2025
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

India vs England Test Series Schedule 2025 : ભારતીય ક્રિકેટ ટીમ આગામી વર્ષ ઈંગ્લેન્ડની મુલાકાતે હશે, જ્યાં તે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. આ સીરિઝનું શિડ્યુલ સામે આવી ગયું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેની જાહેરાત કરી છે

વોર ઝોનમાંથી પસાર થશે ટ્રેન : વડાપ્રધાન મોદી હશે અંદર, બાઈડેન અને મેક્રોન પણ કરી ચૂક્યા છે મુસાફરીભારતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન! એક સાથે ઉભી રહે છે 23 ટ્રેન, રસપ્રદ તથ્યો અને જાણી-અજાણી વાતો!અનિલ અંબાણીના બિઝનેસમાં થઈ 'જય'ની એન્ટ્રી, તે કોણ છે, તેનું અંબાણી સાથે શું છે કનેક્શન...શું કરશે નવી કંપની? જાણો છો તે કોણ છે?

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોતાના આગામી એડિશનની શરૂઆત ઈંગ્લેન્ડની વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચની સીરિઝ સાથે કરશે. જીહાં, આગામી વર્ષે જૂનમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડની મુલાકાત કરવાની છે. જ્યાં બંને દેશોની વચ્ચે 5 ટેસ્ટ મેચની સીરિઝ રમવામાં આવશે. તેનું આખું શિડ્યુલ આવી ચૂક્યું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ BCCI એ આ સીરિઝનુ શિડ્યુલ જાહેર કર્યું છે. આવો જાણીએ, ક્યારે અને કયા મેદાન પર સીરિઝ રમાડવામાં આવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

India Vs England India Tour Of England 2025 Ind Vs Eng Test Series Schedule 2025 Ind Vs Eng 2025 Test Series Schedule Bcci Ind Vs Eng Schedule India Vs England Test Series Fixtures 2025 ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ ઈંગ્લેન્ડ વર્સિસ ઈન્ડિયા ટેસ્ટ સીરિઝ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ IAS અધિકારીઓનો થશે ફરી મેડિકલ ટેસ્ટ, ખોટા સર્ટી આપી નોકરી મેળવનારાની તપાસગુજરાતના આ IAS અધિકારીઓનો થશે ફરી મેડિકલ ટેસ્ટ, ખોટા સર્ટી આપી નોકરી મેળવનારાની તપાસIAS Officers Medical Test: આ 5 IAS અધિકારીઓએ વિકલાંગ ક્વોટમાં મેળવી હતી નોકરી. વર્ષો બાદ સરકારને જાગી અધિકારીઓની તપાસની ઈચ્છા. પૂજા ખેડકર કાંડ બાદ ગુજરાત સરકારમાં ધૂણુ તપાસનું ભૂત...સરકારી લાભ લઈને નોકરી મેળવનારા ઉચ્ચ અધિકારીઓ ચિંતામાં...
और पढो »

ગણતરીની કલાકોમાં આ જાતકોના શરૂ થશે અચ્છે દિન, લક્ષ્મી નારાયણ યોગ કરશે માલામાલગણતરીની કલાકોમાં આ જાતકોના શરૂ થશે અચ્છે દિન, લક્ષ્મી નારાયણ યોગ કરશે માલામાલHoroscope Venus Transit in Leo: શુક્ર 31 જુલાઈએ સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગોચરથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થશે. આ રાશિના જાતકોની આર્થિક પ્રગતિ સાથે કરિયરમાં સફળતા મળશે. જાણો આ રાશિઓ વિશે...
और पढो »

કોંગ્રેસની ન્યાય યાત્રાનો રોડમેપ રેડી! આ તારીખથી ગુજરાતમાં ફરી શરૂ થશે ધમાચકડી, રસ્તા પર ઉતરશે લોકો!કોંગ્રેસની ન્યાય યાત્રાનો રોડમેપ રેડી! આ તારીખથી ગુજરાતમાં ફરી શરૂ થશે ધમાચકડી, રસ્તા પર ઉતરશે લોકો!આજની તારીખે તે ભોગ બનેલા વ્યક્તિઓના પરિવારજનોને ન્યાય મળ્યો નથી અને કોર્ટની અંદર કેસ ચાલી રહ્યા છે ત્યારે ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે અને તેના પરિવારને વધુમાં વધુ વળતર મળે તેમજ આરોપીઓને સજા થાય તે માટે કોંગ્રેસ દ્વારા આગામી 9 ઓગસ્ટથી મોરબીથી ગુજરાત ન્યાય યાત્રા શરૂ કરવામાં આવનાર છે.
और पढो »

ગુજરાતમાં છોતરા કાઢી નાંખશે વરસાદ, આ બે સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં થશે તહસનહસ!ગુજરાતમાં છોતરા કાઢી નાંખશે વરસાદ, આ બે સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં થશે તહસનહસ!કાવેરી નદીનું જળસ્તર વધતાં બીલીમોરામાં પાણી ભરાયા છે. પાલિકાએ લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. દેસરા વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત થતાં લોકો અટવાયા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
और पढो »

દિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભદિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભHoroscope Shani: શનિના પોતાની રાશિમાં વક્રી હોવાથી શનિની સાડાસાતીવાળી રાશિઓ માટે ખુબ ખરાબ હતું. પરંતુ દિવાળી બાદ શનિ ફરી માર્ગી થઈ જશે. શનિના માર્ગી થવાથી કેટલાક જાતકોને રાહત મળવાની છે.
और पढो »

સુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશેસુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશેTextile From Jalkumbh : તાપી નદીમાં ચારેતરફ ફેલાયેલી જળકુંભીના નિકાલનું હવે સોલ્યુશન મળી ગયું છે, ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા જળકુંભી પર એક રિસર્ચ કરીને જ્યૂટ તૈયાર કરવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-19 08:26:33