IPLની મોંઘેરી ડીલ: 24 કરોડી આ વિદેશી ખેલાડીએ KKRનો દાટ વાળ્યો, ત્યારે 20 લાખના ભારતીય બોલરે બચાવી લાજ

IPL 2024 समाचार

IPLની મોંઘેરી ડીલ: 24 કરોડી આ વિદેશી ખેલાડીએ KKRનો દાટ વાળ્યો, ત્યારે 20 લાખના ભારતીય બોલરે બચાવી લાજ
Mitchell StarcKolkata Knight RidersHarshit Rana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 86 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 115%
  • Publisher: 63%

IPL 2024: આઈપીએલ 2024ની અડધી સફર પૂરી થઈ ચૂકી છે. આ સાથે જ ખેલાડીઓના પ્રદર્શનના રિવ્યૂ પણ થવા લાગ્યા છે. અનેક ક્રિકેટરો એવા જોવા મળી રહ્યા છે જે કરોડો રૂપિયામાં ખરીદાયા પરંતુ ટીમ માટે જાણે બોજારૂપ સાબિત થયા છે. બીજી બાજુ સાવ સસ્તામાં ખરીદાયેલા ખેલાડીઓ ટીમ માટે તારણહાર સાબિત થઈ રહ્યા છે.

IPLની મોંઘેરી ડીલ: 24 કરોડી આ વિદેશી ખેલાડીએ KKR નો દાટ વાળ્યો, ત્યારે 20 લાખના ભારતીય બોલરે બચાવી લાજ

bollywoodWeekly Horoscope 22 april to 28 april 2024Strong Boneઆઈપીએલ 2024ની અડધી સફર પૂરી થઈ ચૂકી છે. આ સાથે જ ખેલાડીઓના પ્રદર્શનના રિવ્યૂ પણ થવા લાગ્યા છે. અનેક ક્રિકેટરો એવા જોવા મળી રહ્યા છે જે કરોડો રૂપિયામાં ખરીદાયા પરંતુ ટીમ માટે જાણે બોજારૂપ સાબિત થયા છે. બીજી બાજુ સાવ સસ્તામાં ખરીદાયેલા ખેલાડીઓ ટીમ માટે તારણહાર સાબિત થઈ રહ્યા છે. મોંઘા ખેલાડીઓમાં સૌથી વધુ ચર્ચા મિશેલ સ્ટાર્ક અને કેમરૂન ગ્રીનની છે. આ બંને ખેલાડીઓએ અત્યાર સુધી પોત પોતાની ટીમોને નિરાશ કર્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે ઓસ્ટ્રેલિયાના પેસર મિશેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયાની બોલી લગાવીને ટીમમાં સામેલ કર્યો હતો. સ્ટાર્ક આ કિંમત પર ખરો ઉતરી રહ્યો નથી. તેણે અત્યાર સુધી 7 મેચ રમી છે જેમાં 6 વિકેટ લીધી છે. એટલે કે આઈપીએલ 2024ની અડધી સફર સુધી તો તેની એક વિકેટ કોલકાતાની ટીમને 4 કરોડ રૂપિયાથી પણ વધુમાં પડી છે.

રસપ્રદ વાત એ છે કે કેકેઆરમાં જ એવા પણ ખેલાડી છે જેમને ટીમે ખુબ જ સસ્તામાં ખરીદ્યા હતા પરંતુ હવે તેઓ મેચ વિનર સાબિત થઈ રહ્યા છે. આ ખેલાડીઓમાં પહેલું નામ છે હર્ષિત રાણાનું. કેકેઆરએ હર્ષિત રાણાને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો હતો. હર્ષિત 6 મેચમાં 9 વિકેટ લઈને દેખાડી દીધુ કે તેને ખરીદવાનું કેકેઆર માટે ફાયદાનો સોદો હતો.રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધ કેકેઆરના કેપ્ટન શ્રેયસ ઐય્યરે સ્ટાર્ક કરતા તો વધુ ભરોસો હર્ષિત રાણા પર દાખવ્યો હતો.

મિશેલ સ્ટાર્ક ભલે આઈપીએલ 2024નો સૌથી મોંઘો ખેલાડી હોય. પરંતુ ઓરેન્જ કેપની યાદીમાં તેનું નામ 38માં નંબરે છે. પોતાની ટીમ કેકેઆરમાં મિશેલ સ્ટાર્ક સૌથી ઓછી 6 વિકેટ લેનાર બોલર છે. હર્ષિત રાણા, આંદ્રે રસેલ , સુનીલ નરેન , વરુણ ચક્રવર્તી , અને વૈભવ અરોરા એ મિશેલ સ્ટાર્ક કરતા વધુ વિકેટ લીધી છે.મિશેલ સ્ટાર્ક માટે રાહતની વાત એ છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ સુનીલ નરેન, આંદ્રે રસેલ, હર્ષિત રાણા, શ્રેયસ ઐય્યર જેવા ખેલાડીઓના કારણે પોતાની મોટાભાગની મેચો જીતી રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mitchell Starc Kolkata Knight Riders Harshit Rana KKR Cricket Sports News આઈપીએલ 2024 મિશેલ સ્ટાર્ક કોલકાતા નાઈટ રાઈડર્સ હર્ષિત રાણા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

RCB Vs SRH: હાઈસ્કોરિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ઘરઆંગણે હરાવી, કાર્તિકે બચાવી RCBની લાજRCB Vs SRH: હાઈસ્કોરિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ઘરઆંગણે હરાવી, કાર્તિકે બચાવી RCBની લાજબેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદે બેંગ્લુરુને 25 રનથી ધોબીપછાડ આપી. બેંગ્લુરુની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે તેમને ભારે પડી ગયો
और पढो »

5 રૂપિયાના આ શેર પર તૂટી પડ્યા વિદેશી રોકાણકારો, 7 કરોડથી વધુ શેર ખરીદ્યા, રોકાણકારો માલામાલ5 રૂપિયાના આ શેર પર તૂટી પડ્યા વિદેશી રોકાણકારો, 7 કરોડથી વધુ શેર ખરીદ્યા, રોકાણકારો માલામાલPenny Stock: વિકાસ લાઈફકેર લિમિટેડના શેર આજે ચર્ચામાં છે. કંપનીના શેર આજે 4 ટકા ચડીને 5.22 રૂપિયા પર પહોંચી ગયા. આ પેની સ્ટોક પર વિદેશી રોકાણકારો ફિદા છે. આ જ કારણ છે કે માર્ચ ત્રિમાસિકમાં તેમાં પોતાની ભાગીદારી વધારી છે.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

Monsoon 2024: 20થી વધુ રાજ્યોમાં જોવા મળશે મેઘ તાંડવ, જાણો શું કહે છે ગુજરાત માટે IMD ની આગાહીMonsoon 2024: 20થી વધુ રાજ્યોમાં જોવા મળશે મેઘ તાંડવ, જાણો શું કહે છે ગુજરાત માટે IMD ની આગાહીભારતીય હવામાન વિભાગ (IMD) એ હાલમાં જ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરી છે. આ સાથે જ દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડી શકે છે.
और पढो »

પૃથ્વીને મહત્તમ પાણી પુરું પાડે છે આ પાંચ મોટી નદીઓ! જેમાં ક્યારેય નથી ખુટતુ પાણીપૃથ્વીને મહત્તમ પાણી પુરું પાડે છે આ પાંચ મોટી નદીઓ! જેમાં ક્યારેય નથી ખુટતુ પાણીLargest Rivers By Discharge Of Water: આપણી પૃથ્વી ત્યારે જ બચાવી શકાશે જ્યારે આપણે અહીંની નદીઓને બચાવીશું. આ જ કારણ છે કે તેણીને 'જીવનદાતા' અથવા 'માતા' પણ કહેવામાં આવે છે. નદીઓ જંગલો અને શહેરોમાંથી પસાર થાય છે, જેનાથી મનુષ્ય અને પ્રાણીઓ બંનેને ફાયદો થાય છે. આવો જાણીએ દુનિયાની એવી કઈ નદીઓ છે જે દરિયામાં સૌથી વધુ પાણી છોડે છે.
और पढो »



Render Time: 2025-02-19 05:19:22